Book Title: Buddhiprabha 1909 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ઘડી કાઢવામાં આવી હતી, તે બાબત આ માસિકમાં પુના કોન્ફરન્સના સંબંધમાં લખતાં અમે જણુવી ગયા છીએ. જુદે જુદે સ્થળે આ યોજના પ્રમાણે પૈસા એકઠા કરવાનું કામ શરૂ થઈ ગયેલું છે. મુંબઈ શહેરમાં તે કામ કયારનું શરૂ થયું છે, ને હવે તે પૂર્ણ થવા પણ આવ્યું છે. કલકસામાં પણ તે શરૂ થયું છે. દક્ષિણમાં કેટલાક ગામમાં તેનો આરંભ થશે છે, ગુજરાતના કેટલાક ગામમાં તે પેજના પ્રમાણે ફંડ ઉઘરાવવાની શરૂ યાત થઈ ચુકી છે, છતાં જૈનોની વસ્તીના પાટનગર અમદાવાદમાં આ બાબત હજુ સુધી કોઈ પણ પ્રયાસ થયો હોય એમ અમારા જાણવામાં નથી. કદાચ એમ પણ હોય કે હજુ તેની જરૂર અને ઉપયોગીતા બરાબર રીતે લોકોના હા-કુવામાં ન આવી હોય તો આ સ્થળે તેને ઉદ્દેશ અને યોજના પુનઃ જણાવવાની જરૂર વિચારીએ છીએ. તે યોજનાને હરાવ નીચના - બ્દોમાં પસાર કરવામાં આવ્યો હતો. “કોન્ફરન્સ મારફતનાં કેળવણી વગેરે ખાતાને ખર્ચ ચલાવવા માટે એમ કરાવવામાં આવે છે કે પરણેલા. અથવા માતા દરેક સી પુરે સુકૃત ભંડારમાં ઓછામાં ઓછા ચાર આના, અને વધારે પિતાતાની ઈચ્છાનુસાર રકમ દર વર્ષે આપવી. ” દરવર્ષે ચાર આના જેવી જ રકમ આપવી એ ભાગ્યેજ કોઈને વધારે પડતી લાગે, છતાં આ કાર્યથી એક જબરું અને સારું ફંડ થઈ શં, જેના દ્વારા કોન્ફરન્સ બહુ સારાં કાર્યો કરી શકશે. ઝાઝા તાંતણના બનેલાં દેરડાથી મદોન્મત્ત હાથી પણ બંધાય છે, એ વાત નજર બહાર રાખવી ઘટતી નથી. વળી જેનેની ઉન્નતિની ભવ્ય ઈમારત આપણે બાંધવા ઇચછા રાખીએ છીએ, તો તે કામમાં એક દેટ પણ લાવી પિતાનું કર્તવ્ય બનાવવું એ કાંઈ ઓછું પુરય નથી. આ જનામાં પોતાને નાનું સરખે હિસ્સા આ પનાર દરેક જન જૈન આલમને પિતાના કુટુંબ તુલ્ય ગણતાં શિખે છે. જેને સમાજરૂપ શરીરના આપણે જુદા જુદા અંગેછીએ; દરેક અંગ પિત પોતાનું કર્તવ્ય બજાવે શરીર નભી શકે, અને દરેક અંગને પણ પોષણ મળે માટે દરેક જેને આ કામને પોતાનું ગણી ઉપાડી લેવું જોઈએ છે, અને શરીર રમાં બળ હશે તે દરેક અંગને બળ મળશે, એ ન્યાય પ્રમાણે વજન કામના ઉદયમાં પોતાને ઉદય છે એ વિશાળ ભાવ રાખતાં શિખવું જોઈએ. જગત માત્ર તરફ દિલસોજી અને સમભાવ રાખનારા તીયકરના અનુયાયીઓ તરીકે જેન કમ તરફ દિલસોજી રાખવાનું મોટું પગલું પ્રથમ આપણે ભરવું ને દઈએ.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36