________________ સચના ગ્રાહકોનાં સરનામાં છપાવવાનાં છે, માટે જેઓનાં નામ તથા શરનામામાં કાંઇપણ ભૂલ થતિ હોય તેઓએ સારા અક્ષરે તે લેખી અમને પાસ્ટકાડથી તરત ખબર આપવી. તા. 2 0 મી પછી છપાશે, માટે જલદીથી આ સૂચનાના અમલ કરવા વિનંતી કેરવામાં આવે છે. ગુરૂદ્દર્શન યાને સપ્તસુવર્ણમય કુંચી. લેખક:-દેશી મણિલાલ નભુભાઈ બી. એ. આ પુસ્તકમાં નીતિ અને તત્ત્વજ્ઞાનને શો સંબંધ છે, તે બતાવલોમાં આવેલું છે, અને દાન, શીલ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને જ્ઞાન એ સાત સદ્ગુણીપરે દશાન્ત સાથે આર્ય પ્રજાને માન્ય સિદ્ધાંત પ્રમાણે વિવેચન કરવામાં આવેલું છે, તે ઉપરે વિદ્વાનો તરફથી સારા અભિપ્રાયે મળેલા છે. ટેક મુદતમાં બે હજાર : નકલો ખપી ગયેલી છે. હાલમાં તેનું હિંદી ભાષામાં ભાષાંતર છપાય છે. - હીંમત. 0 6 6 ( પાટેજ સાથે ). તો. , બુદ્ધિમભા માસિકના ગ્રાહે કાને પોસ્ટેજ સાથે 0-6- એ મળી શકશે | મળવાનું હેક(ગું'. ** બુદ્ધિપ્રભા * ઓફીસ, અમદાવાદ. ઝવેરીલલુભાઇ રાયચંદ હામફાર ઇન્કયુરેબલ પાપુર્સ. અમદાવાદ જે લોઢાના રોગ કોઈપણ રીતે મટી શકે તેમ ન હોય, તેવા અસાધ્ય રોગવાળા ગરીને મંદદ કરવાને ઉપર જણાવેલી ઈપીટલ તા. 1 3 જાને ધારી સને 1909 ના રોજ અમદાવાદના મહેરબાન કલેક્ટર સાહેબને હાથે ખેલવામાં આવી છે. તેને જે !' મદદ આપવામાં આવશે તે આભાર સાથે સ્વીકારવામાં આવશે. મદદની રક: નીચેને શીરનામે મોકલી આપવો. 66 બુદ્ધિપ્રભા '' આફીસ, નાગારીમરાહ, અમદાવાદ.