Book Title: Buddhiprabha 1909 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ નમન. શત્રુ મિત્ર સમ ગણતા ગુરૂ ગુણવાન જે; પઆવશ્યક નિત્ય કરે લહી અર્થને, કિયા ન કરતા ફેનોગ્રાફ સમાન છે. નમન૦ ૧૧. પર પરિણતિને ત્યાગે શુદ્ધાતમ થકી, આઠમ દેને ત્યાગે દુઃખ દેનાર જે, છત્રીશ ગુરૂ ગુડ્ઝ ધારક હારા સદગુરૂ; સરળ અને દુભાવ હૃદય ધરનાર છે. અડદશ સડસ શિલાંગ રથે બિરાજતા, નવવિધ પાળી બ્રહ્યચર્ય અતિમાન છે, દશવિધ યતિના ધર્મ જે છે ઉજળા, અનુભવ રસના રસીયા પ્રભુ ગુણખાણ જે. નમન. ૧૩ ગાષ્ટક સાધે જે પ્રેમ થકી સદા, આત્મજ્ઞાનની અલખ ખુમારી મસ્ત જે; દુનિયાને દિવાની ગણતા સદ્દગુરૂ, જ્ઞાનામૃત પીતાં ને પાતા તૃપ્ત જે. નમન. ૧૪ સમુદ્ર જ્ઞાન વિશાળ હમેશાં લતા, દીન રજની પણ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન જે; જ્ઞાન ગોષ્ઠી વિણ ગમતુ જરા ન જેહને, જ્ઞાનેદધરસ પીવા લાગ્યું તાન જે. નમન ૧૫ સાર સાધુ ગુણ ધરે ધરાવે શિષ્યને, મિથ્યા જેરે કુગુરૂમાં ન ફસાય જે; તપ જપ ક્રિયા કરતાં ભવ બંધન મટે, સિદ્ધિ સમકિત વિના ન કદીયે પમાય છે. નમન. ૧૬ અંતમહુર્ત સમકિત જે પામે ભવિ, તસ ભવ ગણતી નિશ્ચયથી સમજાય છે; બુદ્ધયધિઅંકિત સદગુરૂ મહારાજના, બે કર જોરિ મણ વંદે શુભ પાય જે. નમન. ૧૭ મન ૧૭

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36