Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 42
________________ ઉપકાર, પુનાવાળા મહેમ દોશી ફતેચંદ વખતચ'દ તરફથી તેમની દિકરીઓ આઈ ચપા તથા ખાઈ સુંદરે બાર્ડ"ગ પ્રકરણમાં બતાવ્યા મુજબ આ ડગને રૂા. 1000) ની ઉદાર મદદ શા. છગનલાલ મનસુખરામ હુશ્રુ આપી છે તેના માટે તેમના પૂર્ણ ઉપકાર માનવામાં આવે છે. ભેટ ! સ્ત્રીકેળવણી અને સટ્ટર્તન, કિપડવણજવાળા શા. મહાસુખરામ લલ્લુભાઈની એ. સી. દીકરી ચ'પાના મરણાર્થે છપાયેલ સ્ત્રી કેળવણી અને સદ્ધર્તન નામનું પુસ્તક જૈનશાળાઓને તેમજ સ્ત્રી વર્ગને મફત આપવાનું છે. પેસ્ટેજની ટીકીટ અધા આના બીડી આપવી. લખો બુદ્ધિમભા ઓફીસ. નાગારીશરોહ-અમદાવાદ શાજનકે મરણ. જણાવતાં દિલગીરી થાય છે કે શ્રી જૈન શ્વેતાંબર બાર્ડ'ગ સહાયક મંડળના એસીસ્ટન્ટ સેક્રેટરી તથા જૈનધર્મ પ્રભાવક મંડળના પ્રેસીડન્ટ તથા સ્થાપન કત્તો ભીખાભાઈ પુરૂષોત્તમ દલાલ ગઈ શ્રાવણ સુદ 13 ને દિવસે ર૬ વર્ષની ઉમરે એક બાળવિધવા તથા બે નાના ભાઈ અને માતુશ્રીને પાન છળ મૂકી આ ફાની દુનિયાનો ત્યાગ કરી ગયા છે. મરહુમ ચુસ્ત જૈન હતા, અને જૈનધર્મ ઉપર તેમની અણહંદ શ્રદ્ધા હતી. આ કારણથી સમાજને આડે રસ્તે લઈ જનાર ઉપર તે કેટલીકવાર પોતાનું બળ કલમ દ્વારા વાપરવા ચૂક્તા નહિ. છેલ્લા ચાર છ માસથી એક નવું જૈન પત્ર કાઢવાની તેમની તીવ્ર ઈચ્છા હતી, અને તે ઈચ્છા બર લાવવાને તે મુંબાઈ ગયા હતા, પણ દેવને લીધે ત્યાં મેલેરીઆના તાવ લાગુ પડ્યો જેને લીધે તે અમદાવાદ પાછા ફરી એક અહેવાડીયામાં મરણને શરણ થયા. મરતી વખતે પણ એજ ઉદ્દગારો કાઢતા હતા કે પેપર કાઢો, મુનિઓના અચાવ કરો, ધર્મને પાયમાલ થતી અટકાવા ?મરહમના આ અકાળ મૃત્યુને વાતે અમે ઘણા દિલગીર છીએ. તેમના અમર આત્માને શાંતિ મળેા. મરતાં અગાઉ બે દીવસ પહેલાં તેમણે નિયાણ કર્યું હતું કે, " હું આવતા ભવે એક જૈન $ાની તરીકે જન્મ'. અને આખર સુધી વીર રાજ મન ના ઉગારા કાઢતા હતા.

Loading...

Page Navigation
1 ... 40 41 42