________________
ધન ખાને આવા કાર્યો માટે ખુલે મુકે છે અને તે ધનની મદદથી હજારે જીવ દયાના સંબંધનાં પુસ્તકો છાપવામાં આવે છે પશુઓને વાતે પાંજરાપોળે બાંધવામાં આવે છે, અને દયાની કેળવણીને ફેલાવો કરવામાં આવે છે અને અનેક દયા વર્ધક મંડળના કાર્યને વિસ્તારવામાં આવે છે.
ઉદાર તથા ઉંચ ચરિત્રવાળા પુર અને સ્ત્રીઓમાં સર્વ જીવતાં પ્રાણી પ્રત્યે બહુ દિલસેજી અને દયા હોય છે. તે દિવસે તેમને પ્રાણીવર્ગ તરફ દયા બતાવતાં, અને તેની સંભાળ રાખતાં શિખવે છે. અબ્રાહમ લીકન નામના અમેરીકાના પ્રેસિડન્ટને કવન ચરિત્રમાં લખાયેલા એક નાને બનાવ ખુબ થાદ રાખવા જેવો છે. “ સુખી જીવનના ગાયને” એ નામના અમૂલ્ય પુસ્તકમાં તે બનાવ વર્ણવવામાં આવે છે.
જ્યારે તે શરૂયાતમાં વકીલ તરીકે કામ કરતો હતો, ત્યારે તે બીજ વકીલો સાથે ઘોડા પર બેસી ઉનાળાના દિવસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રાત:કાળમાં જેતે હતો. તેમને ઘડા જંગલમાં થઈ જવાનું હતું. તે જંગલમાં પક્ષીઓ સ્વતંત્રતાથી આનંદ પૂર્વક ગાન કરી રહ્યાં હતાં. એક વૃક્ષ આગળ આવતાં તેમને માલૂમ પડયું કે માળામાંથી એક પક્ષીનું બચ્ચું જમીન પર પડી ગયું હતું, અને રસ્તામાં તરફડીયા મારતું હતું.
તે લીંકનના સાથીઓએ તે ઘોડા આગળ ચલાવ્યા, પણ લીંકને ત્યાં ઉમે રહ્યા અને પિતાના સોબતીઓને ડીવાર ઉભા રહેવાની સૂચના કરી, તેણે પિતાને ધાડ પાછે કે, અને જે જગ્યાએ તે બિચારું પ્રાણી તરપડતું પડયું હતું, ત્યાં તે ગયા, અને લીંકને તે બચ્ચાંને બહૂજ દરકારથી ઉપાડીને તે માળાની પાસેની ડાળી ઉપર મુક્યું, અને ઉતાવળથી જઈ પિતાના મિત્રોને મળ્યો. તે ટોળીમાંના એકે મશ્કરીમાં પુછયું, “કમ લીંકન ! આવી તુજ વસ્તુને માટે એટલી બધી તકલીફ કેમ લીધી? અને અમને શા સારે ભાવ્યા ?” આ ઉપરથી લીકને જે જવાબ આપે છે, તે બહુ સ્મરણમાં રાખવા યોગ્ય છે.
અને તે કારણથી જ આ બનાવની નોંધ અમે અત્રે લીધી છે. તેણે કહ્યું કે “મારા મિત્ર ! હું એટલું જ કહી શકું કે, આ કામ (દયાનું કામ) કરવાથી મને વિશેષ આનંદ ઉત્પન્ન થાય છે.”
આપણે તેજ લીંકન સાહેબના જીવન ચરિત્રમાંથી એક બીજો બનાવ તપાસીએ. સન ૧૮૫૮ માં સ્ટીકન. એ. ડગલની સાથે મી. લીંકનને જે વાદ વિવાદ ચાલ્યું હતું, તેમાં મી. ડગલશે એક સ્થળે એમ જાહેર કર્યું કે