Book Title: Buddhiprabha 1911 09 SrNo 06 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ ૧૩ ગાંડ માણસમાં ફેર જણાતા નથી. લક્ષ્મીથીગાંડા બનેલ મનુષ્ય અન્યાને હેરાન કરે છે. ૪૦-હું મનુષ્ય ! લક્ષ્મીના માટે તું રાત્ર દીવસ ગદ્ધાવૈતર કરે છે તે ઇને લક્ષ્મી તારી હાંસી કરે છે અને હારી બુદ્ધિની વિભ્રમતા દેખીને મહુમાએના મનમાં પણ કરૂણા ઉદ્ભવે છે. ૪૧---ડે લક્ષ્મી ધારક ગૃહસ્થ ! તુ લક્ષ્મીથી નિપાતિક મનુષ્યની પેઠે વ્યસ કેમ બને છે. લક્ષ્મી મર્યો પછી તારી સાથે એક ડગલું પણ ભરનાર નથી. લક્ષ્મી ચંચળ છે. ૪૨----જે મનુષ્ય લક્ષ્મીના શુભ માર્ગે સદુપયોગ કરતા નથી તેની લક્ષ્મી અને શ્મશાનની રાખમાં ફેર જણાતા નથી-જગતના ભલા માટે લક્ષ્મીના જે વ્યય કરતા નથી તે મનુષ્ય અને સમાં ફેર શે ? લક્ષ્મીથી મોટાઇ મળતી નથી પણુ લક્ષ્મીનુ દાન કરવાથી મેટાય મળે છે. ૪૩—ગૃહસ્થ મનુષ્યોના કલ્યાણ માટે શ્રી વીર પ્રભુએ પશ્રિહ પરિમાણ વ્રત ઉપદેશ્યુ' છે. ૪૪—ક બ્રુસ ધનવન્તા અને રાક્ષસામાં ઘણાભાગે થાડો ફેર પડે છે. લક્ષ્મીના દાસ થવા માટે મનુષ્યજન્મ નથી. લક્ષ્મીને દાસી અનાવીને લક્ષ્મીના સદુપયોગ કરવા તએ. ૪૫લક્ષ્મીના મદ દારૂના ધંન કરતાં અધિક છે-કાણુ કે દારૂની ઘેનતા ઘેાડા કાલ સુધી રહે છે અને લક્ષ્મીની ધેન તો ઘણા કલ પર્યંત રહે છે. ૪૬-લક્ષાધિપતિયાની માજાખ વધ્યુ છીપર ચડાવવાને મેગ્ય થએલા મનુષ્યની મૈાજશાખ ખરેખર છે, જે જ્ઞાનથી જેટલે ઉપકાર કરાય છે તેના અનન્તમા ભાગ જેટલા પશુ ઉપકાર લક્ષ્મીથી કરી શકાતા નથી. ૪૭– લક્ષ્મી મન્તાની માન, પૂજા અને કર્થાત સબા રંગની પેઠે ક્ષણિક છે. કંજુસ લક્ષાધિપતિયા વૈદીયાના કરતાં પશુ હીન છે-લક્ષ્મીને સદુપયોગ કરનાર મનુષ્ય ગૃહાવાસને ાભાવી શકે છે દુર્વ્યસનોમાં લક્ષ્મીના દુરૂપયોગ કરનાએ જગમાં માટે ગુન્હા કરે છે. પ્રાણીઓનુ રક્ષણુ કરવા જે લક્ષ્મીને વાપરતા નથી તે પુડીયા તારાની પેઠે જગતમાં ભયંકર છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42