________________
૧૮૫
કરે છે અને તે ઐચિતા આલો તે તે વખતે તારો એક છુ. મારા નથી માટે જેમ બને તેમ સમક્તિને પ્રાપ્ત કરે. તેમ છતાં એ કદાપી ખરી વસ્તુ શાધતાંજ કાળ તને પોતાના અપાટામાં લે તે પીકર નથી કારણ કે તે વસ્તુના અભિલાષે કરી આગળ ઉપર ખીજા જન્મમાં પશુ તે વરંતુ પ્રાપ્ત થાય છે. વિચાર કર કે અનંતા ભવ તું કરી ચૂકયા તથાપી તારા અ`ત આવ્યા નહિ માટે જે વારે સમીત પામશે તે વારે પરિભ્રમણ કરવું મટશે. ગમે તે આજે કે ગમે તે કાલે પણ જ્યારે સમકીત પામશે ત્યારેજ દુ:ખને સ્મૃત આવશે તો હૈ મુદ્ર ચૈત, આયુષ તે ચંચળ છે. તે પુરૂ થતાં વાર લાગતી નથી. રાત ઘેાડી ને વેષ ધણુા, જમવુ શ્રેષુ ને અભિલાષા ઘણી, તે કરવુ યુક્ત નથી, કાચા ધડાને ફૂટતાં વાર લાગતી નથી, તેમજ આ કાચી કાયાના ભરૂસા નથી માટે ચૈત અને ધર્મનું આરાધન ફર, નહિતર અનંત યેનીમાં રખડવું પડશે.
હું ચૈતન ! મા સંસારસમુદ્રમાં મુડેલ છે. તને કાઢવા તારા પેાતાના પ્રયત્ન વિના, તારા પોતાના આત્માના સ્વભાવિક ગુણા વિના, ખીજું કાઈ સ મર્થ નથી અને તે અચીયા યમના દૂતો તને આવી પકડી જશે તો તે વારે તારૂ કાઇ રક્ષણ કરનાર નથી. માતા, પિતા, શ્ર, પુત્ર પુત્રી આદિ કાઇ તને છેડવવા સમય નથી. જે વસ્તુથી ચાર ગતીમાં ભમવુ દુર થાય તે વસ્તુ પેદા કરવા પ્રયત્ન કર. હું મૂર્ખ ! વિચાર તા કર કે તે કયુ સુખ નથી ભાગળ્યું. દેવતાનાં સુબા તું ભગવી ચૂક્યા, રાજ ભાગવી ચૂકયેા, મોટા કાટી ધ્વજની રૂદ્ધિ પણ ભાગવી ચુક્યા ને એમ કરતાં અનંત યોનીઓમાં અ નતકાલ રખાયા. જો તું અક્ષયસુખ પામ્યા હાત તો તને જન્મ મરણના ભ્રય રહેત નહિ ને અવ્યાબાધ સુખના ભક્તા થાન માટે હું મુદ્ર ચેત. મુકિત મેળવ કે જેથી ભવનું' અણુ ટુરે, અનિત્ય સુખમાં લુબ્ધ થઇ રહ્યો છે. શા માટે ધર્મનું આરાધન કરતાં અટકે છે કારણ કે વિચાર ફર કે ચક્રવત જેવા છખંડાધિપતિ પણ અક્ષયસુખ મેળવવા ચારિ ત્રરૂપી રત્નને અંગીકાર કરે છે તે હું મુખ! તારી રીદ્ધી તે તેમના આગળ એક કાંકરા ખરાબર નથી તેાપણુ તારાથી નથી છુટાતું માટે ચૈત, નહિ તે મનુષ્યભર ગયા તે પછી હાય ધસતે રહીશ. હું મુઢ વિચાર તેા કર કે જ્યારે તને કાઇ રાગ વેદના સહેવી પડે છે તે વારે તેને સહેવા કાઈ તારા સાથી થતા નથી પણ તારેજ સહેવી પડે છે ને તુ' માટે બૂમા પાડયા કરે છે ને સમસ્ત પરિવાર તારા હૈ. મૂર્ખ !
એકલાજ તેના જોઇ રહે છે તા
સામુ