Book Title: Buddhiprabha 1909 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ તથા તેમના ઉપદેશમાં સાથે રહસ્ય ભવું હોય છે ક્ષમા કરના ચરિત્ર કિંતુ અજ્ઞતાને લીધે બાળ સમજી શકતા નથી. ને સાર, ગુરૂના હદયને ગંભીર વિનય શિ પામે છે. પરમા ભ સમાન ગુરૂની આજ્ઞાન સારૂ શ્રદ્ધા ભક્તિથી જે ભવ્ય સદાકાળ અંગીકાર કરે છે તે પરમ મંગળ વરે છે. જીવદયા (:લેખક રાલ્ફ ટ્રાઈન) - હૃદય કેળવણી. જે પુરા શિક્ષકનો ઉમદે ધંધો કરે છે, તેઓએ ખાસ કરીને છવદયાની કેળવણી બાળપણથી છોકરાઓને આપવી જોઈએ. જે શિક્ષક થવાને હું ભાગ્યશાળી નીવડું તો એવા પ્રકારની કેળવણી બાળકોને આપવી, એ મારી ઉત્તમ ફરજ છે, એમ હું સમજીશ. જે સિદ્ધાંત, નિયમો, અને અન્ય બાબતોને તેમને ઉપદેશ આપવામાં આવે તેમાં દશમાંથી નવ બાબતે ભુલી જવાનો સંભવ છે, પણ સત્ય કેળવણી છે તેમને જીવદયાને ઉપદેશ આપવામાં આવે, એને જે શિક્ષક પિતાના વર્તનથી તે બાળકો પર તે બાબતને પ્રભાવ પાડે તો તેથી એક બાબત એવી તેમને મળશે કે જેથી મનુષ્ય જાતિમાં ઉત્તમોત્તમ તેઓ બનશે આવી દયામય કેળવણી આપવાને વાસ્તે હું ખાસ ધ્યાન આપીશ, અને વખત રોકીશ એટલું જ નહિ પણ મારા દરેક કાર્યમાં તેને પગ કરીશ. બીજા શબ્દોમાં કહીયે તે મારું દરેક કાર્ય તે નિયમ પ્રમાણે હું કરીશ. જે શિક્ષક કળા જરામાં પણ વધારે વિચધાતા હશે તો આવા પ્રકારની કેળવણી આપવાના તેને અનેક પ્રસંગ તેના શાળાના, કસમાંજ મળી આવશે. ફન્સને પ્રખ્યાત શિક્ષક એમ. ડી. સેલી. જે ટલાંક વર્ષથી નિયમ પ્રમાણે જીવદયાને ઉપદેશ આપતે આવ્યા છે, તે પિતાના અનુભવથી જણાવે છે કે – * (અનુવાદક સગી બી. એ.)

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36