Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 7
________________ સમર્પણની સરગમ સૂત્ર (પંચાંગી) માનવાપૂર્વક યોગોદ્વહન કર્તા.. ! જ્ઞાનાચાર ટાળવાપૂર્વક અભ્યાસ કર્તા.. શ્રુત સિદ્ધાંતને ભણવા-ભણાવનાર.. સિદ્ધાંતની સાક્ષીઓ આપીને યોગ-ઉપધાનનું સમર્થન કર્તા આગમશાસ્ત્રોના પઠન-પાઠન અર્થે સુસજ્જ, મોહનીય કર્મના વિશિષ્ટ ક્ષયોપશમ કરવા દ્વારા ઐદંપર્યાય - નિર્યુક્તિ - પરંપરાજન્ય અર્થોથી અવગત બનવા, પ્રભુ શાસનના સર્વ વિરતી ધર્મના સાધક, યોગ માર્ગને અનુસરવા લાલાયિત શ્રમણ-શ્રમણીગણને સાદર... II બસ; હે પ્રભુ! તારું તને અર્પણ II

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42