Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ ૧૬૪ ૪૮ દાનેશ્વરી લક્ષ્યાધિપતિયા કલ્પવૃક્ષની પેઠે શામે છે-જગતના ભલા માટે તે લક્ષ્મીને ધારણ કરે છે-લક્ષ્મીવિના પણ પશુ પંખી જીવન ગુજારે છે. જ્ઞાન દશાનુ જીવન ઉત્તમાત્તમ હાય છે-લક્ષ્મી નથી હૈતી ત્યારે મનુષ્ય. લક્ષ્મી દાન કરવાના મનેરથ કરે છે પણ જ્યારે લક્ષ્મી પ્રાપ્ત થાય છે ત્યારે તે જુદાજ પ્રકારના થાય છે — સર્વ થકી મટ્ઠાન અરિહંતના ઉપકાર હોય છે. જગતના મહાન ઉદ્ધારક રિહન્ત છે. ૫૦-જે મનુષ્ય ઉપકારીના ઉપકાર ભૂલી ાય છે તે નીચે પડે છે-ઉપકાર કરનારની નિન્દા કરવી તેના સમાન અન્ય કોઇ પાપ નથી. ૫૧—લાભના સમાન દોઇ દોષ નથી. સર્વ દાખનું મૂળ લેાભ છે. લાભોનું હૃદય કળી શકાતુ નથી-લાભીના વિશ્વાસ રાખી શકાતે! નથી. પર—આત્મજ્ઞાતિને એકાન્તમાં ધ્યાન કરવાથી જે સુખ થાય છે તેવું ન્યને સુખ હેતુ નથી. મ ૫૩-પ્રવૃત્તિમાર્ગમાં પડીને ક્લેશથી રહિત જે રહે તેવા પુત્રે ૯૫ હોય છે. અ ૫૪—પરિબ્રહ્ન સમાન કાઇ દુઃખપ્રદ નથી. પરિગ્રહની મમતા એ એક જાતની પ્ાંસી છે-—પરિગ્રહની પ્રવૃત્તિ એ આત્મધ્યાનની પ્રવૃત્તિથી પ્રતિકૃળ છે. પરિચહને! ત્યાગ કરીને શ્રીમહાવીર પ્રભુએ આત્મધ્યાન કર્યું હતું. બાહ્યત્યાગથી અન્તરના ત્યાગમાં પ્રવેશાય છે. પપ-ઉત્તમનાન, ઉત્તમધ્યાન, નિરૂપાધિ દશા અને નિર્જન દેશનુ સેવન એટલી બાબત ભેગી થાય તે મનુષ્યની કેંદગીમાં અલૈકિક સુખની ખુમારી ભોગવી શકાય છે. ૫૬ ---જગતમાં સાધુની સંગતિ સમાન અન્ય કાષ્ઠની સંગતિ નથી. સાધુ દશાનું જીવન અનુસરવાથી મેાક્ષને માર્ગ ખુલે છે. પછ—જડ પદાર્થોની મદતથી સુખને ભોગવવા જે પ્રવૃત્તિ કરે છે તે ખાળવા છે. ઉત્તમ મહાત્મા અત્મિક સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. ૧૮ હે મનુષ્ય ! જે વિચારે કરે તે આચરણમાં મૂકજે. નારા વિચારેને મંદાગ્રહ કરીશ નહિ-જગના ભલા માટે વિચારાના પ્રવાતુ વહેવરાવ જે. જગતના અનેક ઉપકારામાંથી મુક્ત થવા પ્રયત્ન કરજે,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42