Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसममकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ॥ વર્ષ ૩ જુ. તા. ૧૫ મી અગષ્ટ, સન ૧૯૧૧ અંક ૬ કે. करो मंगल मझानां बहु. કવ્વાલ, નભઃ પથમાં વિચરનારા, અમને સહાય કરનારા; પધારે ઈષ્ટદે શીઘ, કરે મંગળ મકાન બહુ. સ્વપર કલ્યાણના માટે, ધર્યો છે દેહ માનવને હરે આધિ હરે વ્યાધિ, કરે મંગળ મઝાનાં બહુ. સુજન ને દુર્જને મધ્યે, રહીને ધર્મ ઉપદેશું, પ્રખ્ય દુષ્ટના હરશે, કરો મંગલ મઝાનાં બહુ. અમારા દ્વેષીઓનું પણ, ભલું કરશે દઈ સુમતિ, જગદુદ્વાર કરવાને, કરે મંગલ મઝાનાં બહુ વિજય કરશે સદા જ્યાં ત્યાં, હરી વિનિ પડે તે સહ; પ્રભુને ધર્મ ફેલાવા, કરે મંગલ મઝાનાં બહુ શુભેરછાઓ કરા પૂરી, કરી પરમાર્થની જે જે બજાવે ફર્જ પિતાની, કરે મંગલ મઝાનાં બહ. ભલામાં ભાગ લેવાને, પ્રભુને ધર્મ ધરવાને; બુદ્ધ બ્ધિ” પ્રેમ ધરનારા, કરે મંગલ મઝાનાં બહુ. ૭ ૐ તિઃ રાતઃ શનિ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 42