Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ ૧૭૨ કર, જે જાતથી તથા શીલથી આપણી ખરેાખરીના હાય તથા આપપ્પુને પેાતાની માફક અથવા પાતાથી પણ વધારે માનતા હોય તેને ઘેર ભાજન કરવા જવું પણ જે આપણા દેખી હૈાય તેને ત્યાં ન જવુ. મરને કાંઠે આવેલા, રાજાદિકાને વધ કરવા યોગ થયેલા, ચાર, વેય્યા, કુમાગી, લીંગધારી, જેના વૈરી ઘણા એવા, મદ્યને વીક્રય કરનારા ( કલાલ ), એન્ડ્રુ' અન્ન ભક્ષણ કરનાર, કુકર્મ કરી પોતાના નિર્વાહ કરનાર, ઉ×પાપના કરનાર, રંગનાર, કે ભર્તારવાળી સ્ત્રિ, ધને વેચનાર, રાખના તથા માજીનના બૈરી, જેથી ભવીષ્ય કાળમાં પેાતાની નિ થાય એવું કામ કરનાર, મદ્યપાન કરનાર અને મહા પાતક માચરવાથી પતિત થયેલા એટલા માથુસાને ઘેર કાઇ કાળે પણ જમવું નહી. ભાજન કર્યો. પછી આદુરથી મે સળીએ દાંત ખેાતરવા માટે માંગવી. જે તેમાંથી એક નીચે પડે તે આયુષ્યની તથા દ્રવ્યની હાનિ જાણવી. ભાજન કર્યાં પછી પ્રથમ સા પગલાં ચાલવું અને પછી એ ઘડી ડાબે પડખે નિદ્રા લીધાનીના સ્વ. બુદ્ધિશાળી પુરૂષે ભજન કર્યાં પછી ઘેાડીકવાર સુધી અંગમર્દન (શરીરની ચપી ) તથા નિહારન કરવાં. ભાર ઉપાડવા નહી. બેસી રહેવુ અને સ્નાન પ્રમુખ ક્રિયા પણ ન કરવી. આ જગતમાં આપણા મીત્ર, ઉદાસીન ( માધ્ય. રથ‰તી ધારણ કરનારા ) તથા શત્રુ એવા ત્રણ પ્રકારના મનુષ્ય રહે છે. માટે ખાવાની વસ્તુમાં વિષ પ્રયાગ થવા વખતે સભવ રહે છે. પાતાના હીતની ઈચ્છા કરનારા મુદ્ધિશાળી લોકો બૈરીએ વસ્તુમાં ગુપ્ત રીતે મેળવેલું વિષ એના લક્ષણોથી જાણી શકે છે, વિષવાળુ અન્ન રાંધતાં ભીનુ ન રહે, ચડતાં ઘણી વાર લાગે, અને ચડે તે પાછું તુરત વાસી જેવુ થઇ જાય, ઠરી ગયા સરખું, ખાક્ વિનાનું, અંદરથી પાણી છાંડતુ, ચઢિંકાવાળુ, અને જેના વર્ણ, ગધ રસ રવભાવિક રીતે હેાવા એ તેથી વિપરીત થઈ ગયા હાય તે વિષવાળું અન્ન જાણવું. વિધવાળા વ્યજન ( ચટણી, રાયતુ, શાક વગેરે ) ક્ષણું માત્રમાં સુકાઇ જાય છે અને જો ઝેરવાળે ઊકાળે હાય તે તે કાળે પડી જાય છે અને પીણું આવે છે, લીટીઓ પડે છે અને પરપાટા આવે છે. રસમાં વિધ હોય તે તેમાં નીલવર્ણ લીટીઓ પડે, દુધમાં હેાય તે લાલ લીટીઓ પડે તથા મદ્યમાં તથા પાણીમાં હોય તે। કાળી લીટી ડેને દહીંમાં હાય તા સ્યામવણું લીટીઓ પડે. વળી છાશમાં ઝેર હાય તો તેમાં ગળી જેવા રંગની તથા પીળી લીટી પડે. મૃસ્તુ ( દહીં ઉપર આવેલી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42