Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૧૮૨ ૭ ધન વડે જ બીજાનું હિત થાય છે એમ કદી માનવું નહિ. ૮ કોટી વર્ષનું ધર્મ ફળ બે ઘડીના કોધથી નષ્ટ થાય છે. માટે જેમ બને તેમ ક્રોધ કરવો નહિ. ૮ ક્રોધ થતી વખતે શાંતિના વિચાર કરવા જેથી ક્રોધ થતો અટકશે. ૧. જે મહાત્માઓ શાંત દશાના સંગી બને છે, તેજ પિતાનું અને દુનિ. આનું ભલું કરી શકે છે. અમુક મારાથી નહિ થાય એવું ટાંટીયા ભાગી નાંખનાર વચન વ. દશે નહિ. ૧૨ આમ સ્વરૂપની શોધ બહાર કરવાની નથી પણ અંતરમાં જ છે. ૧૩ સત્ય અને ખરૂં સુખ અંતરમાંજ આમામાં છે પણ બાહ્ય નથી. ૧૪ આત્મ સ્વરૂપ પ્રતિ વીવું. આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું અને આત્મ સ્વ રૂપમાં રમવું એ વિના વ્યવહારિક વા પારમથક સુખનો ઉદય નથી. ૧૫ આમ ધ્યાનના રસ્તામાં ચાલતાં ક્રોધ, માન, માયા, લાભની સાબિત કરશો નહિ. ૧૬ આમ માર્ગપ્રતિ ગમન કરતાં વચમાં રાગ પરૂપ બે ચોદ્ધા અટકાવવા આવે તો પણ આમ સ્વરૂપમાંજ ઉપયોગ રાખો. ૧૭ સમતા રાખી તપ અને જપ, આદિ ક્રિયાઓ કરવી. સંસારમાં સારામાં સાર, ધમાં ધન, સ્વામીમાં સ્વામી, મિત્રમાં મિત્ર, શરણમાં શરણુ આમાજ છે. ૧૮ ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એમ સમજુ ઉદ્યમ કરવો, ૨. હું સર્વ કરવાને સમર્થ છું એ પ્રકારની આત્મ શ્રદ્ધાને દરેક ક્ષણે જાગૃત રાખીને કાર્ય કરવા પ્રવૃતિ કરવી, ૨ ઉપકારી પુરૂષોને ઉપકાર ભૂલવો નહિ. ૨૨ હમેશાં અમૃત સમાન ગુરૂની વાણી સાંભળવી, સાંભળી વિચાર કરવો અને વિચારીને તે પ્રમાણે વર્તન કરતાં શીખવું. ૨૩ દુનિઆની જડ વસ્તુ મારી નથી હું એને નથી હુતિ આમ સ્વરૂપ મય છું એમ હમેશાં ભાવના રાખવી ૨૪ કેઈની નિંદા કરવી નહિ, નિંદાને વિચાર થાય તેને તુરત દાબી દે. નિંદા કરવી એ મહા પાપ છે. ૨૫ સરૂને તેમજ વડીલોનો વિનય કરે. ૨૬ દાન દેવાની ટેવ પાડવી, દાન દેવામાં સ્વાર્થ બુદ્ધિનો ત્યાગ કરે,

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42