________________
૧૯૨
પ્રાયશ્વિમાં એક દિવસ વ્યાપાર બંધ કરી દે. લાભના જે પ્રકારમાં ભૂલ થઈ હોય તે પ્રકારનું જ પ્રાયશ્ચિત લેવું. કાંઈ ખાવા પ્રત્યે અત્યંત તૃણા થાય તે તેજ પદાર્થ ખાવો મેકફ રાખો. આવી રીતે યુક્તિ પ્રયુક્તિથી લાભને પરાભવ પમાડાય છે. જેઓ લેમને નહિ છે. તેઓ મમ્મણ શેડની પરે દુઃખી થાય છે.
જે લાભનું મન થતું હોય તો લેભાને હરાવવાનો જ લાભ રાખવે. વધતી જતિ સુગતિ અને અંતે મુક્તિને લાભ રાખો કે જે પ્રશસ્ત હેઈ પરિણામે લેભ-નાશક છે.
સર્વ પ્રાણીઓ આ પદગલિક પદાર્થોના લાભથી મુકાઓ એજ ભા. વના બની રહો !
આત્માને અહિતકારી આચારે ચંડાળને તજવા લે છે. એક એકથી બુરા, એક એકને મદદગાર છે. માટે આ ચંડાળ–ચેકડીથી પ્રાણી માત્ર બચે એજ ભાવનાથી અંતઃકરણ ભીનું રડો !
રોજ રાત્રે સૂતી વખતે જેઓ આત્મીય રોજમેળ સંભાળે છે. આમ ચિંતવન કરી પોતે કયા કયા શગુના સપાટામાં આજે સપડાયેલ છે તે વિચારે છે તે તરતજ જમે ઉધારની ચેખી રકમો નજરે પડે છે અને જરૂર તે આમાં બીજે દિવસે સાવધાન રહે છે. રાજઓ પણ કિલ્લા વિગેરેની સારી સંભાળ રાખે છે. માટે હમેશાં આવા ચંડા માથે ગાજતા હવાથી આત્મ-ચિંતવન કરવાની ટેવ રાખવી અને જે કાંઇ અહિતકર જgય તે ત્યજી દેવું અને સ્વ-પર-કલ્યાણ કરી લેવું. એજ વિનતિથી આ લેખની પૂર્ણાહુતિ થાય છે.