Book Title: Buddhiprabha 1909 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ મની તપાસ કરાવવી અત્ર લાવવામાં આવે તો તક એમ નિશ્ચય કર્યો. પતિએ સિદ્ધ પુરુષને બેલાવવા જ્યાં ત્યાં મનુષ્ય મોકલી દીધાં, મુનીશ્વર અને મજ્યા, મનુષ્યએ રાજાનું તે છે એમ જણાવી ક્ષમાકર યોગીન્દ્રની શિષ્ય સહ શ્રીસદગુરૂને પાછા લાવ્યા, નિરવા સ્થાનમાં જ્યાં ત્યાં તપાસ. મુનિશ્વર ઉતર્યા. નૃપતિને મનુષ્યોએ સમાચાર આપ્યા કે તુર્ત સિદ્ધ યોગીશ્વરની પાસે આવી વંદન ક સુખશાતા પુછી, એક દીવસ રાજાએ ઘણી આજીજી પૂર્વક સિદ્ધ ગીને કહ્યું કે હે મહા પુરૂષ, આપની પાસે રહેલી સુવર્ણ સિદ્ધિ કરનારી વિદ્યા અને આ પિ, નહિ આપે તો તે અત્રથી હું આપને જવા દઈશ નઈ. સિદ્ધ યોગી મૈન રહ્યા. કંઈ પણ બોલ્યા નહીં, ગુરૂને શિષ્ય તે અકળાણે, અરે આતે ઉપાધિ થઈ, ધર્મશાળાનાં સુવણનાં પતરાં પણ લેઈ ગયા. ગરીબો ટલવાળતા રહ્યા. મારી પ્રાર્થનાથી આ તે ઉપાધિ થઈ પડી, રાજ દરરેજ સિદ્ધ યોગીની પાસે આવવા લાગ્યો, અન્ય પણ હજારો સ્ત્રીપુરુષો આવવા લાગ્યા. સિદ્ધ મહામાની પાસે અનેક વસ્તુની યાચના કરવા લાગ્યા, કોઈ પુત્રની યાચના કરવા લાગ્યા, કોઈ ધનની, કઈ મંત્રની, કોઈ તંત્રની, સિદ્ધ પુરા કાઇને કંઈ કહેતા નહોતા. કેટલાક સિદ્ધ યોગીની માન અવસ્થા દેખી કહેવા લાગ્યા કે, અરે મહાત્મા પુરૂષને આટલું બધું કરગરીએ છીએ તે પણ તેમના હિસાબમાં નથી, પરોપકારી પુરા પ્રાર્થનાનો ભંગ પ્રાણ પણ કરતા નથી. જે આ મહાત્મા પરોપકારી હોય તો શું પ્રાર્થનાનો ભંગ કરી શકે, શું લેકોની પ્રાર્થના પૂર્ણ કરવાથી મહાત્માનું કંઈ જતું રહેશે. ખરેખર આ મહ• ત્મા અને વિદ્યા આપતા નથી તેથી મારીને મગર થવાના. કઈ કહેવા લાગ્યા કે આ મહાભાના જેવા આપણા દેશમાં યોગિયો હોવાથી તેમની વિ. ઘા તેમની સાથે જ મરતાં ચાલી ગઈ અન્ય દેશોમાં તે સ્કૂલો કાર અન્યને ઉલટી માગણી કર્યા વિના પણ વિદ્યા શિખવવામાં આવે છે આ મહાત્મા જેવા તે દેશમાં મહાત્મા થયા હોત તો તે દેશની પણ ધૂળધાણી થાત. કે. ટલાક કહેવા લાગ્યા કે, આ મહામાને દયા પણ આવતી નથી. કેટલાક કહેવા લાગ્યા કે, આ મહામાને દુનિયાની શી પૃહા હોય કે તે મનુષ્યોનું કહ્યું માને કેટલાક કહેવા લાગ્યા કે થે.ગ્ય જીવોને જ મહા પુરૂ વિદ્યા આપી શકે છે. સંસારી જીની ખટપટમાં પડવાનું તેમને શું પ્રજન. કેટટલાક કહેવા લાગ્યા કે વિદ્યા જીવવી મહા કઠણ છે. કેટલાક લબ્ધિ પ્રાપ્ત

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36