________________
પ્રાથમિક સૂચનો ૧. પરમાત્માને સમવસરણમાં (નાણમાં) ચારે દિશા સન્મુખ પધરાવવા તથા પુષ્પ-હાર ચઢાવવા. (પ્રભુજીનું મુખ કાય નહીં તે રીતે હાર ચઢાવવા.) ૨. દીક્ષાવિધીના સ્થાનથી ચારે બાજુ સો સો ડગલા વસતિ જોવી. ૩. પ્રભુજી-ગુરુ મ. તથા દીક્ષાર્થીના પ્રવેશ થયા પછી ગુરુ મ. (આચાર્ય મ.) ચારે દિશામાં પ્રભુજીને વાસક્ષેપ કરે તથા દિગબંધ વિગેરે કરે. (ગુરુ પરંપરા
મુજબ અથવા જુઓ નીચે પ્રમાણે) ૪. ત્રિગડા ઉપર સ્થાપનાચાર્ય પધરાવે. ક્રિયા સમયે સ્થાપનાજી ખુલ્લા રાખવા. ૫. મુમુક્ષુ જ્ઞાન પૂજન (સોના-રૂપાથી) કરીને ગુરુ મ. પાસે વાસક્ષેપ કરાવે. ૬. દીક્ષાની ક્રિયા માટે ગુરુ મ.ની જમણી બાજુ પુરુષે અને ડાબી બાજુ સ્ત્રી મુમુક્ષુએ (શક્ય હોય તો ઇશાન ખૂણા તરફ મુખ રહે તે રીતે) નાણ સમક્ષ
ચરવળાથી ભૂમિ પ્રમાર્જન કરી કટાસણું પાથરી સ્થાન લે. (પ્રદક્ષિણા દેવા માટે જગ્યા રાખવી.) ૭. ચરવળો-મુહપત્તિ, કટાસણા ઉપર રાખી, શ્રીફળ તથા લારૂા. લઈ નાણને ત્રણ પ્રદક્ષિણા દેવી. (સૂચના થાય ત્યારે)
-
.
ઈસ્વાહા ઈનાય સ્વા'
નગ્ન
ઇશાનાથ,
- સ્વાહા
Gિ
— .
કુબે રાધ સ્વા!
યમય વાહ
| દિગુબંધ ગુરુ પરંપરા મુજબ કરવાના છે, છતાં અહીં જાણકારી માટે આપેલ છે. સ્વર સ્થાપના તથા દિકુપાલ સ્થાપના એમ બંને પદ્ધતિમાં પૂર્વ દિશાથી બતાવેલ ક્રમ (આંકડા) પ્રમાણેની દિશામાં વાસક્ષેપ કરવાપૂર્વક તે તે દિશામાં દર્શિત સ્વરો કે દિપાલ મંત્રોનો મનમાં ઉચ્ચાર કરવા દ્વારા સ્થાપના કરવી.
ના |
મા.fa
- સ્વામી
1 મેન્યા છે તે
in
thi
',