Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ બુદ્ધિપ્રભા હાય ! આ સ્વર્ગ છે કે કેમ અને આદેવાંગનાખે છે કે કેમ તે સ ંબંધમાં શૌકા પડી. પશુ તે વખતે વીર પ્રભુનાં વચને સ્મરણમાં આવ્યાં “ અહે ! આ સ્ત્રીએના પગ ભૂમિને અડકેલ છે. તેમની પુષ્પની માળા કરમાએલ છે, તેમની આંખા અસ્થિર છે માટે જરૂર આ દેવાંગનાએ નથી.” આ ઉપરથી તેણે જણાવ્યું કે મેં પૂર્વભવમાં સારાં કૃત્ય કર્યાં હતાં જેના પ્રભાવથી મને આ સ્વર્ગ પ્રાપ્ત થયું.” આ પ્રમાણે તેને પકડવાની યુક્તિ નિષ્ફળ નીવડી. રાહી આએ વિચાર્યું કે જે સત્પુરૂષના અનિચ્છાએ શ્રવણમાં પડેલા શબ્દોથી પણ મારા જીવ બચ્યો, તેમને એધ જે ભાવપૂર્વક ખરા અ ંતઃકરણધા ગ્રહણ કરવામાં આવે અને તે પ્રમાણે વર્તવામાં આવે તે કેટલા બધા લાભ થાય ? આમ વિચારી તે વીરપ્રભુ પાસે ગયે, તેમના ઉપદેશ સાંભળ્યા, પોતાનાં બધાં પાપ જાગ્યાં, સર્વ ધન જેનુ હતુ તેને પાછું આપી દીધું, દીક્ષા લીધી અને તે સ્વર્ગે ગયા. આ શું એ મહાન આત્માની શક્તિના ઓછા પ્રભાવ છે? કોઇ પણ રીતે જીવા ધર્મ માર્ગ તર વળે એવા હેતુથી, તેમજ જીવે ભિન્ન ભિન્ન સ્થિતિના હોવાથી દરેકને વાસ્તે એક સરખા ખે!ધ લાગી શકે નહિ, માટે જીવે આશ્રયી અધિકાર બેઢે પરમ કૃપાળુ પરમાત્માએ વિવિધ માર્ગ બતાવ્યાં છે. જે જીવાત્માએ એટલા આગળ વધેલા છે કે પેાતાને સધળા પુરૂષાર્ય કર્મને ખપાવવામાં અને આત્માક્તિ પ્રકટ કરવામાં વાપરી શકે તેમને માટે સાધુ ધર્મના પાંચ મહાવ્રતના ખેધ આપ્યું. જે લેકે અત્યારે સાધુ ધર્મ પાળવાને અશક્ત હોય તેમને વાસ્તે પાંચ અણુવ્રત ભગવાને અતાવ્યાં. સાધુને વાસ્તે મહાવ્રત ત્યારે શ્રાવકને વાસ્તે અણુવ્રત અને તે પશુ પાળવાની શક્તિ જેનામાં ન હેાય તેને માટે માર્ગાનુસારપણાને બાધ આપ્યું!. સાધુમાં પણ આગળ વધેલાને માટે પૂર્વનાં રહસ્ય! આપ્યાં કે જેથી જીવાત્માની ઉન્નતિ વરાયી થાય. આ પ્રમાણે દરેક જીવ વાસ્તે કાંઈ નહિ ને કાંઇ મેધ આ તેમના ઉપદેશમાં મળી આવ્યા વગર રહેશે નદ્ધિ. કોઇ પણુ રીતે જીવા ધર્મ માર્ગ તરફ વળે અને તેમના આત્માનું કલ્યાણુ યાય એજ તેમની શાશ્વત અને સ્થિર ભાવના હતી અને તેમના ઉપદેશમાં તે સર્વત્ર નજરે પડે છે. ૩૪ તેમની સ્યાદાદ વૃત્તિ અનુપમ અને અસાધારણુ હતી. He who knows all forgives all જે સર્વે બાબત જોઇ શકે છે તે સર્વેને ક્ષમા આપી શકે છે, મનુષ્યેકની માનસિક શક્તિ અને બુદ્ધિ અલ્પ હોવાથી તેએ? અમુક ખાતુ એઇ શકે છે, અને તેથી તે સત્યની બીજી બાજુએ જોનાર અને કહેનાર પર દ્વેષ રાખે છે માટે તેવા દેવા નાશ કરવાને અને સર્વત્ર શાંતિ ફેલાવવાને સાદ જેવે એક પણુ માર્ગ નથી. તે અને કાંત માર્ગ છે. બુધ બુઢ્ઢા દર્શને અમુક અમુક અપેક્ષાને માત આપે છે; તે બધી અપે ક્ષાઓ ભેગી કરવાથી સ્યાદાદ દીન બને છે, માટે સ્યાદાદ દર્શન એ સર્વની માતા સમાન છે; અને એ દૃષ્ટિથી જોનાર સર્વત્ર ભૈત્રીભાવ રાખી શકે, કારણ કે તે વિરોધનું કારણુ સમજી શકે છે, અને અમુક પક્ષમાં સત્ય ક્યાં છે તે જાણી શકે છે. આ દૃષ્ટિ મેટે ભાગે હાલ ન કામમાંથી નાબુદ થવાયી નજીવી બાબતે સારૂં આપણે લડી મરીએ છીએ, અને તે પવિત્ર પિતાના નામને લજવાવીએ છીએ કે જેમ કરવું તે વીરના પુત્રને કદા ૫ ઉચિત હૈ!ઇ શકે નહિ આ સ્માદને અમલમાં મુકવાને નિર તર સત્ય શોધક વૃત્તિ રાખવી; અને ભગવા પ્રરૂપેલી ચાર ભાવના હૃદયમાં રાખી વર્તવું કારણુકે આ ચાર ભાવનાએ એવા પ્રકારન છે કે જેમને હૃદય સન્મુખ રાખી વર્તન કરવામાં આવે તે હૃદય હંમેશાં પ્રસન્ન અને નિર્મ′′ રહે. સરાવર જ્યારે શુદ્ધ હોય છે, ત્યારે સૂર્યના પ્રકાશ તેના પર યયાર્થે પડે છે, તેજ રીતે

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36