Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ - ૧૮ બુદ્ધિપ્રભા સની સુખદાયક વેશ બેશ મલારે, પરપુરૂષ થકી એકાંત, બહેની ન છાજેરે; ચાલતા નીચી આંખ, બહેની રાખે રે, અજવાળો કુળ માબાપ-સાચું ભાખોરે. એમ સમજે સાત વાર–સે રૂપાળારે, ગુણયલ બહેને માટે બહુ રઢીયાળારે; પહેરો સારો સણગાર, ગુણીયલ ગેરી, જેમ પામે ભવ પાર–મણિમય ધેરીરે. विश्वास घातीने. (લેખા–એક શનિની ) ગઝલ.. ધરી ગરદન તને હરદમ, ઝુકાવી શીર શ્રદ્ધાથી; હુલાવી ટુકડા કીધું, અરે વિશ્વાસઘાતી તે, ૧ ન રીતિ એહ નીતિની, બુઝર્ગ એમ બેલે છે; હરામી હિચકારે છે, ખરો વિશ્વાસઘાતી એ. ૨ બિરાદર ચંદ્ર તું માટે, ગણી ના આબરૂ ખારી; દગો દઈને દુઃખી કીધું, અરે વિશ્વાસઘાતી હૈં. ૩. પટુતાથી પટાવીને, પ્રપંચી પાસ બાંધીને; દુખી દરિયે ધકેલ્યું છે, અને વિશ્વાસધાતી હૈ. ૪ ગુનેગારી ન તારી એ, બધી અજ્ઞાનતા મારી; રૂપાળુ ઇન્દ્રવર્ણ મહે, ગયું વિશ્વાસઘાતી મહે! ૫ ફણીધર પ્રીતથી પાળી, કરાવી દુધથી તૃપ્તી; ગળે આવી મને બાઝ, ગયો ઉપકાર સે ભૂલી. પ્રભુના માર્ગને ભૂલી, અભિમાને રો ખૂલી; પશે હડધુત જગમાંહિ, અરે વિશ્વાસઘાતી તુ. બાવ્યું હે જીવન મારું, નહિ એકે હવે ખારું; કથીરને મન માન્યું કંચન, પ્રભુના માર્ગને ભૂલી. ૮ તમારું કોઈ-હું કેવું ? હવે પસ્તાવું શાને? હા! ગળીને ઝેર કાતીલ હા, હમેશાં જીવવું ના-ના! & હવે તે સુક્ષ્મ સમજાયું, મા અંધાર આંખોનો; જીવન જાશે–પ્રભુ પંથે, બધું એ ભુતને ભૂલી. ૧૦ હવે નહિ. સત્યને યુકે, હવે વિશ્વાસઘાતી હું; હમને ઉચ્ચ પટ દેવા, પ્રભુ દે હાય જીવનને. ૧૧

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36