Book Title: Buddhiprabha 1909 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ ૧૯૧ થાય છે, પણ હાલતો એકજ જીનાલય છે. કર્ણાવતી નગરી એ સર્ચમાં કહી છે તે અમદાવાદ નજીકમાં હાલ અસારવા ગામ છે તેની પાસે હતી.(જુઓ એદલજી કૃત પાછળ બતાવેલ ઈતિહાસનું પાનું ર૭) આશાવલ અમદાવાદ અને કવતી એક બીજાથી નજીક હતાં એમ મને લાગે છે. કર્ણાવતી વ. સાવનાર સિદ્ધરાજ જયસિંહને બાપ કર્ણ જ હતો. એ નગરીમાં સમ સુંદર સૂરિ આવ્યા તે સમયે અમદાવાદ વસાવનાર સુલતાન અહમદ વિદ્યમાન હતા. તેમનું નામ પણ કાવ્યમાં છે. કર્ણાવતીના ગુણરાજે સિદ્ધાચળ વિગેરે ને સંધ દ્રવ્યો હતો. ત્યારે એ બાદશાહે મારી મદદ આપી હતી તે વિલક્ષણ વાત છે. નવમા સર્ગમાં જે રાણપુર લખેલું છે તેને હાલ લોક રાણકપુર કહે છે ત્યાં હાલ વસ્તી નથી. માત્ર દેહરાના પૂજારી વિગેરે નેક રહે છે. અને બધે ઝાડી જંગલ થઈ ગયું છે. સાદરી ગામથી બે ત્રણ કેસને છે. ડુંગરામાં આ નગર હતું ત્યાં સેમરડુંદર મૂરિ ગયા હતા. પણ કઈ સાલમાં તે કાવ્ય અંદર કહેલું નથી. રાણકપુરની જીત્રા મેં બે વાર કરી છે. પહેલીવાર સંવત ૧૮૪૧ માં અને બીજીવાર સંવત ૧૯૫૦ માં. પહેલી વખતે નજરે જોઈને તથા બીજાને પૂછીને જે છબીને લખાં લીધી હતી તેમાંથી ખપજોગ બીનાને આ પ્રસંગે હું ઉપયોગ કરીશ. જે ધરણ વિશે આ કાવ્યમાં લખ્યું છે તેને ધનાસા પણ કહે છે. એ ધનાસાને કે રાણકપુરના એક પુજારીએ મને મોટેથી કહી સંભળાવ્યો હતો પણ ઉતારી લેવાને જેગવાઈ આવી હતી. એ લોકો સાદરી, ધાણે, શીવગંજવિગેરે સ્થળોમાં પ્રસિદ્ધ છે. શિરોહી પાસે નીતોડા ગામના રહેવાશી ધનાસા પિરવાડ શ્રાવક હતા. તેમના ભાઇનું નામ નાસા હતું. તેમને દહીના કોઈ બાદશાહને નાતે હતું અને ત્રણ વરસ તેઓ દહી રહ્યા હતા. પછી સાદરીમાં આવીને રહેલા અને મેવાડના કુંભારાણુની પરવાનગી લઈને તેમણે ભવ્ય દેહરૂં બંધા વ્યું હતું. તેમાં સામસુંદર રિએ પ્રતિષ્ઠા સંવત ૧૪૯૬ માં કરી હતી. રાળુપુરને ધાટો ( ડુંગરાને રસ્તો) મેવાડનું એક નાનું છે. આ રાણપુર, સાદરી ઘારા, દેસુરી વિગેરે સ્થળો જેમાં આવેલાં છે, તેને ગેડવાડ( ગેલવાડ) પરગણું કહે છે. અને એ આખું પરગણું તે વખતે મેવાડને તાબે હતું પણ હાલ મારવાડ (જોધપુર) ના તાબામાં છે. - દેહરાના ગભારાના બારણા ૫ લેખ છે તે સંવત ૧૮૮૬ ને છે. દેહરા ફરતી ૮૪ દેરીઓ છે અને ૨૪ મંડપ છે, દેરું વિશાળ અને અને

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36