________________
નામ સ્થાપના ખમાસમણદઈ, (ગર મ. બોલાવે) “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મમ નામ ઠવણે કરેહ.” પછી શિષ્ય બે હાથ જોડી નતમસ્તકે ઊભો રહે. ગુરુ મ. દિગૂબંધપૂર્વક નામ સ્થાપે. દિગૂબંધ આ પ્રમાણે... ગુરુ મહારાજ પ્રથમ નવકાર ગણવાપૂર્વક બોલે -. કોટીગણ, વયરી શાખા, ચાંદ્રકુલ, પૂ. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ........ ..... પૂ. ઉપાધ્યાય
................ પૂ. સા. શ્રી .... .............ના શિષ્ય સાધ્વીજી હોય તો આજ્ઞાનુવર્તિ...પૂ. આચાર્ય (ઉપાધ્યાય, પંન્યાસ, ગણિવર્ય મુનિ) શ્રી
... એ તમારા ગુરુનું નામ અને તમારું નામ .... નિત્યારપારગાહોહ...(અહીં જે આચાર્ય આદિ હોય તેનું નામ બોલવું) શિષ્ય - ‘તહત્તિ' (કહે) આમ ત્રણ વાર નામ બોલે. ત્રણ વારે વડીલ તથા તેના ગુરુ વાસક્ષેપ નાંખે. (અહીં કોઈક પર્વણું કરાવે છે. સમુદાયની પરંપરાનુસાર કરાવવું.) નાણ સમક્ષ શિષ્ય ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સજઝાય કરું?ગુરુ- કરેહ.શિષ્ય - “ઇચ્છે' કહી
નૂતન સાધુ ઉભડક પગે અને નૂતન સાધ્વીજી ઊભા રહીને એક નવકાર અને “ધમ્મોમંગલ"ની પાંચ ગાથા બોલે. પછી ઊભા થઈ
બે હાથ જોડી મસ્તક નમાવી ગુમ. પાસે નીચે પ્રમાણે આદેશ માંગે * ઉપાધ્યાયના નામ પછી ત્યાં ઉપસ્થિત મુખ્ય સાધ્વી ચતુર્થવ્રતધારી શ્રાવક-શ્રાવિકાના નામ બોલવાની પરંપરા કોઈ કોઈ સમુદાયમાં છે. સમુદાયની પરંપરા અનુસાર બોલવું. -