Book Title: Buddhiprabha 1909 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ ૧ બલો થયા જ કરે છે, તેવા અસ્થિર દિવ્યપર તે મિયા મમત્વ ધરતા નથી. પિતાના જ્ઞાતિ જનો કે દેશજનોને ધંધા વા ઉદ્યોગહીન જોઈને તે દયા બને છે. તેમને કાંઈ પણ વ્યાપાર ઉદ્યોગ, વિદ્યાકલ માં જોડાવાના સાધને સરળ કરી આપી તેમની દરિદ્રતાને દેશનિકાલ આપે છે. દરિદ્રતાપી મહા ભયંકર શત્રુથી તેમનું રહણ કરે છે. આહારદિના પદાર્થોનું દાન આપી, ને તેની નિરંતરની સુધાને મૃગજળવડે તરસની માફક સંતેવા ઇરછતો નથી. તે સારી રીતે સમજે છે કે ગરીબારૂપી હલાહલ વિષની દુષ્ટ અસર દૂર કરવાને ઉધાભરૂપી અમૃતના વિણની ખાસ જરૂર છે. તેનું ચિત્ત દાન ગ્રહણ કરનારના ક્ષણિક સુખ તરફ નહિ પણ દીર્ધકાળના સુખ તરફ આકર્ષાય છે. ગ્રહણ કરનારના દુ:ખ રાશિનો અંત જેવા તે ઉસુક રહે છે, અને માત્ર અન્ન વસ્ત્રાદિનું દાન આપી તેને ભવિષ્યમાં દાનને આશ્રિત બનાવવા ઈચ્છતા નથી શુદ્ધ નિષ્ટ દાતા પિતાની માફક દાન ગ્રહણ કરનારનું હિત વિચારે છે. તેનાં દુઃખે દાતાના મમસ્થળને ભેદી તેના અંતરના ઉંડા ભાગમાં દયાળુતાની અખ્ત લાગણી ઉત્પન્ન કરે છે. દાનવડે લેનારના પ્રતિ ભવિષ્યને શી અસર થશે તેનું અનુમાન બાંધી તેના કલ્યાણના માર્ગને જ અનુસરે છે. સારાંશ કે ખરે દાતા લેનારને પણું ખરી રીતે પોતાના જેવી સ્થિતિમાં-દાન ગ્રહણ કરનારને આપનારની સ્થિતિમાં લાવી મુકે છે. આ પ્રમાણે દાન ગુમાં પણ સ્પર્શ મણિ જેવો સિદ્ધ થાય છે. સ્પર્શ મણિ તો લેહને સ્પર્શથી સુવર્ણ બનાવે છે, અને નહિ કે સ્પર્શ મણિ પરંતુ દાનગુણુ પિતાના માહાળ્યવડે અન્યને પણ દાતા બનાવ છે. શામળ ભટ્ટ કવિ કહે છે કે – “ પૂજે જે દેવ, દેહ દેવાંશી યાએ; અમર થાય જે આપ, જેહ સંમરિત ફળ ખાશે; ભળે ગંગમાં નીર, તેહ પણ થાએ ગંગા; મળીયાગરને પવન, કાટ ચંદન શુભ અંગા; સુધરે જજ સંગતયક, dબી સંગ યમ તનતરે; કવિ શામળભ, સાચું કહે, દાતા માપ સામે કરે, કવિ શામળ ભટ. સુકત ભંડાર જના. સુકૃત એટલે સારાં કામો-સારાં કાર્યો કરવાને નાની જરૂર પડે. માટે નાણું કેવી રીતે મેળવવાં, તેને વાતે એક બેજના પુના કેન્ફરન્સ વખતે

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36