Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૧૮૦ એ તે અમારો ધંધો શા કામનો, વકીલ જેમ માત્ર મુદા પરથી આ કેસ ઉભું કરે એ અમારો ધંધે છે.” મખજીએ ખુલાસો કર્યો. ભલે માતાને એ ગ્ય લાગ્યું હશે. ભગવાન એમનું કલ્યાણ કરશે.” દેવકુમારે કહ્યું. “અરે મહારાજ આશું બોલો છો?” ઓળઘાલ મખ બોલે. કેમ હું શું ખોટું બોલું છું. આપણું સંચિત કર્મ જેવું હશે તે પ્રમાણે ફલ મળશે. તેમાં પૂજ્ય સ્વરૂપા માતાને શો દોષ દેવો.” દેવકુમાર માતા પ્રત્યે મમતા બતાવી છે. કુમારરાજ ! જ્યાં સુધી આ મખાના શરીરમાં પ્રાણુ છે ત્યાં સુધી આપને વાંકે વાળ કેણ કરનાર છે. મહારાજ આ આપનો મંત્રવાદિ સેવક મારણ મંત્રને પણ મારણ પ્રયોગ બહુ સારી રીતે જાણે છે. મારી આગળ એવાં તાંત્રિકડાંના શા ભાર છે.” મનજી સ્વામીભક્ત બની છેલ્યો. નહિ નહિ મખ આપણું કર્મ ફલની ખાતર અન્યના આત્માને હાની નહિ પહોંચાડવાનું આપણે કાંઈ પ્રયોજન નથી. દેવકુમારે શાન્તિથી ઉત્તર આ. મહારાજ એમ પાછા ન પંડ. આપની ઇછા હશે તો કોઈના આત્માને હાનિ નહિ પહોંચે. બાકી આપના જીવનને ઉગારવું એ અમારો ધર્મ છે, પછી ગમે તો આપ હા પાડે કે ગમેતો ના પાડે. બાપાજી ! આટલા બધા દહાડા રાજ્યના રોટલા ખાધા એ શા ખપના છે.” મખ એ નિમકહલાલીનું વ્યાખ્યાન કર્યું. “ મનજી! મેં મારો વિચાર તને દર્શાવ્યું છે.” “ મહારાજ ! એ વાત કદિ નહિ બને. મારા શરીરના રાઈ રાઈ જેવડા કકડા થશે ત્યાં સુધી આપનું રક્ષણ કરીશ.” એમ બેલનાં મનજી ધ્રુજી ઉઠે. ભલે જે તારે નિશ્ચય છે તે યથેચ્છ કર પણ યાદ રાખજે કે કઈ પણ વ્યક્તિની લાગણી ન દુખાય ને આપણું કાર્ય સિદ્ધ થાય.” દેવકુમારે આત્મરક્ષને માટે આજ્ઞા કરી. “ જી હા, આપનું વચન શી" ચડાવું છું.” મખજી છે . “મખજી! તું આ રાજભક્ત છું એ મેં આજજ જાવું.” કુમાર મખજીની પ્રશંસા કરતો છે. “બાપજી ! મારે મારી પ્રશંસા નથી જોઈતી. આપને મેં કેમ મશાનમાં આવવાનું કહેવાય! પણ મહેરબાની કરી આપના એક જોડ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42