________________
૧૬
થતાં અન્યને શ્રાપ આપે છે. કેટલાક મારજી, માહન, ઉચ્ચાટન કરે છે. કેટ લાક પેાતાના શત્રુઓને મારી નાંખે છે કેટલાક સહુમશ: વાતે! નાશ થાય એન પ્રવૃત્તિ કરે છે, કેટલાક વિદ્યા બળથી પસ્ત્રીઓને વશ્ય કરી મૈથુન સવે છે. કેટલાક માહમાં ધસી જાય છે, માટે આ માર યાગીન્દ્ર ધન્ય છે કે જે અજ્ઞ પુરૂષની પેઠે આચરણુ કરે છે અને વિદ્યાને જીરવી શકે છે, કેટલાક તે કહેવા લાગ્યા કે, આપણી પાસે આવી વિદ્યા ઢાય તે! દુનિયા સુવર્ણમય કરી નાંખત. કેટલાક કહેવા લાગ્યા કે દુનિયાનું અન્ન આ મહાત્મા ખાય છે અને દુનિયાને પેાતાની વિદ્યા શિખવતા નથી આ કેવા અન્યાય ? કેટલાક કહેવા લાગ્યા કે, દુનિયા આ માત્મા પુરૂષને અન્ન આપે છે તે પા તાના કલ્યાણને માટે આપે છે, કારણ કે આવા સન્ત પુરૂષાને અન્નદાન આ પવાથી મહાફળ થાય છે. એમાં તે દાન આપનારનેજ સ્વાર્થ સમાયલા છે, આવા મદ્યાત્માઓના પ્રતાપથી વૃષ્ટિ થાય છે, હિંદુ તે વર્ષોંના છાંટા પણુ પડવા મુશ્કેલ છે. કેટલાક કહેવા લાગ્યા કે. જેણે સંસારની ખટપટ ત્યાગ કરી તે તમારી લટપટમાં ઝટપટ કેમ પડશે, કેટલાક કહેવા લાગ્યા કે, મહામા પુરૂષાની પાસે સંસારની આશાએાની માગણી કરવી તે અયુક્ત છે, કે. ટલાક કહેવા લાગ્યા કે, “ માગે તેનાથી આધે ” માટે આપણે તેમની સેવા કરવી કેટલાક કહેવા લાગ્યા કે મહાત્માએ ની પાસે આવી ચમત્કારી ર્હત્યા હશે. એ શુ ખરી વાત છે. કેટલાક કહેવા લાગ્યા કે, અમેરિકા વગેરે દેશમાં પશુ ચમત્કારી વિદ્યાએ પ્રગટવા લાગી છે તે દેશના લાકો મોટા મેટા રાગ્ય ચમત્કારથી મટાડે છે તે આર્ય દેશમાં આવી વિદ્યાએ હોય તેમાં ચુ આશ્ચર્ય ! કેટલાક કહેવા લાગ્યા કે, આ બઢ઼ાભાની પેઢ યાગની સાધના ક રીએ તેા તેવી વિદ્યા મળે, કારણ કે સાધન વિના સાંધ્યની સિદ્ધિ થતી નથી. કેટલાક કહેવા લાગ્યા કે રાગદ્વે રહિત મહાત્માએને દુનિયાની શી રહ્યા છે કે દુનિયાનું કહેવુ માને. કેટલાક કહેવા લાગ્યા હૈ, વિનય વૈરીને વશ કરે માટે આ સિદ્ધ પુરૂષને વિનય કરવા બેઇએ, ઇત્યાદિ દ્વારા સ્ત્રીપુત્રા પતપેાતાની અકલ પ્રમાણે વિચારે કરવા લાગ્યાં. રાજાએ પશુ સિદ્ માન રહેલા બૈંઇ વિચાર્યું કુ. મા સિદ્ધ પુરૂષને શી ગરજ કે મારૂં કહ્યું માને પણ મેં સાંભળ્યું છે કે. ભક્તિ આધીન ભગવાન, ભક્તિ કે રતાં શક્તિ પ્રગટે માટે આપણે ગુપ્તપણે સન્તની સે વા કરવી રેઇએ. એમ વિચારી ભિક્ષુકના વેશ લેખ દરાજ રાત્રીએ સિદ્ધ પુરૂષની પાસે જાય અને સેવા કરે અતિ વિનયથી
રાજાની કળા, ભિક્ષુ કના વેષ, ગુરૂની સેવા.