Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
13
૨૭ મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ અને કાર્ય આ ચાર ભાવનાઓનું મનન કર
નારાઓ શાંત દશાને ધારણ કરવા સમર્થ છે. ૨૮ સર્વ જીવોની દયા પાળવી, તેમની રક્ષા કરવી, કોઈ ને કોઈ મા
રતા હોય તો બચાવ કરાવે. ધર્મનું મૂળ દયા છે માટે દરેક જીવની
દયા પાળવી. ૨૮ ઈરછાને રોધ અજ ઉતમ તપ છે. એમ સમજી ઇરછાનો રાધ ક.
રતાં શીખવું ર૦ સશુરૂ સમાન ઉપકાર કરનાર જગતમાં કોઈ નથી માટે ગુરૂ મહારાજની
મન વચન અને કાયાથી બનતી ભક્તિ કરવી. ૩૧ આત્મહરે દરેકના હાથમાં વસેલા છે તેને શોધવા પીછાણ અને
અનુભવે તે કામ દરેક મનુષ્ય કરવાનું છે. ૩૨ સત્ય બોલવાની ટેવ પાડવી જૂઠું બોલવાની ટેવને ત્યાગ કરે, ૩૭ શુભ અને અશુભ કર્મથી થાય છે. માટે શુભ કર્મ કરવાની ટેવ
પાડવી ૐ શ્રીગુર
"शासन देवोने विज्ञप्ति.”
ઓધવજી સદશાએરાગ. શાસન દેવા સહાય કરો હેલા હવે– કુસંપ જરદી કાઢી નાખે દુર જે.
શાન્તિ પ્રસરાવો શ્વેતાંબર સંધમાં વિનતિ માન થઈ સવેળા હજૂર --
શાસન૧ બમણું સંધને અભ્યદય વગે કર-જૈનધર્મને મનમાં ધારી પ્રેમજે. ખરા વખતના બેલી રક્ષક ધર્મના–વિન નિવારી કરશો સઘળે સમજે. શા૨ જૈનવર્ગથી દુનિયામાં શાન્તિ રહે-જૈનધર્મને મહિમા અપરંપારજે. ઉપસર્ગો આવ્યા તે વેગે ટાળશો-રહાર કરી હવે નહિ લગાડે વાર. શાહ૩ જૈનાગમની ખ્યાતિ જગ ફેલાવર-જૈનેનો જય કરવા દેશો ચિત્ત પન્ય ભેદના ઝઘડા સર્વ નિવાર-જેનધર્મથી સહુનું થાતું હિત શા. ૪ સકલ સંઘમાં સંપ કરા શક્તિથી-હીલના થાતી વાર વિનતિ એ કરી ઉપાયો કાઢી કલેશ નિવાર-જૈન ધર્મ છે સાચે ગુણ ગણગે શાપ

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42