________________
૧૯૧ તારણ એજ કે તે તૃષ્ણાને આપણે વધારેજ જઇએ છીએ! ધટાવાનો પ્રયાસ કરેલો નથી. આજ હજાર રૂપિઆના માલીક હાઈએ તે લાખની ઈચ્છા કરીએ છીએ તે લાખ મળેથી કરોડને બાઝીએ છીએ પરંતુ જે પાસે છે તેનાથી જ સંતોષ પામતા નથી. વળી જે મળેલું ધન કદી ચાલ્યું જાય તે લોભી મનુષ્યના તે પૂરા બાર વાગી જાય છે. અરેરે! લોભી મનુ Oોની સ્થિતિની શી વાત કરવી ! એક લેભીને કોઈએ સ્વનામાં ત્રણ રૂ. પીઆ આપવા માંડયા તેણે તે લેવાને ના કહી. ત્યારે વળી ચાર આપવા માંડવા તે લેવાની પણ તેણે ના પાડી. વળી પિલે પાંચ આપવા માંડ્યા તે લેવાની પણ ના કહી અને પોતે દશની માગણી કરી. માગણ તાગણીની રકઝકમાં આંખ ઉઘડી ગઈ અને પિતે વિચારવા લાગ્યો કે અરેરે ! પાંચ પણ ન લીધા ! હું કે મૂર્તો ! લાવ હવે ફરી સૂઈ જાઉં અને જે આપે તે લઈ લઉં ! વિચારો કે સ્વનનું પણ જેને ભાન નથી તેવી લેભાની દશા કેવી કરુણાજનક છે.
ધન્ય છે વાર સ્વામીને કે શ્રેષ્ઠ સંદર્યવતી અને મહા ગુરુવતી રૂકમણી નામની ધન સાર્થવાહની પુત્રી કોટી ગમે દ્રવ્ય સાથે તે સાર્થવાહ પાતાને અર્પણ કરતો હતો છતાં પણ લાભાયા નહિ!
ખાવામાં પીવામાં વ્યવહારમાં વંશવૃદ્ધિમાં વિષયમાં તમામમાં લેભ– ખૂણે રહેલ છે. તે વિષ તમામમાં ભેળાએલું છે અને તે વિષનો જે રોધન થાય તે જરૂર તે તેનું કામ કરે જાય છે. માટે તે લેભ તજવા એમ્યજ છે એને માટે તેને તજવાના ઉપ યોજવાની જરૂર છે. મનથી સંતોષ રૂપી અગત્યરૂપી આરાધન તેજ તે લેભસાગરને પરાભવ છે.
પાંચમું પરગ્રહ પરિમાણ વ્રત લેભની મર્યાદાને માટે જ છે. વળી હમેશાં પ્રભાતમાં ધરાતા ચાદ નિયમો તે પણ તેજ હેતુને માટે છે. ધીમે ધીમે સંતાપ રૂપી જડી બુટીથી લોભને દૂર કરી શકાય છે.
આભાપર પરિણીની જે વધુ ને વધૂ રમત રમે છે તે અંતર લોભ છે અને તે પણ પ્રથમજ તજવા યોગ્ય છે. કેમકે કાંચળી માત્ર તજવાથી સપી નિર્વિષ નથી થઈ શકતે. માટે તે બન્ને પ્રકારના લેભ તે ત્યાજ્ય છે.
ભને તજવા માટે રામબાણ ઔષધિ સંતોષ છે અને પથ તે તેને ઉગ છે, જ્યારે જ્યારે લેભ થાન ઉપર આવે કે તરતજ