________________
અને આખરે બીજાના સુખનું ચિંતન કરવાથી આપણું પોતાના સુખની અભિવૃદ્ધિ થાય છે.” “જેમ જેમ આપણે સ્વાર્થ ઓછો શોધીએ તેમ તેમ આપણી રહેણી કરણી વિશેપ નિયમસર થાય છે, અને આપણે વિશે સુખી થઈએ છીએ, કેમકે નિઃસ્વાથી જીવન દુગુણને નાશ કરે છે; લાલસાઓને નાબુદ કરે છે, આ માટે દર કરે છે. અને મનને ઉન્નતિમાં આણું તેમાં ઉચ્ચ વિચારોનો સંચાર કરે છે. આથી આપણે વિચારોને સ્વાર્થમાં લીન ન થવા દેવા માટે આપણે સાવધ રહેવું જોઈએ. અને પરેપકાર વૃત્તિનું વિશેષ સેવન કરવું જોઈએ ” દાન તેના આવા પ્રભાવને લીધે જ ધર્મના ચાર પ્રકાર-દાન, શીલ, તપ અને ભાવના–પછી મુખ્ય ગણ્ય છે. તે સર્વ ગુણનું મૂળ છે. સવથી મેટા રસદગુણ અને દૈવી અંશ છે. દાનવૃત્તિ જે દયા-ઘરોપકારના શુભ હેતુથી પેલાયેલી હોય તો એક પરમ સાધન થઈ પડે છે. દાન ગુણનું મહાભ્ય દાતાની શ્રદ્ધા-મનોભાવનાને અવલંબીને છે–
दानं पियवाक्यसहितं ज्ञानमगर्व क्षमान्वितं शौर्य । वित्तं त्यागनियुक्तं दुर्लभर्मेतच्चतुष्टयं लोके ।।
“પ્રિય વાણું સહિત દાન, ગર્વ રહિત જ્ઞાન, કામ અહિત શર્થ, - પાત્રદાન આપવાની બુદ્ધિવાળાને ધન એ ચાર વસ્તુઓ જગતને વિષે દુર્લભ છે.”
પ્રેમ સહિત કરવામાં આવેલું દાન દાતાને અનંત ફળ આપે છે. તેથી દાતાને થતે સંત અને ગ્રાહકને થતે આનંદ અવનિય હોય છે. આ પ્રમાણે દાતાને ઉત્તમ પુરની ટિમાં મુકનાર દાન ગુણુ સર્વે છે; પરંતુ જ્યારે તે શ્રદ્ધા મિશ્રિત હોય છે ત્યારે તે દાતા અને દાન ગ્રહણ કરનાર ઉભા કલ્યાણનું કારણ થાય છે.
गृता प्रीणनं सम्यक् वदतां पुण्यमक्षयम् ।। दानतुल्य स्ततो लेाके मेक्षिोपायो न चापरः ॥ १ ॥
દાન ગ્રહણું કરનારાઓને શાન્ત આનંદ થાય છે, અને આપનારા. આને અક્ષય પુણ્ય થાય છે, તેથી આ લોકમાં દાનતુલ્ય મોક્ષ મેળવવાને બીજો ઉપાય નથી. (આ૦ પ્ર. અંક ૭ મે )” ખરે દાતા ઉદાર મનને હોય છે. દાન કરતાં તેનું મન જરાપણ સંકોચાવું નથી, જે દ્રવ્યને વહેલું કે મહું પાછળ મૂકી જવાનું છે, જે કa કેટલા કાળ સુધી પિતાના પુત્ર પૈવાદિ કુટુંબ પરિવારમાં રહેશે તેને નિર્ણય નથી, જે દ્રવ્યને નિરંતર