Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી મણિચંદ્રકૃત. राग आशावरी. चेतन. २ चेतन तुम हो आपहि न्यारा, परवस्तु उपर धरे क्या प्यारा; जिणे करी बंधाणा भाइ, हारी मूकी आपणी ठकुराई. माया करी पासमां तुम पाड्या, मुख मीठाइ देइ भमाड्या; छांडशो निद्रा जब मोह केरी, तो जाणे शो ए दुर्गति फेरी. आगम पढ़ी आगमी नाम कीना, माने चढी उपदेश बहु दीना; क्षवोपशम बीन किरिया बहु कोनी, ताको फल सुरपदवी लीनी. चेतन, ३ जब तांइ प्रमाददशा नवि जावे, तब तांही तुम संसार भमावे; मोह पिशाच तुम दुःख देखावे, अप्रमत्त चाबक रुडि हाथे आवे. चेतन. ४ उदयागत वस्तु यथास्थित भावो, बंध निकाचननो नहि कोइ दावो; भणे मणिचंद्र इम कर्म खपाइ, जिम पामो अपनी ठकुराइ. ચેતન Help whoever, whenever you can; Man for ever needs aid from man. Let never a day die in the west That you have not comforted some sad breast. १ चेतन. ५ જ્ઞાનની પ્રાપ્તિ વિના ભૂતકાળમાં બાહ્ય ધર્મ ક્રિયાએ વડે સુર પદવી પ્રાપ્ત કરી અને ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકાશે પરન્તુ તેથી ભવભ્રમણને ત ચ્યવનાર નથી એમ શ્રી મણિયદ્રજી મહારાજ પ્રશ્નેાધે છે. સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન પ્રાપ્ત કરીને માહથી વિરામ પામવારૂપ વિરતિ ચારિત્ર્યની પ્રાપ્તિ કરવી જોઇએ. પ્રવસ્તુઓમાં થતી ઇચ્છા રમણુતારૂપ રતિષી વિરમીને આત્મ ધર્મ ચારિત્ર્યમાં આત્મ વીર્યને પરિમવાની જરૂર નાનીઓએ સ્વીકારી છે. આમ ધર્મમાં રતિ કરવામાં પ્રમાદ નડે છે. જ્યાં સુધી પ્રમાદ શા નડે છે ત્યાં સુધી પ્રમાદ પેાતાના અળવડે જીવને સંસારમાં પરિભ્રમાવે છે અને અસહ્ય નાના દુઃખો વડે આત્માને પીડે છે. હું ચેતનજી ! તમને મેરૂપ પિશાય દુ:ખ દેખાડે છે અર્થાત્ માહપિશાચના વશમાં થવાથી અનેકશઃ દુ:ખે પોતાને દેખવાં પડે છે. જ્યારે અપ્રમત્તરૂપ ચામુક વર્ડ મેપિજ્ઞાચને મારવામાં આવે છે ત્યારે મેદપિશાચને જીતી શકાય છે. હે ચેતનજી ! તમે મેદય વસ્તુને યયાસ્થિત ભાવે અર્થાત્ વિચારે અને કર્મવિષાકો ભાગવતી વખતે આ ભાતે આત્મ સ્વભાવે જાણે અને તે પ્રમાણે સમભાવે વાં કે જેથી નિકાચિત મૈં બાંધી શકાય નહિં. હું ચેતન ! તમે સમભાવે વર્તાતા નિકાચિત કર્મ આંધવાને દાવા રહી શકે નહિ. શ્રી મુનિરાજ મણિચંદ્રજી કયે છે કે આ પ્રમાણે સમ્યગ્દર્શન જ્ઞાન અને સમભાવમાં વર્તવાથી કર્મના નાશ થતાં ચેતનજી તમે પોતાની પ્રભુતા પામી શકા Ella W. Wilcop. માલકૃષ્ણ શર્મા. ( સરસ્વતી ). અર્થઃ—જ્યારે જ્યારે તમારાથી બની શકે ત્યારે ત્યારે કાને તે કોઇને અવશ્ય સહાય ફરી એકની મદદની ખીજાને હંમેશાં જરૂર પડે છે. કાઈ પણ દુ:ખી આત્માતે થાડા અગર વધુ આરામ આપ્યા વગર એક પણ દિવસ અર્થે જવા દેશે નહિ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36