Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ t કરી શરીરના સરવે અવયવ સમા રાખી ખાવાની વસ્તુ સુધી અને છી દેવ ટાળીને બહુ ખારૂ નહીં, બહુ ખાટું નહીં, બહુ ઉનું નહી, બહુ ઠંડુ નહી, બહુ શાકવાળું નહી, બહુ મીઠાવાળું નહીં, પ્રમાણુથી વધારે નેહીં, એવું પણ નહીં, શાસ્ત્રમાં વાત કરેલી વરતુથી તથા જે વસ્તુની બાધા લીધી હોય તે વરતુથી રહિત જેની અંદર આવેલી સર્વ વસ્તુ શ્રેષ્ઠ છે તથા સારી રીતે રાંધવામાં આવવાથી જેને સ્વાદ બહુ મનોહર છે એવુ મુખને ઘણું રૂચી ઉપજાવનારૂં અન્ન રવાદિષ્ટ વરતની રતુતિ તથા નીરસ વસ્તુની નીંદા વઈને ભક્ષણ કરવું. ભોજન અડધું થઈ રહે ત્યારે પાણી પીવું કારણ તે વખતે પાણી પીવું અમૃત સમાન છે. અને ભજનને છેડે ઘણું પાણી ન પીવું. કારણ તે વખતે પાણી પીવું વિષ સમાન છે. ભેજન કરતાં પ્રથમ સ્નિગ્ધ (ધાવાળી તથા તેલવાળી ) તથા મધુર (મીડી ) વસ્તુ ખાવી. વચમાં પ્રવાહી ખાટી અને ખારી વસ્તુ ખાવી. છેડે તીખી તથા કડવી વસ્તુ ખાવી. એકલું જુદું લવણ ન લેવું તથા તે કેવળ હાથથી ન લેવું જેથી વસ્તુ વિરસ ( સ્વાદ વિનાની અથવા માઠા સ્વાદવાળી ) થઈ જાય એવી મધુરાદિ રસની માંહોમાંહિ મેળવણી ન કરવી. જે માક્ષાર લવણ અથવા ખારી ) ઘણે નાંખેલો હોય એવું, બળી ગયેલું, બરાબર નહીં ચડેલું કિટાછવતથા હાડકા વિગેરેથી મીશ્ર થયેલું અને કોઈથી હું થયેલું એવું અન્ન સર્વે મુકી દેવું. નવી વીઆએલી ગાયનું દુધ દશ દિવસ સુધી ન લેવું તથા જંગલી જનાવરોનું, ગાડરનું, ઉંટડીનું, અને તે એક ખરી વાળા પશુઓનું દુધ ન લેવું. મનોહર અન્ન ખાધા છતાં પણ જો તે સ્વાદ વિનાનું અને કડવું લાગે છે તેથી પોતાને અધવા પરને કષ્ટ થાય અને જે સારૂં અન ખાતાં પણ અરૂચિ ઉત્પન્ન થાય તે પિતાનું મરણ થાય અથવા મરણ સમાન કછ આવી પડે. મનુ ભજન કીધા પછી સર્વ રસથી ખરડાએલા હાથે પાણીને એક કોગળા દરરોજ પીવો. પાણી પશુની પિ નહીં પીવું. કોઈએ પીધા પછી ઉગરેલું ( એ રહેલું કે નહીં પી તથા અંજલીથી ( બેથી ) નહીં પીવું કાણું પાણી માફકસર પિવું તેજ ગુણકારી છે. ભાજન કરી રહ્યા પછી જીને હાથે બે ગાલ, બીજો હાથ અને નેત્ર એમને સપર્શ ન કરે પણ કલ્યાણ અર્થે પિતાના બે ઢીંચણે સ્પર્શ કરવો. કહ્યું છે કે હે-રાજધિરાજ અર્જુન તારે ઘણા માણસેનું પોષણ કરવું હોય તો તું ભજન કર્યો પછી ભીને હાથે બે ગાલને બીજા હાથને, તથા બે ચક્ષુને સ્પર્શ નહીં કર પણ ઢીંચણ ને સ્પર્શ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42