Book Title: Buddhiprabha 1909 09 SrNo 06 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ કાળ અનાદિ વિષય પુષ્પ યાં ઘણાં, મનભમરાને તેપણ તૃપ્તિ ન થાય જે; અકળગતિ મનભ્રમરતણી ક્ષણ ક્ષણે, મનભમરા આ ત્રણભુવનમાં જાય છે. મન ૪ મન ભમરાને પુરે સમતા પાંજરે, રખે ન ઉડે લેશે બહુ સંભાળ જે; ચિાદભુવનને મોઝી સ્થિરતા ધરે, ત્યારે થાવે ઝટમાં મંગલ માલ ને, મન ૫ ધ્યાન દેરીથી મનભમરાને બાંધીએ, અનુભવ અમૃત સ્વાદ કરાવી બેશ જે; બુદ્ધિસાગર અન્તરમાં સમજ્યા થકી, આત્મસ્વભાવે આનંદ હાય હમેશ જે. . મન દ ૐ શાનિ. श्री सद्गुरु सत्तरी. લેખક-મણીલાલ મેહનલાલ વકીલ પાદરાવાળા. ઓધવજીનારગે. નમન હજો મુજ એવા સદગુરૂ જ્ઞાનીને, જગત જીને શાંતિ દાયક દેવજે, ક્ષમાશ્રમણ જે કહાવે સમતા આદરી, દર્શનથી શાશ્વત પદ છે તતખેવજે. નમન હ૦ ૧ જ્ઞાયકભાવે વરતે સત્ય સ્વરૂપમાં, સાધાકિયાને કરતા ગુણની ખાણ; ઉપશમ પરિણામે વહેતા ચારિત્રને, મેડે મિથ્થા મેહ મણિધર માન જે. નમન. ૨ સ્વપર સમયને જાણે શ્વાસોશ્વાસથી, જન આજ્ઞાને છડે નહિ લવલેશ જે; આગમની સામે જાણે તે ભાવને, વિષય વિકારે પ્રત્યે ધરતા કલશ જે, નમન૩Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36