________________
માત્ર “બુદ્ધિપ્રભા” ના ગ્રાહકો માટે. અપૂર્વ લાભ !
અમુલ્ય લાભ! શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રગટ થયેલ પ્રત્યે પકે ૩. ૫-૦-૦ ની કીંમતનાં પુસ્તક મંગાવનારને લગભગ રૂ. ૨)નો લાભ મળે છે; પણ સરત માત્ર એટલી કે ચાલુ વર્ષનું લવાજમ વલ આવ્યું હોય તેજ લાભ મેળવે.
લાભમાં શું ભેટ અપાય છે? ત્રણ ગ્રા. ૧. આત્મ પ્રકાશ પ્રખ્ય પૃષ્ઠ ૫૪ કીંમત આશરે રૂ. ૧–૨-૦. ૨. આત્મપ્રદીપ પ્રખ્ય પૃષ્ઠ ૩૧૬ ક. ૦૮-૦. ૩. અધ્યાત્મ ભજન સંગ્રહ પણ ૧૮૮ ક. ૦-૬-૦.
દરેક ગ્રન્થા મજબુત પાકી બાઈડીંગના છે. } . તાકીદે ઓર્ડર મોકલાવો–બુદ્ધિપ્રભાના ગ્રાહક ના હો તો થાઓ, હો તો બીજો એક ગ્રાહક અવશ્ય કરે અને શાન સાથે પરમાર્થનો લાભ પ્રાપ્ત કરી.
આ ઓર્ડર માત્ર નીચલા જ સ્થળે સ્વીકારવામાં આવશે. એક કાર્ડ વગર ઢિી લો. શું લખશો?—. ૫) નાં નીચલાં પુસ્તકે ભટના ત્રણ પુસ્તક સાથે અને બુદ્ધિપ્રભા અંક. એ પ્રમાણે નીચલા સ્થળે વિ. પા. કરેઃ (નામ. ગામ. ઠેકાણું વગેરે ચેક્સ રીતે લખવું.)
સુચના–ધણ ગ્રન્થની શીલક નજીવી છે, તેમ આમ પ્રકાશ માત્ર પચાસેક છે તેથી જે ગ્રન્થ ખલાસ થશે તે મળી શકશે નહીં,
નથી એમ જણાવેલ ગ્રન્થની માત્ર દશ દશ નકલે છે જે પહેલા ઓર્ડરવાળાને આપી શકાશે.
લખા–“બુદ્ધિપ્રભા કીસ અમદાવાદ 6નાગોરી રાહ. મુંબઈના ગ્રાહકો માટે – મુંબાઈ, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ
ડે–ચંપાગલી