________________
. બુદ્ધિ ભા.
बिचारा पंखीने.
( મી. હરિ.)
(ગઝલ). અરે એ મધુરાં પંખી તુને કર્યું મેં શું અરે આજે; ન જાયે મેં તમારો પ્રેમ, દીધો છે છાહ વિના કાજે. હતા આનંદના હેરે, અને શું ગેલ કરતાં તા; મઝામાં ને મઝામાં, એક બીજી ચાંચ દેતા'તા. તમારી પાંખ સોનેરી, હવામાં ઉડતી'તી જે; તમારા બાળને ચારો, અને મીટાન્ન દેતી જે. મને તે શું થયું જેથી, દીધો આ પહાણું તમને રે; તમારી પાંખ વીખરાઈ, અને એ ! હાય શું થાશે? મને ભરમાવ્યો ભૂતે કે, મહારા વાંકે શું દહાડે? ન કરવાનું કરી દીધું, નિરાધારી આ પંખીને ! બિચારા પાંખના વિના, કરે શું હાય ! હાવાં રે ? હવે તે તે નિરાધારી, નિરાકાર થયાં આજે ! અરે તે બાળ પંખીડાં, કરે શું. હેટાના પિતા: અરે તે તે રહ્યા છેટા, અને આ વિખુટાં પડીમાં ! નહિ આધાર કોને રે, હવે તે બાળ પંખીને; બધી બાળની હા,, મહારે શીર શું પડશે!અહા ! આ પંખી તરછોડે, શું ફાની દુનીયા આજે?ગયાં તે તો ગયાં હાવાં– રા શું શ્રાપ શીર હારે ?
जैन कोममा गोखले तुल्य मनाता मर्डम सरदार शेठ लालभाइ
दलपतभाइना जीवनमांथी अनुकरणीय दृष्टांत.
(લેખક:-સત્વગ્રાહી. અમદાવાદ) આપણા મહેંમ સરદાર શેઠ લાલભાઇની બાહેશી તથા દીર્ધદપણું, વેપારી કુનેહ, કામ કરવાની નિયમિતતા, સતત ઉગીપણું, હાજરજવાબીપણું અને સમયસુચકતા વિગેરે ઘણા પ્રશસ્ય ગુણો જે તેમનામાં ઓતપ્રોતરૂપે રહેલા હતા તે તેમના સંબંધમાં આવનારા તેમજ તેમના જીવનના અભ્યાસીએ ઘણી સારી રીતે જોઈ શક્યા હશે. આપણું ઈન્ડીઅમને માટે તેમાં મુખ્યત્વે કરીને જૈન કેમને માટે એક મોટી અફસોસ ભરેલી વાત એ છે કે આવા ચળકતા કેળવણુના જમાનામાં પણ આપણે જે ફરજો બજાવાની છે, શેાધન કરી અનુભવ ગમ્ય સિદ્ધાંતો શિખવાના છે તે આપણે વસ્તુસ્થિતિ પ્રાપ્ત છતાં ગુમાવીએ છીએ. આપણુમાં મગજની કીંમતે ઘણે ભાગે અંધારે વહેચાઈ છે, એમ સ્પષ્ટ લાગે છે. યુરોપની અંદર જે કઈ તવેતા કે કોઈ શોધક કે કોઈ વિદ્વાન મરણ પામે તે ફાવે ત્યાંથી