________________
ܘfe
મરણાંત સંકટ વહતાં, પસ્તા પાછળથી થતો રાંડયા પછી પણ કહે શું કામનું બસ ! તે રીતે
આ લોભસાગર જાણજે, જેમાં બહુ પાપો વસે.
જેમ મચ્છ-મગરમચ્છ વિગેરે અનેક ભયંકર પ્રાણીઓથી ભરેલા સમુદ્રમાં પ્રવેશ કરનાર પ્રણ-મનુષ્ય, પેલા પ્રાણુઓનો ભંગ થઈ મરણાંત સંકટ પામે છે અને તે વખતે પતાવો કરે છે પણ તે શું કામન. ધણીની જીંદગીની હયાતી સુધી તેનાથી આડી વતનાર સ્ત્રીને રડ્યા પછીનું સ્વામી-સેવાન ફળનું થયેલું જ્ઞાન નકામું છે અને રૂદન રૂપે પછી તેને પસ્તા વૃથા છે તેવી રીતે પેલા મનુષ્યને પસ્તાવો પણ ફેકટ છે અને તેવીજ રીતે આ લાભ-મહાસાગરમાં તણાતા પુરૂષોએ વિચારવા જેવું છે કે આમાં પણ નથી માત્ર રૂપી ભયંકર પ્રાણીઓ વસે છે તેથી નિશ્ચય જે પ્રાણુ આ સાગરમાં ધસે છે તે જરૂર ખસે છે, લપસે છે અને તળીએ જઈને વસે છે અર્થાત એ છે. પેલા અનર્થોના સકંજામાં તે સપડાય છે અને પછી આ માનવ ભવ ફેકટ ગયાને પસ્તાવો થાય છે ! લાચાર ! ફરીને માનવ જીવન મળવું બહુજ દુર્લભ છે અને તેથી પછી રાઈને રહેવા જેવું જ છે. “ચહા પીઓ અને ખાંડ ખાઓ” એવું જે વિચિત્ર વાકય (Idiomatic sense ) પ્રચલિત કહેણી રૂપે બેલાય છે તેના જેવી જ તે દશા છે તેથી પણ બુરી છે. જેમ અત્યંત ભારથી વહાણ જળમાં ડૂબી જાય છે તેમ અત્યંત લેભથી જીવ ભયંકર ભવસમુદ્રમાં હબી જાય છે.
આ લોભ કિંવા તૃણ તે એક એવો પદાર્થ છે કે તેને જેમ જેમ વધારીએ તેમ તેમ તે વધુ ને વધુ ખુટતો માલુમ પાડી વધુને વધુ વધતિ જાય છે અને તેને જેમ જેમ ધટાડીએ તેમ તેમ તેને અંત આવે છે વિચાર કરો કે આપણે અનંતા ભવથી ભટકીએ છીએ અને લાભના પાસમાં સપડાયેલા છીએ પરંતુ હજી તે કાં છાલ છેડતા નથી! અર્થાત્ હજી તેને તમારાથી કેમ છેડી શકાતો નથી. અનંતું ખાધું અનંત પાણી પીધું. મહા મહા સુરાંગનાઓ સાથે અનંતી વખતે ભોગ ભોગવ્યો. અનંત વખતે પુષ્કળ દ્રવ્યના માલીક થયા ઘણા કુટુંબના માનનીય થયા છતાં પણ હજી તૃષ્ણા તેની તેજ છે. આજે જે મિષ્ટ પદાર્થ ધરાઈ ધરાઈને ખાઈએ છીએ છતાં બીજે દિવસે પણ તૃષ્ણા તેની તેજ છે. તેવું કારણ શું? કારણનું