________________
T
:
કરવાથી દંડ ફરમાવવાથી ત્યારે એક અપરાધ અટકાવી શકાય ત્યારે મેઠાશ ભર્યા થી અને ઉચિત દયાળુ ઉપદેશથી હજારે દુષ્ટ કાર્યોને અટકાવ લાવી શકાય” - ન્યુઈગ્લેંડના એક રાજ્યમાં શાળાઓના એક સુપ્રીટેન્ડન્ટે દયાના સ બંધમાં જે ઉદ્ગારો કાઢયા હતા તે તરફ એક ક્ષણુ વાર લક્ષ દેરો તેણે કહ્યું હતું કે
પ્રિય રિક્ષ : આપણે આપણું શિક્ષણ ઉમદા અને વધારે કાંમતી બનાવવું જોઈએ જુદા જુદા વિષયને લગતું અને વિદ્યાર્થીઓના ચિત્તને આપણુ કરે તેવું શિક્ષણ આપવું. એ આપણું કર્તવ્ય છે તેમને શાળામાં મળત શિક્ષણ ઉપરાંત કાંઇક અધિક શિખવવાની જરૂર છે, અને તે અને વિક બાબત જીવ દયાની કેળવણી હોવી જોઈએ. હાલમાં મળતી કેળવણી ઘણે ભાગે નામની કેળવણી છે. આપણામાંના ઘણા ખરા પુસ્તકો વાંચવામાં જ મશગુલ રહીએ છીએ કેવળ વિદ્યાર્થીઓના એક સાચાની માફક પાઠ સાંભળી નારા છીએ, શબ્દોની મારામારી કરનારે નીરરવા તે વેચનારા અને બાલના મગજ જુદી જુદી બાબતોથી ભરનારા છીએ, હવે નકામી વાત જવા દેઈ, ઉચિત ઉપદેશ આપવાની ખાસ જરૂર છે. જે કામ આપણે માથે લઈએ, તે તન અને મનથી આ પણે કરવું જોઈએ.
આપણું ખરું કર્તવ્ય આપણા કરતમાં સાંપાયેલા વિદ્યાર્થીઓનું ચારિત્ર ઉત્તમ પ્રકારનું બનાવવું છે. જો આપણે આકામ બહુ સારી રીતે કરીશું તે જ મનુષ્યો કબુલ કરતા થશે કે શિક્ષણ આપવું. ભણાવવું તે મેટામાં માટી વિદ્યા, ઉચ્ચમાં ઉચ્ચ હુન્નર અને ઉમદામાં અમદા ધા છે,
જે હું માતા હે ઉં તે બાળકના જીવનમાં જુદા જુદા પ્રસંગે તે દયાની લાગણુનાં બીજ હું રોપ્યાં કરીશ દરેક પ્રાણ પાસેથી કોઈ પણ શિ. ક્ષણ મેળવવાનું છે, એમ વિચાર કરતે તે બાળકને હું બનાવીશ હું તે બાળકના હતમાં પ્રાણીઓને લગતાં સચિત્ર પુસ્તક મુકીશ અને હું મારા ગામડામાં કે શહેરના વિભાગમાં એક દયા વર્ધક મંડળના સ્થાપીશ, તેમાં મારા અને પાડોશીઓના છોકરાઓના એકઠા કરીશ, અને તેમને દયા કરવાનો બધ આપીશ, અને આ રીતે આવા અશાંત અને કરતાના સમયમાં દયાને પ્રવાહ હેવરાવનાર એકતાને સર કરે હું ઉત્પન્ન કરીશ.