Page #1
--------------------------------------------------------------------------
________________
બૃહદ્યોગ વિધિ
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
॥ कुवासनापाश विनाशनाय नमोऽस्तु तस्मै तवशासनाय ॥
II બૃહદ્ યોગ વિધિ II
સંસ્કરણકર્તા પૂ. આચાર્ય શ્રી હેમચન્દ્રસાગરસૂરીજી મ.સા.ના શિષ્ય
પૂ. આચાર્ય શ્રી પૂર્ણચન્દ્રસાગરસૂરીજી મ.સા.
પ્રકાશક આગમોધ્ધારક ફાઉન્ડેશન, સુરત
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂ આ. શ્રી આનંદ-માળિયા - ર - - અપચાર સરવે નમ: II
લાભપ્રોક આવૃત્તિનો, નવીન આવૃત્તિ વેળાએ II • પt • પ્રતાકારે આવૃત્તિ
• સંશોધક કાર્યો સહયોગી : સ્વ. પૂ. પંન્યાસશ્રી ખાંતિવિજયજી મ.સા. વિ. સં. ૨૦૫૪ - સુરત
પૂ. મુનિશ્રી વિવેકચન્દ્રસાગર મ.સા. આગમોધ્ધારક પ્રતિષ્ઠાન-છાણી
પૂ. મુનિશ્રી રમ્યચન્દ્રસાગર મ.સા. મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા. • સંકરણ - સંવર્ધિત આવૃત્તિ
• સહ સહયોગી : વિ. સં. ૨૦૬૯, આસો વદ ૪
પૂ. ગણિવર્યશ્રી અપૂર્વચન્દ્રસાગર મ.સા. વિ.સં. ૨૪૬૯ આગમોધ્ધારક ફાઉન્ડેશન, સુરત
પૂ. મુનિશ્રી આગમચન્દ્રસાગર મ.સા. વિ.સં. ૧૯૯૯ નલ: ૫૦૦
પૂ. મુનિશ્રી હર્ષચન્દ્રસાગર મ.સા. ઇ.સ. ૧૯૪૩
અનામી:
પૂ. મુનિશ્રી કલ્પચન્દ્રસાગર મ.સા. નક્લ - ૧ . સુવિશાલ ગચ્છાધિપતિ - આગમપ્રશા
• પ્રાપ્તિસ્થાન: પ્ર૦ શ્રી ઋષભદેવ છગનીરામજીની પેઢી જિનાગમ સેવી, ૫. આચાર્યદેવેશું
આગમોધ્ધારક ફાઉન્ડેશન, સુરત ખારાકુવા - ઉજજન (મ.પ્ર.)
શ્રી દોલતસાગર સૂરીશ્વરજી મહારાજા •
C/o, શ્રેયસ કે. મરચન્ટ, પ્રવચન પ્રભાવક - બાંધવ ત્રિપટી ગરદેવ જો
૫. આચાર્ય શ્રી અશોકસાગરસૂરીજી મ.સા. નીશા એપાર્ટમેન્ટ-૧, પહેલે માળે, કાજીનું મેદાન, વિ.સં. ૨૦૨૧ મા. સુ. ૨
પૂ. આ. શ્રી જિનચન્દ્રસાગર સૂરીજી મ.સા. તીનબત્તી, ગોપીપુરા, સુરત પ્ર૦ શ્રી સુબોધસાગરજી જૈન મંદિર
૫. આ. શ્રી હેમચન્દ્રસાગર સૂરીજી મ.સા. ફોન : ૦૨૬૧-૬૫૪૮૩૨૬ પો. વિસનગર
Tધન ધન શાસન મંડન મુનિવરાIિ
Page #5
--------------------------------------------------------------------------
________________
સંપાદકની સૃષ્ટિનું રંગબેરંગી દૃશ્ય...
અસાર સંસારમાં પરિભ્રમણ કરતાં જીવો સુખ અર્થે સદાકાળ અતૃપ્ત હોય છે, ‘મૃગજલવત્’ પૌદગલિક પદાર્થમાં સુખ ન હોવા છતાં, તેમાં સુખાભાસને સુખ માની બેસે છે, તે સંબંધી તેમને સત્યજ્ઞાન ન હોવાના કારણે પ્રવૃત્ત બને છે, જગમાં ક્યારેય કોઈ સામાન્યતયા આત્મા, સ્વપ્રતિ અજ્ઞાનદશા કે નિર્બુદ્ધિનો અહેસાસ કરતો નથી, પરંતુ સર્વજ્ઞ-સર્વદર્શી આત્મા દ્વારા તેના પરિણામ આશ્રિત વિચારણાથી મૂલમાં ભૂલ છે તેમ કથન કરે છે, શાસ્ત્રકાર અને શાસ્ત્રની તે વાત જ્યારે શ્રવણ-મનન-ચિંતન-પરિશીલનના માધ્યમે સમજાય છે, ત્યારે સમ્યજ્ઞાનની જીજીવિષા પ્રગટે છે, તે જીજીવિષા અને જીજીવિષા પાલનનો ભાવ તે મોક્ષમાર્ગ છે. એટલે જ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રનું સંયોજન મોક્ષમાર્ગ કહેવાય છે.
વિશ્વમાં અજ્ઞાન અને સમ્યક્ત્તાન વચ્ચે ચર્મચક્ષુથી દેખીતો કોઈ તફાવત વ્યવહારમાં જણાતો નથી, ઘટ-પટાદિ પદાર્થો કે ગાય-અશ્વાદિ અંગે અજ્ઞાની અને સમ્યક્ત્તાની બેઉના સંબોધનમાં ફર્ક નથી, ફર્ક માત્ર તેના પરિણામને અનુલક્ષીને વિચારણામાં છે, અજ્ઞાનીને સમ્યક્વાતોય પરિણામથી મિથ્યારૂપે પરિણમે છે, સમ્યજ્ઞાનીને અજ્ઞાનીની વાતોય સમ્યક્બોધરૂપે પરિણમે છે, બસ; તે જ સમ્યક્ પરિણામવાળી બુદ્ધિને ઘડ્યા-બનાવવા કે ફળદ્રુપ કરવા યોગોહનની પ્રણાલીકા પ્રસિદ્ધ છે.
શ્રમણોપાસક (શ્રાવક) વર્ગને નવકારમંત્રથી માંડી તમામ આવશ્યક ક્રિયાના સૂત્રોને ગણવા કે ભણવા અર્થે ગુરુ ભગવંતના પરમ સાનિધ્યમાં શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધાદિ છ ઉપધાનની આરાધના કરાય છે, તે કરીને આત્માને યોગ્ય બનાવવામાં આવે પછી જ અનુજ્ઞા અપાય છે. (હાલમાં જીતકલ્પની આચરણામાં તો બાલ્યકાળે નવકારમંત્રાદિને ભણાવવામાં આવે છે, શક્તિ સંપન્ન થયે તે ઉપધાન કરવા દ્વારા તે ઋણ પૂર્ણ કરી આપે અર્થાત્ યોગ્યતા કેળવી લે.. આવો અધિકાર - મહાનિશીથ સૂત્રનો સંબંધ લઈ - આચાર દિનકરમાં બતાવેલ છે.) તેમજ જ્ઞાનાચારના અતિચારમાં ‘અવિધિએ યોગોપધાન કીધા-કરાવ્યા, ‘વાળે’ શબ્દથી ‘સાધુ યોગ હીન અને શ્રાવક ઉપધાનહીન' ન ભણે તેવી બાબત શાસ્ત્રની પંક્તિથી ફલિતાર્થ થાય છે, ગુરુ ભગવંતની નિશ્રાએ, વિધિપૂર્વક, તપસ્યાદિ દ્વારા સૂત્ર આરાધનામાં ઉદ્યમવંત બનવાની, આચરણાનો અધિકાર સ્પષ્ટરૂપે જણાય છે.
સાધુપણુ મળવામાત્રથી શાસ્ત્ર વાંચવા-ભણવાની છૂટ મળી જતી નથી, યોગાદિક વહન કરી યોગ્યતા પ્રાપ્ત કરેલ, અમુક વર્ષના પર્યાયે અમુક જ આગમ ભણવાની મર્યાદાનુંસાર જ અધિકૃત બનવાનું છે, જેમાંય શ્રમણીગણનો અધિકાર પ્રત્યેક શાસ્ત્રોમાં શ્રમણભગવંતોની પરંપરામાં તુલ્ય નથી, તો પછી તેવા રસાયણતુલ્ય શાસ્ત્રોના પઠન-પાઠનની છૂટ શ્રાવકોને ક્યાંથી હોય ? કેમકે એક ગુજરાતી સુક્તિ છે કે, ‘મુલ્લાંની દોડ મસ્જિદ સુધી’ જેવો ઘાટ બને. મતલબ કે
II અજવાળું દેખાડો; અંતર દ્વાર ઉઘાડ઼ો II
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રાવકોને જો શાસ્ત્રાધિકાર આપ્યો હોત તો, સ્યાદ્વાદ્ - નયનક્ષેપથી પરિપૂર્ણ સિદ્ધાંત સ્વરૂપ શાસ્ત્રને મારી મચેડ઼ીને ભોગનો જ અર્થ નીકાળે. ખંભાતના ઋષભદાસ કવિએ ‘રાજુલ વરનારી’ આદ્ય પદવાળી નેમનાથ પ્રભુની સ્તુતિમાં વર્ણન કરતાં લખી દીધું કે, ‘‘પરહરીએ પરનારજો..’’ કેમ..? કારણ કે શ્રાવક હતાં. જો આ જ સ્તુતિ સાધુ ભગવંતે બનાવી હોત તો લખત કે “પરહરીએ સર્વનારજો..’’ વાસ્તવિકતામાં પરનાર નહીં, નાર માત્ર ત્યાજ્ય છે. પૂ. સાગરજી મહારાજા વારંવાર પ્રવચનમાં ફરમાવતાં કે “જાજમ પર બેસી નિરંતર સીત્તેર વર્ષ સુધી પ્રવચન શ્રવણ કરનાર ગીતાર્થ બને અથવા નહી પરંતુ; ગુરુકુલવાસે યોગોદ્વહન કરનાર શાસ્ત્રાભ્યાસી શિષ્ય બાર વર્ષે ગીતાર્થ બની જાય’' આવો ક્ષાયોપશમિક તફાવત શ્રાવક અને સાધુ વચ્ચે સદાકાળ હતો, હશે અને છે.
આ તો એક ઉદાહરણ છે, આવા તો કેટલાય દૃષ્ટાંતો છે અને ભવિષ્યમાં ઘટશે, તેથી જેને જેટલા શાસ્ત્રો ભણવાના અધિકારો ‘જીત મર્યાદા’માં પરંપરાથી ચાલે છે, તેમાં સ્વબુદ્ધિના મેળવણને નાંખી શ્રુતપયઃ રૂપી સમુદ્રના દુગ્ધને ફાડી નાંખવાનું નથી. અર્થાત્ અનધિકૃત ચેષ્ટા કરવાની બિલ્કુલ આવશ્યકતા નથી. નહીંતર શાસ્ત્રની સાથે સ્વાત્માનું અધઃપતન થશે.
પરમ ઉપગારી મહાપુરુષોએ શ્રાવકને ‘હ્રષ્ટા – દિયા’ કહ્યા, એટલે ‘‘જેણે ગુરુગમ દ્વારા શાસ્ત્રોના માત્ર અર્થો પ્રાપ્ત કર્યા છે, ગ્રહણ કર્યા છે તે શ્રાવક’’ તેમજ નિશીથ સૂત્રમાં ‘જે સાધુ ગૃહસ્થને સૂત્રની વાચના આપે તેને ચઉમાસ પ્રાયશ્ચિત્ત કહ્યું છે.’ આ ઉપરથી સ્પષ્ટતા થાય છે કે શ્રાવકોને ઉપધાન દ્વારા આવશ્યકાદિ સૂત્ર ભણવા તથા સાધુ-સાધ્વીએ યોગદ્વહન કરવાપૂર્વક સૂત્રો ભણવા ત્યાં લગી અક્ષર માત્ર ન ભણવો.
અંતમાં, શ્રી શ્રુતજ્ઞાનની આરાધના કરવા, શ્રી તીર્થંકર-ગણધર ભગવંતની આજ્ઞા પાલન, મનની એકાગ્રતા-ઉપયોગની જાગૃતતા તથા કાયક્લેશના માધ્યમે જ્ઞાન-ક્રિયાની (જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ તત્ત્વાર્થસૂત્ર) અપૂર્વ આરાધના કરવાના કારણથી જ યોગોહનની ઉજ્જ્વળ પરંપરા છે.. જે મોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમને
તૈયાર કરી યોગ્યતા અર્પણ કરે છે.
આ ઉજ્જ્વળ પરંપરા જ આપણા આત્મામાં અજ્ઞાન રૂપી અંધકારનું તામસ દૂર કરી સમિત સૂર્યનું અજવાળું પાથરશે, સમકિત સૂર્ય પર પ્રમાદ-અજ્ઞાન કે કર્મરૂપી વાદળોથી આચ્છાદિત નભોમંડળના અંધકારને દૂર કરવામાં આ સંવર્ધિત આવૃત્તિ અચૂક સહાયક બનશે..
આ પ્રતમાં ખૂબ વિસ્તારપૂર્વક બાલજીવોને સચોટ અને સત્ય યોગસાધનાનો માર્ગ મળે તે જ આશયથી વિવેચન-લખાણ તૈયાર કરેલ છે, તેમજ આપણા પૂર્વજ સમ ગુરૂદેવોની યોગ સંબંધી કલમો પ્રાપ્ત થઈ છે, તે યથાયોગ્ય સ્થાને મૂકેલ છે. વડીલ ગુરૂ બન્ધુ પૂ. પંન્યાસ શ્રી નયચન્દ્રસાગરજી મ.સા. તથા મુનિ શ્રી પદ્મચન્દ્રસાગરજી મ.સા.ની તાત્ત્વિકદૃષ્ટિ તલે આ પ્રતિને પરિશીલન કરી આપેલ છે, તેથી તેમના સહયોગ બદલ ઋણી છીએ. આ પ્રતમાં કોઈ વ્યક્તિગત માન્યતા કે પૂર્વાગ્રહથી રહિતપણે સંપાદન કર્યું છે. છતાં છદ્મસ્થ અને અલ્પમતિવાળા મારા દ્વારા કોઈ ભૂલ થવા પામી હોય તો, તે બાબતે અમારું ધ્યાન દોરશો. આગામી આવૃત્તિના પ્રકાશન સમયે સુધારી લેવાય.. - પૂર્ણચન્દ્રસાગર
Page #7
--------------------------------------------------------------------------
________________
સમર્પણની સરગમ સૂત્ર (પંચાંગી) માનવાપૂર્વક યોગોદ્વહન કર્તા.. ! જ્ઞાનાચાર ટાળવાપૂર્વક અભ્યાસ કર્તા..
શ્રુત સિદ્ધાંતને ભણવા-ભણાવનાર.. સિદ્ધાંતની સાક્ષીઓ આપીને યોગ-ઉપધાનનું સમર્થન કર્તા
આગમશાસ્ત્રોના પઠન-પાઠન અર્થે સુસજ્જ, મોહનીય કર્મના વિશિષ્ટ ક્ષયોપશમ કરવા દ્વારા ઐદંપર્યાય - નિર્યુક્તિ - પરંપરાજન્ય અર્થોથી
અવગત બનવા, પ્રભુ શાસનના સર્વ વિરતી ધર્મના સાધક,
યોગ માર્ગને અનુસરવા લાલાયિત શ્રમણ-શ્રમણીગણને સાદર...
II બસ; હે પ્રભુ! તારું તને અર્પણ II
Page #8
--------------------------------------------------------------------------
________________
આર્ષ આવૃત્તિના અંશો. तिवरिस परियागस्स उ, आयार पकप्पनाम् अज्झयणं । चउ वरिसस्स य सम्मं, सूयगडं नाम अंगत्ति ॥१॥ दसा कप्पं ववहारा, संवच्छर पणग दीक्खियस्सेव । ठाणं समवाओ विय, अंगे ते अट्ठ वासस्स ॥२ ॥ इत्यादि
અર્થ :ત્રણ વરસના દીક્ષા પર્યાયવાળાને આચાર પ્રકલ્પ અધ્યયનની વાચના, ચાર વરસના દીક્ષા પર્યાયવાળાને સૂયગડાંગ સૂત્રની વાચના, પાંચ વરસના દીક્ષા પર્યાયવાળાને દશાકલ્પ - વ્યવહાર સૂત્રની વાચના, આઠ વરસના દીક્ષા પર્યાયવાળાને ઠાણાંગસૂત્ર - સમવાયાંગ સૂત્રની વાચના આપવી ઇત્યાદિ..
પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત દોઢ઼સોગાથાના સ્તવનની (ઢાલ - ૬ઠ્ઠી ગાથા-૧૪ - ૧-૩-૪-૫-૬)
‘વાચના દેતાં રે ગિહિને સાધને પ્રાયશ્ચિત્ત ચઉમાસ કહ્યું નિશીથે રે તો એવડી કરવી હોશ નિરાશ | સમ / ૧૪ / • અર્થ : જે સાધુ ગૃહસ્થને સૂત્રની વાચના આપે તે સાધુને નિશીથ સૂત્રમાં ચઉમાસ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. એટલે શ્રાવકોએ સૂત્ર વાંચવા -
ભણવાની હોંશ કરવા જેવું નથી.
Page #9
--------------------------------------------------------------------------
________________
‘સમકિત સુધુ ૨ (હનું જાણીએ, ૪ માન તુજ આણ, સૂત્રોને વાંચે છે. યોગ વહિ કરી, કરે પંચાંગી પ્રમાણ / સમ0 || ૧ || ઉદેશાદિક ક્રમ વિણ જે ભણે. શાતે તે નાણ, જ્ઞાનાવરણીય બાંધે તેહથી, ભગવાઈ અંગ પ્રમાણ I'સમડી/૩ // શ્રી નંદી-અનુયોગ દ્વારમાં, ઉત્તરાધ્યયન રે યોગ, કાલગ્રહણના વિધિ સધલો કહ્યો, ધરીએ તે ઉપયોગ // સમ0 || ૪ || ઠાણે ત્રીજે રે વળી દશમે કહ્યું, યોગ વહે જે સાધ, આગમેસિદ્ધિા તે સંપજે તરે, સંસાર અગાધ // સમ0 //પ // યોગવહિને રે સાધુ શ્રુત ભણે, શ્રાવકને ઉપધાન, તપ ઉપધાને રે શ્રુત પરિગ્રહ કહ્યા, નંદીએ તેહ નિદાન || સમ0 | ૬ |
અર્થ : સૂત્ર (પંચાંગી) માનવાપૂર્વક યોગોદ્વહન કરે તેને જ આજ્ઞાધારી એટલે સમ્યત્વવાલા કહ્યા છે. એટલું જ નહી, પણ ઉદેશાદિક ક્રમ વગર સૂત્ર ભણે તે જ્ઞાનની આશાતના કરવાવાલા, જ્ઞાનાવરણીય કર્મો બાંધે છે. તે અધિકાર ભગવતી સૂત્રમાં છે. (૧-૩). વિશેષ નંદી-અનુયોગ અને ઉત્તરાધ્યયનમાં કાલગ્રહણની વિધિ કહેલી છે, તે ઉપયોગપૂર્વક ચિત્તમાં ધારી લેવા જેવી છે. ઠાણાંગજીના ત્રીજા અને દશમા ઠાણામાં લખ્યું છે કે જે આત્મા યોગોદ્વહન કરે છે, તે ભવિષ્યમાં કલ્યાણ સંપદાના ભોક્તા બનવા પૂર્વક સંસાર સમુદ્રને તરી જવાવાળા થાય છે. (૪-૫)
સાધુ યોગ વહન કરીને શ્રુત સિદ્ધાંત ભણે અને શ્રાવક ઉપધાન વહિને પોતાને ઉચિત સુત્ર ભણે’’ એ પ્રમાણે શ્રી નંદીસૂત્રમાં તપ ઉપધાન કરીને શ્રુત ગ્રહણ કરવાનું કહ્યું છે. (૬)
પ્રસ્તાવનાના લેખક - જ્ઞાનસાગર સં. ૧૯૯૯ આસો વદ ૩, શનિવાર સ્વ. શ્રેષ્ઠી બુલાખીદાસ નાનચંદ પૌષધશાલા
II વન મિનિટ પ્લીઝ II.
Page #10
--------------------------------------------------------------------------
________________
I તારી દયાથી મળ્યું મુજને, એ છે સઘળું તારું II ગ્રન્થની ઉપયોગિતા - આ ગ્રંથનો વિશેષતઃ ઉપયોગ તેઓ જ કરી શકે છે કે જેઓ યોગોહન કરી-કરાવી શકતા હોય, તેમાં પણ મુખ્યતયા અધિકારી પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, પંન્યાસ પ્રવરી, ગણિવર્યશ્રીઓ તથા શ્રી મહાનિશીથાદિ સૂત્રના યોગદ્વહન કરેલા મુનિપંગુવો છે.
તેમજ જોગ કરવાની અભિલાષાવાળા શ્રમણ-શ્રમણી ભગવંતોનો પણ સમાવેશ થાય છે.
ગ્રન્થસ્થની ભાવના -યોગદ્વહન દરમ્યાન કાલિક-ઉત્કાલિક યોગની ઘણી-ઘણી મર્યાદા તથા કાલગ્રહણાદિની ક્રિયાઓ કાળબળના પ્રભાવે સ્મૃતિપટ્ટ પરથી વિસ્મૃત થવા લાગી. તર્કવાદના પ્રવેશથી તાર્કિકતા થવા લાગી. ગુરૂકુલવાસ તથા ગુરૂ પરંપારની આમ્નાય ઘટવાથી કાળક્રમે ભિન્ન-ભિન્ન વાતો પ્રવર્તમાન થવા લાગી. જેથી ભવિષ્યમાં આ મતભેદો મનભેદમાં પરિણમી, જિનશાસનના ખંડ-ખંડ ન કરી દે, તે આશયથી ગ્રન્થસ્થ કરવાની ભાવના અનિવાર્ય જાણી, સ્વ-સમુદાય અને સ્વ-સમાચારી અનુસાર આ ગ્રન્થ ભાવિકાળમાં શ્રમણ સંસ્થામાં દીવાદાંડીની ગરજ સારશે. તેમ સમજી પ્રાચીન ‘બૃહ યોગ વિધિ'ના પુસ્તકને વર્તમાન જીવોના યોપશમને આશ્રી વિસ્તૃત-વિવેચન સાથે અમારી સંસ્થાના પ્રેરક પૂ. આચાર્યશ્રી હેમચન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી પૂર્ણચન્દ્રસાગરજી મ.સા. (હાલ-આચાર્ય) અતિ પરિશ્રમ કરી, સમજવામાં મુશ્કેલ ન પડે તેવી સરળ ભાષામાં તૈયાર કરી આપી બદલ પૂજ્યશ્રીના ઋણી છીએ.
અમારી આર્થિક સમસ્યાને હલ કરવામાં શ્રી આદિનાથ જૈન સંઘ-કાનજીવા ડી-નવસારીનો સહયોગ પ્રાપ્ત થયો છે તથા મુદ્રણ કાર્ય કનક પરીખ, નેમ-પ્રભા ગ્રાફીક્સ, સુરત દ્વારા કાર્ય પૂર્ણ થયેલ છે, તેથી સૌનો આ કા!! નાભિાર વ્યક્ત કરીએ છીએ,
- શ્રેયસ કે. મરચન્ટ
II પ્રકાશનની પગથારે.. .
Page #11
--------------------------------------------------------------------------
________________
| ગમતું ગુજવે નવિ ભરીએ.. ગમતાનો કરીએ ગુલાલ.. II સં. ૨૦૬૭ની સાલે પૂ.આ.શ્રી હેમચન્દ્રસાગર સૂ. મ. ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી પૂર્ણચન્દ્રસાગરજી મ.નું નવસારી નગરે કાનજી વાડી મળે શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘના ઉપક્રમે ચાતુર્માસ થયું, તે આજે અમારા મૃતીપટલ પર અંકિત થયેલ છે.
પૂજયશ્રીથી અમે અને અમારા સંઘથી પૂજ્યશ્રી સાવ મામૂલી પરિચિત હતો. વિહાર દરમ્યાન બે-ચાર દિવસની સ્થિરતાવાળી ઉડતી મુલાકાતોથી બંધાયેલ નાતો હતો. શ્રીસંઘની સદાકાળ તેવી જ ભાવના રહી છે કે જુદાં-જુદાં સમુદાયનાં – જુદાં-જુદાં મહાત્માઓનું ચાતુર્માસ કરાવવું. જેથી વિવિધ આરાધનાઓ આરાધક કરી શકે. આમ; તો અમારી ભાવનાનુસાર સં. ૨૦૬૬ની સાલે ચાતુર્માસની વિનંતી કરવા ગયો, પણ 3. તે પૂર્વે સવારે જ ઉંઝા જૈન સંઘને સંમતિ અપાઈ ચૂકી હતી, અપૂર્ણ મનોરથોને હૃદયમાં રાખી, સં. ૨૦૬૬ના પર્યુષણાપર્વ પૂર્વે વિનંતી કરી આવ્યા અને અમોને સફળતા મળી..
અ.સ. ૯નો દિવસ આવ્યો. શ્રીસંઘે પૂજ્યશ્રીનું ઠાઠ-માઠથી ચાતુર્માસ સામૈયું કર્યું. શુકનવંતી બેડાવાળી કન્યાઓ તથા ગહૅલીઓએ મંગલ કાર્યમાં જોશ પૂર્યો. ધીરે-ધીરે પૂજ્યશ્રીના તાત્ત્વિક પ્રવચનોએ આરાધકો પર જાદુ કર્યો. પ્રવચનમાં સંખ્યા વધવા લાગી. ચોમાશી ચૌદશથી આરાધનાના માંડવા મંડાયા. એક બાદ એકેક આયોજનો સંઘ સમક્ષ ઉપસ્થિત થવા લાગ્યા. શ્રી સંઘના ઉત્સાહી ટ્રસ્ટીગણ તથા કાર્યકર્તાઓ તેને ઝીલી લેતાં, ઉદાર દાનવીરો દાન ગંગા વહાવતાં, આરાધકો આરાધનાઓના સરોવરમાં સ્નાન કરવા સુસજ્જ બની જતાં.. છે અ.સુ. ૧પના ગુરૂપૂર્ણિમાનું અભૂત પ્રવચન.. • અ..)) પૂ.સાગરજી મ.ની જન્મતિથી નિમિત્તે ‘ગુણાનુવાદ સભા' • પ૬ દિવસીય ૨૮ લબ્ધિ તપમાં ૨CC આરાધકો જોડાયા.. - ૧૬થી ૪૬ વર્ષના ભાઈઓ-બહેનોની પંચ રવિવારીય યુવા શક્તિ ઉજાગર' શિબિરનું આયોજન કર્યું. તેનો લાભ નવસારીના તમામ સંઘોની
Gજરે દેખ્યો અહેવાલ...
Page #12
--------------------------------------------------------------------------
________________
માંગણીના કારણે ૩ શિબિર શ્રી સંઘમાં, ૧ શિબિર મધુમતી સંઘ તથા ૧ શિબિર મહાવીર સોસા. સંઘમાં. ૮૦૦ શિબિરાર્થીઓને પમાડ્વા દ્વારા સંપન્ન થઈ, જેના વિષયો વર્તમાન યુગને આશ્રયી ખૂબ રસપ્રદ રહ્યા. શિબિરમાં પ્રવચનદાતા મુનિશ્રી આગમચન્દ્રસાગરજી મ.સા. હતાં.. તેમજ ‘પૂજાવિધી’ - ‘પ્રતિક્રમણ રહસ્ય’ તથા ‘બાર વ્રત’ના વિષયોને આવરતાં રાત્રી પ્રવચનો પ્રતિ દિન ૯ થી ૧૦ ક. રહેતા. તેમાંય મુનિશ્રી દ્વારા ઘણા યુવકો ધર્મથી અભિભૂત બન્યા.
• શ્રા.સુ.૨ થી શ્રા.સુ.૧૧ સુધી નવ દિવસીય શ્રી નમસ્કાર મહામન્ત્રની એકાસણા સમેત આરાધનામાંય ૧૫૦ જેટલા આરાધકો જોડાયા. જેમાં નવકાર મંદિર સમક્ષ નવ દિવસ અખંડ઼ જાપની વાત મૂકી. તુરંત આરાધકોની પડ઼ાપડી થવા લાગી. દિવસે પ્રાતઃ ૬.૦૦થી સાંજે ૬.૦૦ સુધી શ્રાવિકા વર્ગે અને સાંજે ૬.૦૦ થી સવારે ૬.૦૦ રાત્રીની જવાબદારી શ્રાવક વર્ગે લીધી. તદુપરાંત અન્ય વ્યક્તિ પણ ૧ માળા મંદિર સમક્ષ ગણે તો તેમની વિશિષ્ટ પ્રભાવના અર્થે ૧૦ પરિવાર જોડાઈ ગયા. લગભગ નવ દિવસમાં ૨૧૦૦ આરાધકોએ ૧૪ લાખથી વધુ સંખ્યામાં નવકાર જાપ કર્યો. તેના સમાપન પ્રસંગે ‘‘સવા લાખ શ્વેત પુષ્પો દ્વારા નવકાર પૂજન'' રાખ્યું હતું.
• પૂ. પંન્યાસ પ્રવરશ્રી ચન્દ્રશેખર વિજયજી મ.સા.ના અગણિત ઉપકારોથી મંડીત નવસારી નગરી હોવાથી, તેમના કાળધર્મ નિમિત્તે સમસ્ત નવસારીના સંઘો તથા તપોવન સંસ્કારધામના સંયુક્ત ઉપક્રમે ભવ્યાતિભવ્ય ગુણાનુવાદ સભા થઈ, તેમાં ગુરૂદેવો, અગ્રગણ્ય શ્રાવકો - શ્રેષ્ઠીઓએ ઉદ્બોધન કર્યું. લગભગ ૪ કલાક ચાલનારી આ સભાનું સંચાલન નીલેશ રાણાવતે કર્યું.
• મહાપર્વાધિરાજના સ્વાગતકાજે ‘પર્યુષણા વધામણાં’નો અનોખો ઉત્સવ ઉજવાયો. પર્યુષણા દરમ્યાન આઠે દિવસ ઉભયટંક પ્રવચનો થતાં, તેમાં અષ્ટાન્તિકાના પ્રવચનો, કલ્પસૂત્ર (ખીમશાહી) તથા બારસાસૂત્ર ઉપરાંત ‘અકબર મહારાજાનો પૂર્વભવ’, ‘ક્રિયા રહસ્યો’, ‘પૌષધ એક ઔષધ’ આદિ વિષયો પર પ્રવચનોના માધ્યમે અદ્ભુત છણાવટ કરી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા. પ્રતિ દિન સવારના પ્રવચનમાં ૧૦ -રૂ., બપોરના પ્રવચનમાં ૫રૂ., રાત્રે પ્રતિક્રમણમાં ૧૦ રૂ. તથા સંવત્સરીના દિને બારસા સૂત્ર વાંચન બાદ પ૦-રૂ. ની પ્રભાવના થઈ. પ્રત્યેક ટીપમાં પ્રતિવર્ષ કરતાં અધિકાધિક
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉપજ થઈ. ૪૫ આગમ તાપત્રીય લેખન કરાવવા પડાપડી થઈ. છેવટે ઉછામણી દ્વારા આદેશ અપાયા, પૂજ્યશ્રીની સાધર્મિક ભક્તિની વાતને ઝીલીને એક જ પરિવારે સમસ્ત નવસારી જૈન સંઘની તપસ્વી શોભાયાત્રા, ત્યારબાદ સર્વનુ સ્વામિવાત્સલ્ય તથા પ્રત્યેક સહધર્મબન્ધનું પાદ પ્રક્ષાલન-કંકુતિલક ૨૦/-રૂ. દ્વારા ૭COOથી વધુ વ્યક્તિનું સંઘ પૂજન કરી સર્વોચ્ચ કક્ષાનો લાભ લીધો. પર્યુષણ પર્વ દરમ્યાન માસક્ષમણ ૧૬/૧૧૯ તથા અઠ્ઠાઈ આદિની સામુહિક તપશ્ચર્યા ૧૩૦ઉપરાંત થવા પામી હતી. પર્યુષણ પર્વના ૫ કર્તવ્ય તથા ૧૧ વાર્ષિક કર્તવ્યોને સામુહિક રૂપે શ્રી સંઘના વિવિધ આરાધકો દ્વારા પરિપૂર્ણ કરાયા, જેમાં ચૈત્યપરિપાટી-અઠ્ઠાઈ મહોત્સવાદિ થયા. આઠ દિવસીય પ્રભુભક્તિ ઉત્સવમાં ગુરુમિલન - ૭ પાટ પરંપરાપૂજન - ર૪ તીર્થપટ્ટ પૂજન - શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન – ૧૮ અભિષેક - ૧૦૮ સંતિકર સ્તોત્રના અભિષેક - સત્તરભેદી પૂજા વિ. સાથે એક દિવસીય ભવ્યાતિભવ્ય જીવંત પ્રદર્શની - જિનાલય શણગાર - દીપરોશની સાથે અદ્ભૂત અંગરચના કરવામાં આવી હતી. • ચાતુર્માસ દરમ્યાન પ્રશ્ન પહેલીકા - પ્રશ્નપત્ર – નવકાર મ7 શણગાર - પર્યુષણ પર્વની આમંત્રણ પત્રિકા સજાવવાની સ્પર્ધાઓના માધ્યમે સ્વગત
જ્ઞાનની અભિવૃદ્ધિ તથા સ્વકળાને બહાર લાવવાનો અનોખો પ્રયાસ થયો, ઉત્સાહભેર સારી સંખ્યામાં સૌ જોડાયા હતાં. • પ્રતિ રવિવારીય બાલ સંસ્કરણ શિબિર તથા શ્રાવિકા વર્ગમાં પૂ. સા. શ્રી ગુણજ્ઞાશ્રીજી મ.સા. તથા પૂ. સા. શ્રી નિરાગપૂર્ણાશ્રીજી મ.સા. આદિઠાણા-૧૦ દ્વારા પ્રતિ દિન તાત્ત્વિક પ્રવચનો - સૂત્રાભ્યાસ - શનિવારીય ‘શ્રાવિકા સંસ્કરણ શિબિર’ વિ. ઘણા ઘણા નાના-મોટા કાર્યક્રમાદિ થયા હતાં. તેમજ
અચ્ચે કારી ભટ્ટા સતી સ્ત્રી'' આધારિત ક્રોધ કેટલો ભયંકર છે તેનો બોધ આપતી શ્રી સંઘની બાલિકા દ્વારા અભૂત-સાંસ્કૃતિક નાટીકા ભજવાઈ હતી, જે માત્ર બહેનો માટે હોવા છતાં તેમાં 3000થી વધુ બહેનોએ ત્રણ કલાકની નાટીકા નિહાળી બોધ સ્વીકાર્યો હતો. • પર્યુષણા બાદ અચાનક અલગ-અલગ એપાર્ટમેન્ટના જૈન પરિવારો પૂજ્યશ્રીને પધરામણી અંગે વિનંતી કરવા આવવા લાગ્યા. પ્રતિ દિન સવારે ૬.૩૦ ક. સામૈયા સહ પૂજ્યશ્રીને વાજતે-ગાજતે પધરામણી કરાવતાં, એક કલાક પ્રવચનનો લાભ લેતા, બાદ સંઘપૂજન તથા શ્રીસંઘની નવકારશી કરાવતાં. આ પ્રવચનો દરમ્યાન પૂજ્યશ્રીએ નવરાત્રીમાં યુવક-યુવતીને જવાથી શું નુકસાન થાય છે ? વિ. વાતો તથા જૂનાં કપડાં-કાગળની પસ્તી, જૂનાં વાસણો
Page #14
--------------------------------------------------------------------------
________________
વિ. ખાસ અનુકંપાદાનમાં આપવા પ્રેરણા કરી. સર્વેએ તે નિયમો ગ્રહણ કર્યા. નવરાત્રીનો ત્યાગ કર્યો. આ સીલસીલો લગભગ ૧૫ ૧૭ દિવસ સુધી ભિન્ન-ભિન્ન સ્થળોએ સ્વયંભૂ ચાલ્યો. - આસો માસની શાશ્વતી ઓળીમાં ૪ વર્ષથી લઈ ૮૦ વર્ષ સુધીના આબોલ-ગોપાલ જોડાયા. ૪ વર્ષની - ૬ વર્ષની છોકરી તથા ૫ વર્ષનો છોકરાઓ
ખાસ; નવ દિવસ દરમ્યાન રૂOOઉપરાંત તપસ્વીના આલંબન રૂપ બન્યા હતાં. • યોગાનુયોગ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની નિશ્રાએ શ્રમણ-શ્રમણી ભગવંતોએ ઉત્તરાધ્યયન-ઠાણાંગ-સૂયગડાંગ-સમવાયાંગ સૂત્રોના યોગદ્વહન કર્યા
તેમાંય પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી અપૂર્વચન્દ્રસાગરજી મ.સા.ને ‘ગણિપદવી પ્રદાનના શ્રી ભગવતીસૂત્રના ૧૮૦ દિવસીય જોગમાં પ્રવેશનો લાભ શ્રી સંઘને મળ્યો. શ્રી સંઘે અનેરા ઉત્સાહથી ૪૫ આગમો ૪૫ પાલખીમાં પધરાવી ભવ્ય ૪૫ આગમની રથયાત્રા કાઢી, મુનિશ્રીનો ઠાઠ-માઠથી જોગપ્રવેશ કરાવ્યો. શ્રુતપૂજા કર્તવ્ય પાલન નિમિત્તે સ્વદ્રવ્યથી તાપત્રીય આગમો લખાવનાર પરિવાર દ્વારા ‘આગમ સમર્પણ સમારોહ’ આમ અનુપમ પ્રસંગ ઉજવ્યો બાદ શ્રીસંઘનું સ્વામિવાત્સલ્ય તથા બપોરે ૪૫ આગમની પૂજા ભણાવવામાં આવી. બાદ; શ્રી સંઘના ઉપાશ્રયમાં પ્રવચન પીઠની સમીપમાં ‘ઋતમંદિરમું બનાવી શ્રી સંઘને કાયમી દર્શનાર્થે મૂકવામાં આવ્યું.. અત્રે ખાસ ઉલ્લેખનીય તે વાત છે કે પૂજ્યશ્રીના જોગ પ્રવેશ વિધિની પ્રત વહોરાવવાની તથા તે જ રકમમાંથી નવીન સંસ્કરણ ‘બૃહદ્ યોગ વિધિ’ પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો. તેમજ શ્રી સંઘે ઉદારતા દાખવી શ્રી સંઘ + ઉછામણીના લાભાર્થી પરિવારના નામોલ્લેખ કરવાની વાત મંજૂર કરી, પુનઃ પ્રકાશનના અવસરે તેહર્ષનો વિષય બને તે સહજ છે. • જ્ઞાનપંચમીના દિને સુવર્ણાક્ષરી-શ્યામાક્ષરી-તાપત્રીય ગ્રન્થો, ૪૫ આગમના વિષય પ્રદર્શિત કરતાં ચિત્રપટ્ટો તથા હસ્ત લેખનમાં વપરાતા જ્ઞાનના ઉપકરણો તથા લહીએ જીવંત પ્રદર્શની દ્વારા પર્વની આરાધના થઈ. આવું શ્રત પ્રદર્શન સર્વ પ્રથમવાર થયું. શ્રી સંઘ આશ્રિત નાગતલાવડી વિસ્તારના ઉપાશ્રયમાં પૂ.સા.શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. ઠાણા - ૩ દ્વારા શ્રાવિકા વર્ગમાં પ્રવચનો-શિબિર-અનુષ્ઠાનો દ્વારા આરાધના થઈ હતી. નાગતલાવડી મિત્ર મંડળે સમસ્ત નવસારીના ૧COUથી અધિક બાળક-બાળીકાની એક દિવસીય શિબિર કરાવી હતી.
Page #15
--------------------------------------------------------------------------
________________
અંતમાં, સમસ્ત નવસારી સંઘામાં ચાતુર્માસકતાં પૂજયો તથા તપોવન સંસ્કારધામમાં ચાતુર્માસ બિરાજીત મુનિશ્રી રાજરક્ષિત વિજયજી મ. સમત પ0થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોનું સામુહીક ચાતુર્માસ પરિવર્તન થયું. ચાતુર્માસ પરિવર્તન સ્થળે શ્રી શત્રુંજયની ભાવયાત્રા થઈ કાર્તિકી પૂનમનો મહિમા પૂજ્યશ્રીએ પ્રવચનમાં વર્ણવ્યો. તેમજ શિયાળામાં ગરીબો માટે ‘ધાબળા વિતરણ' માટે સારું એવું ફંડ એકત્રિત થયું. કાર્યક્રમ બાદ સ્વામિવાત્સલ્ય થયું. આમ અમારા માટે ચાતુર્માસ ખૂબ યશસ્વી, ઐતિહાસિક તથા આરાધનામય બન્યું.. ચાતુર્માસને સફળ બનાવવા અમારા શ્રી સંઘના ટ્રસ્ટીવર્યોકારોબારી કમિટી તથા કાર્યકર્તાઓએ જે ખડે પગે સેવા અપ પૂર્ણ પ્રયાસ કર્યો છે તેથી તે સર્વના ઋણી છીએ.
ઉપરોક્ત હેવાલ માત્ર શાબ્દિક રૂપે અહીં ઉલ્લેખ કર્યો છે. કદાચ તેના વાસ્તવિક ભાવોનું ચિતરામણ કરવામાં આવે તો સ્મૃતિગ્રન્થ તૈયાર થઈ જાય. બસ, આ તો ‘ગમતું ગુજવે નવિ ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ'ની મુક્તિને ચરિતાર્થ કરી છે. શાસનદેવને એક જ પ્રાર્થના છે કે પ્રભુ આવી શાસન પ્રભાવના વારંવાર નજરે નિહાળવા બડભાગી બનીએ. એટલું જ નહીં, તેમાં અચૂક નિમિત્ત બનીએ.
- શ્રી આદિનાથ જૈન સંઘ વતી પં. કનુભાઈ એફ. દોશી. નવસારી
પ્રભુની શોધ માટે શક્તિનો વહેતો ધોધ
એનુ નામ છે ચોમ - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુકૃતોપાસક આગમોદ્ધારક
પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા
Page #16
--------------------------------------------------------------------------
________________
જે નં
૧ અનુક્રમણીકા કમાંક વિષય પાના ક્રમાંક
વિષય
પાના ૧. ઘન - ધન શાસન મંડઠ મુનિવર, ૨, અજarળું દેખાડો; અંતર દ્વાર ઉઘાડો ૩. બસ; હે પ્રભુ ! તારૂં તને અર્પણ ૪. વન મિનીટ પ્લીઝ પ. પ્રકાશાનની પગથારે ૬, નજરે દેખ્યો અહેવાલ છે. અનુમોદના ઉદારતાની શ્રી દીક્ષા વિધિ ૧૦. શ્રી દાંડીધરની વિધિ
૧૧૬ શ્રી યોગ પ્રવેશ (લઘુ નંદી) વિધિ
શ્રી કાળ પdવાની વિધિ
૧૨૧ શ્રી નંદી વિધિ (બૃહદ્ નંદી)
શ્રી સઝાય પઠવવાની વિધિ શ્રી બૃહત્ ઉદ્દેશાની વિધિ
શ્રી પાટલી (કાલમાંડલા) ની વિધિ શ્રી બૃહત્ અનુષ્ઠાનની વિધિ
શ્રી પાતરાં કરવાની વિધિ શ્રી પવેચણાની વિધિ
શ્રી યોગદ્વહનની દૈનિક કલમો શ્રી સાંજની ક્રિયાની વિધિ
શ્રી ઉકાલિક યોગની કલમો
૧૪૯ શ્રી બૃહત્ સમુદેશાની વિધિ
જોગ સંબંધી સામાન્ય બાબત
૧૫૧
શ્રી કાલિક યોગની કલમો શ્રી બૃહત્ અનુજ્ઞાની વિધિ
૧૫૪
જોગમાં અસઝાયના દિનની કલમો શ્રી પાલી પાલટવાની વિધિ
૧૫o શ્રી યોગ નિષ્ક્રમણની વિધિ
યોગદ્વહન કરાવનાર પૂજ્ય પ્રાયોગ્ય કલમો
૧૫૯
જોગ અનુક્રમ શ્રી અનુયોગ વિધિ
૧૬૨
શ્રી ભગવતી સૂત્ર યોગ સંબંધી કલમો શ્રી ઉપસ્થાપના • વડી દીક્ષા વિધિ
૧૬૪
જોગના અનુષ્ઠાનના કાઉસ્સગ્ગની સમજ શ્રી માંડલીના સાત આયંબીલની વિધિ
૧૬૦
અથ યોગ યંત્રાણી (દિન માન કોષ્ટક) શ્રી નુતરાં દેવાની વિધિ
૧૬૮
શ્રી પદ-પ્રદાન વિધિ (ગણી-પંન્યાસ-ઉપાધ્યાય-આચાર્ય પદ) ૧૯૩ ૧૬. શ્રી કાલગ્રહીની વિધિ
૩૩. અથ સાધુ કાલધર્મની વિધિ
૨૧૫ ખાસ સુચના:- યોગ વિધિમાં પ્રત્યેક વિધિમાં ઉપન્યાસ કમ, પ્રારંભિક તૈયારી, પ્રારંભિક સુચનાઓ વિધિની વિસ્તૃત સમજણ, સાવધાની યોગ્ય બાબતો તથા ભંગ સ્થાન આદિની માહીતી દર્શાવી છે, તે આ યોગવિધિની આગવી વિશેષતા જાણવી. સર્વે તેનો તે સ્થાને સÉપયોગ કરી શકે તે જ આશય છે. ભિન્નતા કે ભૂલ જણાય તો ક્ષમ્ય ગણશો, સંપાદકનું ધ્યાન દોરશો તેમજ દિન સમાચારીથી વ્યામોહ પેદા ન કરતાં સ્વ સમાચારી પ્રમાણે આચરણા કરશો.
- લી. સંપાદક
: + 6 & ? ? ? ?
૨૯,
?
Page #17
--------------------------------------------------------------------------
________________
| તમે લાભ તવાયા લેજે; અવસર આવાં નહી મળે . શ્રી આદિનાથ જૈન શ્વે. મ. સંઘ - કાનજી વાડી - નવસારીના ઉપક્રમે સં. ૨૦૬ (૭ની સાલે આસો વદ-૧૧ના દિને પૂ. મુનિશ્રી અપૂર્વચન્દ્રસાગરજી મ.સા.ની
| ગણીપદના જોગ પ્રવેશ નિમિત્તે, પૂ. સા. શ્રી અર્ધરતાશ્રીજી મ., પૂ. સા. શ્રી પૂર્ણમાલાશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી યશોમાલાશ્રીજી મ., પૂ. સા. શ્રી ચન્દ્રમાલાશ્રીજી મ.ના
યોગદ્વહનની અનુમોદનાર્થે, કુચાવાડા નિવાસી (ખીંમત - હાલ. નવસારી)
શ્રીમતી કેસરબેન મૂળચંદભાઈ માલાણી
શ્રીમાન મૂળચંદભાઈ રવચંદભાઈ માલાણી હ. પુત્ર - ચીનુભાઈ, પુત્રવધુઃ અ.સૌ. લલીતાબેન
પૌત્ર: કલ્પેશ - હિરેન
પૌત્રવધુઃ અ.સૌ. દિપ્તી, અ.સૌ. હીના પૂ. પિતાશ્રી પત્રી : અ.સૌ. વર્ષો સંદિપ સવાણી
પૂ. માતુશ્રી
D UgGી ઉલાળી.
Page #18
--------------------------------------------------------------------------
Page #19
--------------------------------------------------------------------------
________________
- દીક્ષા વિધિ
Page #20
--------------------------------------------------------------------------
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી દક્ષાવિધિ
છે છે કે ના માંડવાની પ્રાથમિક તૈયારી ૦ ૦ ૦. ઉપાશ્રયમાં અથવા શુભ ભૂમિમાં મંડપમાં જગ્યા શુદ્ધ કરી નાણ માંડવી. • ઉપાશ્રય-મંડપને વિવિધ મંગલ વસ્તુઓથી શણગારવો.
ઉપાશ્રયની બહાર મંડપમાં નાણ માંડવાની હોય તો તે ભૂમિ મંડપમાં સ્નાત્રપૂજાનું શાંતિજલ તથા વર્ધમાન વિદ્યા સૂરિમંત્રના વાસક્ષેપથી ભૂમિશુદ્ધિ કરવી. મુમુક્ષુ (દીક્ષાર્થીઓ) પ્રદક્ષિણા દઈ શકે તે રીતે જગ્યા રાખી ગુરુ મ. ની પાટ સમક્ષ નાણ ગોઠવવી. નાણ ઉપર ચંદરવો તથા ગુરુ મ.ના સ્થાને છોડ અને ચંદરવો બાંધવો.
સ્થાપનાચાર્ય માટે ત્રણ બાજોઠ ગોઠવવા. ઉપર જરીનો રૂમાલ પાથરવો. • નાણ સન્મુખ ૪ દિશામાં તથા નાણની નીચે (કુલ-૫) ચોખાની ગલી (સ્વસ્તિક) કરવી - પાંચ શ્રીફળ તથા દરેક ગહુલી ઉપર ૧- ૧
રૂા. મૂકવા. ચાર વિદિશામાં ચાર દીવા મૂકવા તથા એક દીવો વધારે ચાલુ રાખવો. (કુલ ૫ દીવા) દીવો વ્યવસ્થિત (ફાનસમાં) મૂકવો. ક્રિયા સુધી ચાલે તે રીતે પૂર્ણ ઘી પૂરવું. વાટ નવી લેવી. ધૂપ ચાલુ રાખવો. ચાર ભગવાન પધરાવવાના સ્થાને (નાણમાં) ચંદનના સ્વસ્તિક કરી અક્ષત પૂરી (ચાંદીના સિક્કા અથવા ગિની ૧-૧ કુલ-૪ હોય તો શ્રેષ્ઠ) રૂપાં-નાણું મૂકવું. (૪-ભગવાનને આરાધકો વાજતે ગાજતે લઈને આવે.) ૧. હાલ ચાર દિશામાં ગર્ફલી કરવાની પરંપરા છે. કોઈક પ્રતો માં ચાર વિદિશાનું વિધાન પણ છે. ૩. ગર્લ્ડલી માત્ર ચોખાની જ કરવી, શ્વેત અખંડ અક્ષત મંગલ છે. ૨. વર્તમાન (૪+૧ ) ગહ્લી વિગેરે તૈયાર જ રાખવામાં આવે છે. મુમુક્ષુએ ચારે દિશામાં (મંગલ-બહુ માને માટે) ગહુલી કરવાની છે. વૃદ્ધ પુરુ કોના કથન મુજબ | જેટલા મુમુક્ષુ હોય તે બ લ ૪-૪ ગલી કરે, પરંતુ હાલમાં તે પ્રસિદ્ધ નથી.
Page #22
--------------------------------------------------------------------------
________________
જે ચાર પ્રભુજી નાણમાં પધરાવવાના હોય તેમની સોના-ચાંદીના વરખ, બાદલું વિગેરે શુદ્ધ-ઉત્તમ દ્રવ્યોથી અંગરચના કરવી. (અંગરચના પહેલાંથી કરી રાખવી) મુગુટ (હોય તો) ચઢાવવો. ગુલાબના ચાર હાર તથા છૂટા ગુલાબ તૈયાર રાખવા. પ્રભુજીને નાણમાં પધરાવી ફૂલ-હાર ચઢાવવા.
- નાણ માંડવા તથા વિધિ સમયે જરૂરી સામગ્રી નાણ પાટલા-૫ (ગહેલી માટે) ૧/રૂા. નં. ૫
ધૂપદાની-૫ ૪-પ્રભુજી
ચંદન - ૧ વાટકી
ચાંદીના ૪ સિક્કા ધૂપ-અગરબત્તી ૪ - મુગુટ
બાદલું
(ભગવાન નીચે મુકવા માટે વાસક્ષપ ૨ કિલો ત્રિગડું (સ્થાપનાજી માટે)
વરખ - સોના ચાંદીના ચોખા-૨ કિલો(ગહેલી માટે) ખાલી થાળી ૧0-૧૫ જરીનો રૂમાલ
ગુલાબ હાર - ૪
અંગલુછણું – (મોટું) (ચોખા વહેંચવા માટે) (સ્થાપનાચાર્યજી માટે)
ગુલાબ - છુટ્ટા
થાળી ડંકો
પૂજાના વસ્ત્રમાં ૧ શ્રાવક ચંદરવો (નાણ માટે)
ચોખા કિલો-૧૦ (વધાવવા માટે પાંચ દીવા (ફાનસ) જ્ઞાન પૂજા અંગેની છોડ ચંદરવો (ગુરુ મ.પાછળ બાંધવા માટે) શ્રીફળ - ૫
વ્યવસ્થા
૧. યોગ્ય પુરુષ કે સ્ત્રીની જાતિ-કુળ શુદ્ધ જાણી વૈરાગ્યનું કારણ પૂછવું. ૨. શુભ મુહૂર્ત શુભ શુકને વસ્ત્ર-આમરણાદિકે શણગારી મોટા આડંબરપૂર્વક ઘરેથી નીકળવું. ૩. દહેરાસરે આવી હાથમાં શ્રીફળ લઈ પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા (મંગલરૂપે) આપવી. પ્રભુજીને વધાવવા. ૪. પછી દીક્ષા આપવાના સ્થાને ગુરુ મ. સમક્ષ ઉપસ્થિત થાય.
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રાથમિક સૂચનો ૧. પરમાત્માને સમવસરણમાં (નાણમાં) ચારે દિશા સન્મુખ પધરાવવા તથા પુષ્પ-હાર ચઢાવવા. (પ્રભુજીનું મુખ કાય નહીં તે રીતે હાર ચઢાવવા.) ૨. દીક્ષાવિધીના સ્થાનથી ચારે બાજુ સો સો ડગલા વસતિ જોવી. ૩. પ્રભુજી-ગુરુ મ. તથા દીક્ષાર્થીના પ્રવેશ થયા પછી ગુરુ મ. (આચાર્ય મ.) ચારે દિશામાં પ્રભુજીને વાસક્ષેપ કરે તથા દિગબંધ વિગેરે કરે. (ગુરુ પરંપરા
મુજબ અથવા જુઓ નીચે પ્રમાણે) ૪. ત્રિગડા ઉપર સ્થાપનાચાર્ય પધરાવે. ક્રિયા સમયે સ્થાપનાજી ખુલ્લા રાખવા. ૫. મુમુક્ષુ જ્ઞાન પૂજન (સોના-રૂપાથી) કરીને ગુરુ મ. પાસે વાસક્ષેપ કરાવે. ૬. દીક્ષાની ક્રિયા માટે ગુરુ મ.ની જમણી બાજુ પુરુષે અને ડાબી બાજુ સ્ત્રી મુમુક્ષુએ (શક્ય હોય તો ઇશાન ખૂણા તરફ મુખ રહે તે રીતે) નાણ સમક્ષ
ચરવળાથી ભૂમિ પ્રમાર્જન કરી કટાસણું પાથરી સ્થાન લે. (પ્રદક્ષિણા દેવા માટે જગ્યા રાખવી.) ૭. ચરવળો-મુહપત્તિ, કટાસણા ઉપર રાખી, શ્રીફળ તથા લારૂા. લઈ નાણને ત્રણ પ્રદક્ષિણા દેવી. (સૂચના થાય ત્યારે)
-
.
ઈસ્વાહા ઈનાય સ્વા'
નગ્ન
ઇશાનાથ,
- સ્વાહા
Gિ
— .
કુબે રાધ સ્વા!
યમય વાહ
| દિગુબંધ ગુરુ પરંપરા મુજબ કરવાના છે, છતાં અહીં જાણકારી માટે આપેલ છે. સ્વર સ્થાપના તથા દિકુપાલ સ્થાપના એમ બંને પદ્ધતિમાં પૂર્વ દિશાથી બતાવેલ ક્રમ (આંકડા) પ્રમાણેની દિશામાં વાસક્ષેપ કરવાપૂર્વક તે તે દિશામાં દર્શિત સ્વરો કે દિપાલ મંત્રોનો મનમાં ઉચ્ચાર કરવા દ્વારા સ્થાપના કરવી.
ના |
મા.fa
- સ્વામી
1 મેન્યા છે તે
in
thi
',
Page #24
--------------------------------------------------------------------------
________________
0 0 0 દીક્ષાવિધિ પ્રારંભ ૦ ૦ ૦
(વસતિ શુદ્ધ જોવી)
મુમુક્ષુ પુણ્યાત્મા સચિત્ત-ફૂલની માળા કાઢી નાંખી હાથમાં શ્રીફળ તથા ૧ રૂા. લઈ નાણની ચારે બાજુએ પ્રત્યેક પ્રભુજી સન્મુખ ૧-૧ નવકાર ગણી ત્રણ વાર પ્રદક્ષિણા દેવા પૂર્વક ૧૨ નવકાર પૂર્ણ કરી પ્રભુજી પાસે (નાણ પાસે) પધરાવે.
મહાભિનિષ્ક્રમણની ક્રિયાનો શુભારંભ થાય છે, તેથી વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરાવવી. ગુરુ મ. સ્તોત્ર બોલવાપૂર્વક મુદ્રા કરે તે રીતે
દીક્ષાર્થીએ કરવી.
વજ્ર પંજર સ્તોત્ર
ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારૂં નવપદાત્મક, । આત્મરક્ષાકર વજ-પંજરાભે સ્મરામ્યહં ||૧|| ૐૐ નમો અરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિત, । ૐ નમો સવ્વ સિદ્ધાણં, મુખે મુખપત્રં વરમ્ ॥૨॥ ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુધં હસ્તયો ં IIII ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, એસો પંચનમુક્કારો, શિલા વજ્રમયી તલે II૪ સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિ:, । મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગારખાતિકા પ સ્વાહાન્ત ચ પદ જ્ઞેયં, પઢમં હવઈ મંગલં, । વોપરિ વજ્રમય, પિધાનં દેહરક્ષણે દા મહા-પ્રભાવા રક્ષય, ક્ષુદ્રોપદ્રવનાશિની, । પરમેષ્ટિપદોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ ॥૭॥ યથૈવં કુરુતે રક્ષાં, પરમેષ્ટિપદૈઃ સદા, I તસ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ-રાધિશ્ચાપિ કદાચન II૮॥
Page #25
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ દઈ, ઇરિયાવહિયા... તસ્સઉત્તરી... અન્નત્થ... એક લોગસ્સનો ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી કાઉસ્સગ્ન કરે. પારી, સંપૂર્ણ પ્રગટ લોગસ્સ કહી,
ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિપdઉં?' (ગુરુ-પહ.) શિષ્ય “ઇચ્છે' કહી, ખમાસમણ દઈ ‘ભગવદ્ ! સુદ્ધાવસહિ' (ગુરુ તહત્તિ) ખમાસમણ દઈ, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં ?'(ગુરુ-પડિલેહ) શિષ્ય “ઇચ્છે'. કહી મુહપત્તિ પડિલેહે પછી
ખમાસમણ દઈ (ઊભા થઈ આદેશ માંગે) “ઇચ્છકારિ ભગવન્! તુહે અરૂં સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિકદેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદીકરાયણી-વાસનિક્ષેપ કરેહ.”(ગુરૂ કરેમિ)
(શિષ્ય ‘ઇચ્છે' બોલે) (સૂરિમંત્ર અથવા વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઈ ૩ વાર નવકાર ગણવાપૂર્વક ગુરુ આ પ્રમાણે બોલે) “સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદી પવત્તેહ', કહી) ‘નિત્થારગપારગાહોહ' કહેતાં વાસક્ષેપ કરે (શિષ્ય) ‘તહત્તિ' કહે. - ખમાસમણ દઈ “ઇચ્છકારિ, ભગવન્! તુમ્હ અહં સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક - દેશવિરતિ સામાયિકસર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવહ.” (ગુરુ - વંદામિ.) શિષ્ય “ઇચ્છે' કહે, દીક્ષા આપનાર ગુરુ અને દીક્ષા લેનાર આઠ થોયના દેવવંદન કરે.
ખમાસમણ દઈ કહે, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ચૈત્યવંદન કરું?' (ગુરુ-કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન મુદ્રાએ બેસે પછી ગુરુ નીચે પ્રમાણે ચૈત્યવંદન-દેવવંદન કરાવે.
Page #26
--------------------------------------------------------------------------
________________
0 0 0 દેવવંદનની વિધિ ૦ ૦ ૦
ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ગુરૂ: ‘કરેહ' શિષ્ય : “ઇચ્છે” વિનયમુદ્રામાં બેસી ગુરૂ - શિષ્ય ચૈત્યવંદન કરે. • સકલકુશલ વલ્લી...
ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વ ચિંતામણીયતા હીં ધરણેન્દ્ર વૈરુટ્યા, પદ્માદેવી યુતાયતે ૧ શાન્તિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને ૐ હ્રીં કિડ્યાલવેતાલ, સર્વાધિ વ્યાધિનાશિને રા જયાડજિતાડડખ્યાવિજયાડડખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાંપાર્લરૈહૈયેલૈર્વિદ્યાદેવીભિરન્વિતઃ ૩ 3 અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્યનાથતામ્ ચતુષષ્ટિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તેચ્છત્ર ચામરેઃ જા શ્રી શંખેશ્વર મંડન ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરૂકલ્પ ! ચૂરયે દુષ્ટવ્રત, પૂરય મે વાંછિત નાથ !ાપા જંકિંચિ... નમુત્થણ.. અરિહંત ચેઇઆણં.. અન્નત્થ.. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી થોય કહેવી
Page #27
--------------------------------------------------------------------------
________________
નમોહત્..અહેસ્તનોતુ સ શ્રેયઃ શ્રિયં યધ્યાનતો નરેઃા
અર્મેન્દ્રી સકલાડઐહિ, અંહસા સહ સૌથ્થત પાલાા પછી લોગસ્સવ, સવ્વલોએ), અરિહંતવ, અન્નત્થી કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી બીજી થોય.. છે ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નન્તા સદાયદંડૂશ્ચા
આશ્રીયતે શ્રિયા તે, ભવતો ભવતો જિનાઃ પાનુ ારા પછી પુખરવરદી), સુઅસ્ત ભગવઓ), વંદણવત્તિયાએ, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી ત્રીજી થોય કહેવી.. છે નવતત્વયુતા ત્રિપદીશ્રિતા, રુચિજ્ઞાન પુણ્ય શક્તિમતા
વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્યા જજૈનગીર્જીયાત્ યાા પછી સિદ્ધાણં બુદ્ધાણંઇ કહી “શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયાએ) અન્નત્થ૦ એક લોગસ્સ “સાગરવર ગંભીરા’ સુધીનો કાઉસ્સગ્ન કરવો, પારી નમોહત્..શ્રી શાન્તિઃ શ્રુતશાન્તિઃ, પ્રશાન્તિકોડસાવશાન્તિ-અપશાન્તિમ્
નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સન્તસન્તિ અને ૪ પછી “શ્રી દ્વાદશાંગી આરાધનાથં કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ... અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ન પારી
Page #28
--------------------------------------------------------------------------
________________
નમોહત્..સકલાર્થ સિદ્ધિસાધન બીજોપા સદા ફુરદુપાકા
ભવાદનુપડતમહા - તમોપહા, દ્વાદશાંગી વ: પાા શ્રી શ્રુતદેવતા - આરાધનાર્થ કરેમિ કાઉસ્સગં.. અન્નત્ય.. એક નવકારનો કાઉસ્સગ્ગ પારી નમોડહત્..વદવદતિ ન વાગ્વાદિનિ !, ભગવતિ ! કઃ ? શ્રુત સરસ્વતી ગમેચ્છા
રદ્રત્તરશમતિવર, તરણિતુલ્ય નમ ઇતીહાદા શ્રી શાસન દેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ”. અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ.. નમોડહ... ઉપસર્ગવલય વિલયનનિરતા, જિનશાસનાવનૈકરતા:
કૂતમિહ સમીહિતકૃત સ્યુડ, શાસનદેવતા ભવતામ્ ા સમસ્ત વૈયાવચ્ચગરાણું૦ કરેમિ કાઉસ્સગ્ગ” અન્નત્થ એક નવકારનો કાઉસ્સગ્ન.. નમોડહત્... સઘંડત્ર યે ગુરૂગુણૌઘનિધે, સુવૈયાવૃત્યાદિકૃત્ય કરમૈકનિબદ્ધ કક્ષાઃ
તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સૂરીભિઃ, સદૃષ્ટયો નિખિલ વિઘ્નવિઘાતદક્ષાઃ uદા ત્યારબાદ એક નવકાર પ્રગટ બોલી વિનય મુદ્રામાં બેસીને નમુત્થણ, જાવંતિ... ખમાસમણ... જાવંત., નમોડહંતુ.. કહી
Page #29
--------------------------------------------------------------------------
________________
પંચ પરમેષ્ઠિ સ્તવ.. ઓમિતિ નમો ભગવઓ, અરિહન્તસિધ્ધાડડરિય ઉવઝાયા વર સવ્વ સાહુ મુણિ સંઘ, ધમ્મતિથ્થાવયણસ્સ ના સપ્પણવ નમો તહ ભગવઈ, સુયદેવયાઈ સુહયાએ સિવસંતિ દેવયાણું, સિવ પવયણ દેવયાણં ચ ારા ઇન્દા-ગણિ જમ-રઈય-વરુણ-વાઉ-કુબેર ઈસાણા બન્મોનાગુત્તિ દસહમવિ ય, સુદિસાણ પાલાણં સોમ-યમ-વરુણ સમણ-વાસવાણં તહેવ પંચણતું તહ લોગપાલયાણ, સૂરાઈગહાણ નવë u૪મા સાહંતસ્સ સમકખં, મઝમિણે ચેવ ધમ્પણુટ્ટાણું
સિદ્ધિમવિશ્થ ગચ્છઉં, જિણાઇનવકારઓ ધણિય પાપા પછી જયવીયરાય સંપૂર્ણ..
- ઇતિ શ્રી દેવવંદન સંપૂર્ણ
Page #30
--------------------------------------------------------------------------
________________
પછી નાણને પડદો કરાવી, ખુલ્લા સ્થાપનાજી સામે બે વાંદણાદેવડાવવા, પછી (પડદો લેવડાવી પ્રભુ સામે) ઊભા થઈ
ગુરૂ - શિષ્ય બંને સાથે ખમાસમણ દઈ. (માત્ર સ્થાપનાજી હોય તો ખમાસમણની જરૂર નથી) ઇચ્છકારિ ભગવન્! તુહે અમ્યું સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વ વિરતિ સામાયિક આરોવાવણી, નંદીકરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ગ કરું? (ગુરુ- કરેહ) (શિષ્ય) ‘ઇચ્છે'
સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી, નંદીકરાવણી વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસગ્ગ (કહી) અન્નત્થ0 બોલે (ગુરુ-શિષ્ય બંને) ‘સાગરવરગંભીરા’ સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી, પ્રગટ લોગસ્સ કહે.
ખમાસમણ દઈ “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી શ્રી નંદીસુત્ર સંભળાવોજી', (શિષ્ય બે હાથ જોડી, બે હાથની બે આંગળી નીચે રહે અને બે આંગળી ઉપર રહે તે રીતે મુહપત્તિ રાખી, ભગવાન સન્મુખ મસ્તક નમાવી ઊભા રહી, નંદીસૂત્ર સાંભળે). (ગુરુ) ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!શ્રી નંદીસૂત્ર કહું ?” “ઇચ્છે' કહી
નવકાર ગણવા પૂર્વક ત્રણ વાર નંદીસૂત્ર સંભળાવે યથાનાણું, પંચવિહં પતં. તંજહા-આભિણિબોતિયનાણું સુયનાણું, ઓહિનાણું, મણપજ્જવનાણું, કેવલનાણું, તત્ય ચરારિ નાણાઈ ઠપ્પાઈ ઠવણિજ્જાઈ નો ઉદિસિર્જાતિ, નો સમદિસિર્જાતિનો અણગ્નવિક્રંતિ. સયનાણસ્સ ઉદેશો સમુદેશો અણુન્ના અણુગો પવન્નઈ, ઇમં પુણપટ્ટવણું પડ઼ચ્ચ ભવ્હાએ સમ્યક્ત સમાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદિ પવહા
Page #31
--------------------------------------------------------------------------
________________
ગુરુ મ. વાસક્ષેપ કરતાં નિત્થારપાર Trદોદ કહે. શિષ્ય તહરિ' કહે, નવકાર ગણવાપૂર્વક ત્રણ વાર નંદી સંભળાવે, તે ત્રણ વખત અલગ અલગ ત્રણ વાર વાસક્ષેપ કરે. પછી ખમાસમણ દઈ
ઇચ્છકારિ ભગવન્! મમ મુંડાવેહ, મમ પવાહ!મમ વેસં સમપેહ!” આ પાઠ ત્રણ વાર શિષ્ય પાસે બોલાવે અને ચરવળો નીચે મૂકાવે.
૦ ૦ ૦ સાધુ વેષ (ઓશો) પ્રદાન વિધાન 0 0 0 દીક્ષાર્થીના પરિવારજનો છાબમાં લાવેલ ઓઘો-મુહપત્તિ ગુરુમ. ને વહોરાવે. ગુરુ મ. ઊભા થઈ વર્ધમાનવિદ્યાથી વાસક્ષેપ દ્વારા ઓઘાને અભિમંત્રિત કરે. (૭-વાર ગુરુ પરંપરા વિદ્યાથી)
ઓઘો આપતાં શિષ્યનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં કે ઈશાન ખૂણામાં રહે તે રીતે દીક્ષાર્થીને રાખવા. શિષ્ય (દીક્ષાર્થી)ને જમણી બાજુ ઓઘાની દશીઓ આવે તે રીતે ઓઘો આપવાનો છે.
ઓઘો જાળવીને શિષ્યના હાથમાં નીચેની વિધિપૂર્વક આપવો. (ભોંય ન પડે તે રીતે) ગુરુ ઊભા થઈ (ઉપરોક્ત નિર્દેશ મુજબ) મુહપત્તિ ઓઘાના દોરે બાંધી ઓઘો આપતાં
એક નવકાર ગણી “સુપરિગ્રહીયં કરેહ” વાક્ય બોલે શિષ્ય “ઇચ્છે' કહી ઓધો માથે ચઢાવી આનંદથી નાચે પછી ભગવાનને નમસ્કાર કરવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દેઈને ગુરુ મ. ને નમસ્કાર કરીને સાધુવેશ પહેરવા જાય.
Page #32
--------------------------------------------------------------------------
________________
ઈશાન ખૂણા તરફ આભરણાદિક ઉતારી બેસીને (ત્રણ ચપટી લેવાય તેટલા વાળ રાખી) મુંડન કરાવે, પછી ઠંડા પાણીથી સ્નાન કરી, ઈશાન ખૂણા સન્મુખ ઊભા રહી સાધુ વેશ પહેરે પછી ગુરુમની પાસે (વાજતે-ગાજતે) આવી ‘મયૂએણ વંદામિ' કહે.' ખમાસમણ દઈ.ઈરિયાવહી પડિક્કમે. ખમાસમણ દઈ શિષ્ય બોલે.. ઈચ્છકારિ ભગવન મમ પવ્યાવહ, મમ મુંડાવેહ, મમ સવ્યવિરઈ સામાઈયં આરોહ” (ગુરુ - આરોમિ)
પછીખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેહું?” (ગુરુ-પડિલેવહ) શિષ્ય ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહે. • (નાણને પડદો કરાવી) સ્થાપનાચાર્ય સન્મખબ વાંદણા દેવડાવે, પછી (પડદો લેવડાવી) ભગવાન સન્મુખ ખમાસમણ દઈ, “ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હ અમ્હ સમ્યકત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિકસર્વવિરતિસામાયિક આરોવાવણી કાઉસ્સગ્ન કરાવેહ' (ગર) કરાવેમિ' (શિષ્ય) ઈચ્છું', સમ્યકત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિક - સર્વવિરતિસામાયિક આરોવાવણી . કરેમિ-કાઉસ્સગ્ગ અન્નત્થ0' કહી, ગુરુ-શિષ્ય બંને એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધીનો) કાઉસ્સગ્ન કરે, પારીપ્રગટ લોગસ્સ કહે.
લોચ વિધાન શિષ્ય આસન ઉપર ગોદોહાસને (ઉભડક પગે) બેસે, તેની ચારે બાજુ સાધુઓએ કે સાધ્વીજીઓએ (યથાયોગ્ય) કાંબળી આદિ દ્વારા પડદો કરવો. શુભ લગ્નવેળાએ (મુહૂર્ત અવસરે) ઊંચા વ્યાસે ત્રણ નવકાર ગણવાપૂર્વક ગુરુ શિષ્યના માથેથી ત્રણ ચપટી કેશનો લોચ કરે.
Page #33
--------------------------------------------------------------------------
________________
+ ૦ ૦ સમ્યકત્વનો આલાવો 0 0 મુમુક્ષુ પહેલાં કદી નાણ ન ફર્યા હોય તો સમ્યકત્વનો આલાવો ઉચ્ચારવવો. તે આ પ્રમાણે - ખમાસમણ દઈ, ઈચ્છકારિ ભગવન્!પસાય કરી સમ્યકત્વ આલાપક ઉચ્ચરાવોજી. ગ૨ નવકાર ગણવાપુર્વક સમ્યકત્વનો આલાવો ત્રણ વાર કરાવે. (આલાવાની પહેલાં એક-એક નવકાર ત્રણ વાર બોલવો.)
અહä ભંતે તુમ્હાણ સમાવે, મિચ્છત્તાઓ પડિક્કમામિ સમ્મત ઉવસંપન્જામિ, તં જહા દબૅઓ ખિત્તઓ કાલઓ, ભાવઓ તત્ય દબૂ મિચ્છત્તકારણાઈ પચ્ચખામિ સમ્મત્તકારસાઈ ઉવસંપન્જામિ, નો મે કપૂઈ અજ્જપૂભિઈ અન્નઉર્થીિએ વા અન્નઉસ્થિઅદેવયાણિ વા, અન્નઉસ્થિઅપરિગ્દહિઆણિ વા અરિહંત ચેઈઆણિ, વંદિત્તએ વા, નમંસિત્તએ વા, પુષિં અણાલવિત્તએણ, આલવિત્તએ વા સંલવિત્તએ વા, તેસિં અસણં વા, પાણે વા ખાઈમં વા, સાઈમ વા દાઉં વા, અણુપ્તદાઉં વા, ખિત્તઓ છું, ઇત્યં વા અન્નત્યં વા; કાલઓ ણં જાવજીવાએ, ભાવઓ ણં જાવ ગહેણું ન ગહિન્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ જાવ સંન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અત્રણ વા કેણ વિ રોગાયંકાઈણા કારણે એસ પરિણામો ન પરિવડઈ તાવ મે એય સમ્મ દંસણું નન્નત્થ રાયાભિઓગેણં, ગણાભિઓગેણં, બલાભિઓગેણં, દેવાભિઓગેણં, ગુરુનિગ્નહેણં, વિત્તિકંતારેણં, વોસિરામિ.”
અરિહંતો મહદેવો, જાવજીવં સુસાણો ગુણો જિણપન્નત્ત તત્ત, ઇઅ સમ્મત્ત મએ ગહિયં ' ‘નિત્થારપારગા હોહ,' (શિષ્ય તહત્તિ.) છેવટે “અરિહંતો' એ ગાથા ત્રણ વાર ઉચ્ચરાવીએ.
Page #34
--------------------------------------------------------------------------
________________
000 સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવવાની વિધિ ૦ ૦ ૦ (બધા અનુમોદના સ્વરૂપ શ્રી નવકારનું સ્મરણ મનમાં કરે) ખમાસમણદઈ,ઉચ્ચ સ્વરે ‘ઇચ્છકારિ ભગવન્ ! પસાય કરી સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવોજી’।
(ગુરુ મ. કરેમિ ભંતે નીચે મુજબ ઉચ્ચરાવે તેમની સાથે શિષ્ય મનમાં બોલે) ગુરુ નવકાર ગણવાપૂર્વક, કરેમિ ભંતે ત્રણ વાર ઉચ્ચરાવે. “કરેમિ ભંતે ! સામાઇયં સર્વાં સાવજ્જે જોગં પચ્ચક્ખામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ કતંપિ અન્ન ન સમણુજ્જાણામિ તસ્સ ભંતે ! પડિક્કમામિ,નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.” ‘નિત્યારગપારગાહોહ.’કહે, ત્રણ વખત વાસક્ષેપ કરે. શિષ્ય ‘તહત્તિ’કહે.
ગુરુ
(૧) ખમાસમણ દઈ ‘ઇચ્છાર ભગવન્ ! તુમ્હે અહં સમ્યક્ત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિકસર્વવિરતિ સામાયિક આરોવેહ.' ‘આરોવેમિ’શિષ્ય -‘ઇચ્છું’
ગુરુ -
(૨) ખમાસમણ દઈ, ‘સંદિસહ કિં ભણામિ ?’ગુરુ - ‘વંદિત્તા પવેહ’શિષ્ય - ‘ઇચ્છ’
(૩) ખમાસમણ દઈ, ‘ઇચ્છકાર ભગવન્ ! તુમ્હે અહં સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક, સર્વવિરતિસામાયિક આરોવિયં ઇચ્છામો અણુસટ્ટિ ?’
આરોવિયં આરોવિયું, ખમાસમણાણું, હત્થેણં, સુત્તેણં, અત્થેણં, તદુભયેણં, સમાં ધારિાહિ અન્નસિંચ પવજ્જાહિ ગુરુગુણહિં વૃદ્ઘિજ્જાહિ નિત્થારગપારગાહોહ, શિષ્ય ‘તહત્તિ’ કહે.
ગુરુવ
૧૪
Page #35
--------------------------------------------------------------------------
________________
(૪) ખમાસમણ દઈ, ‘તુમ્હાણું પવઈએ સંદિસહ સાણં પવેએમિ?' ગુરુ-પવહ શિષ્ય -“ઇચ્છે'
અહીં સંઘમાં પહેલાં ચોખા વહેંચી દેવા. (ગુરુ મ0 દ્વારા મંત્રિત ‘ૐ હ્રીં હૂં ફૂટું વીરાય સ્વાહા' આ મંત્ર ૭, ૨૧, ૨૭, ૧૦૮ વાર બોલી મંત્રીત કરવાની પરંપરા પણ જોવા મળે છે. વાસક્ષેપવાળા ચોખાનો થાળ પહેલેથી તૈયાર કરી રાખવો) (૫) ખમાસમણ દઈ, ચારે દિશામાં નાણને ફરતાં ભગવાન સન્મુખ એક એક નવકાર ગણતાં ત્રણ પ્રદક્ષિણા દે. તેની શરૂઆતમાં ગુરુ મ0વાસક્ષેપ નાંખે. પછી શ્રી સંઘ દરેક પ્રદક્ષિણા સમયે વાસક્ષેપવાળા ચોખાથી વધારે. (પ્રદક્ષિણા સમયે ગૃહસ્થ વર્ગ મંગલગીતો ગાય - ઢોલ શહનાઈ વાગે.) (૬) ખમાસમણ દઈ‘તુમ્હાણું પવઈયં સાહૂણં પવઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?' ગુરુ - કરેહ (૭) ખમાસમણ દઈ, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સર્વવિરતિ સામાયિક સ્થિરીકરણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ' અન્નત્થ૦ એક લોગસ્સનો કાઉસ્સગ્ન (સાગરવરગંભીરા સુધી) કરી, પારી,પ્રગટ લોગસ્સ કહી નાણને પડદો કરાવી સ્થાપનાજી સમક્ષ બે વાંદણા દેવડાવવા. પડદો લેવડાવી ભગવાન સન્મુખ ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?' ગુરુ સંદિસાહ’ શિષ્ય-ઇચ્છે' કહી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરુ -‘ઠાવત' શિષ્ય -“ઇચ્છે' કહી અખમાસમણ દઈ, અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' કહે ક પુસ્તકમાં જ્યાં ‘અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડમ્ આવે ત્યારે જમણો હાથ જમીન પર સ્થાપવા પૂર્વક તે પદ બોલવું
Page #36
--------------------------------------------------------------------------
________________
નામ સ્થાપના ખમાસમણદઈ, (ગર મ. બોલાવે) “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મમ નામ ઠવણે કરેહ.” પછી શિષ્ય બે હાથ જોડી નતમસ્તકે ઊભો રહે. ગુરુ મ. દિગૂબંધપૂર્વક નામ સ્થાપે. દિગૂબંધ આ પ્રમાણે... ગુરુ મહારાજ પ્રથમ નવકાર ગણવાપૂર્વક બોલે -. કોટીગણ, વયરી શાખા, ચાંદ્રકુલ, પૂ. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ........ ..... પૂ. ઉપાધ્યાય
................ પૂ. સા. શ્રી .... .............ના શિષ્ય સાધ્વીજી હોય તો આજ્ઞાનુવર્તિ...પૂ. આચાર્ય (ઉપાધ્યાય, પંન્યાસ, ગણિવર્ય મુનિ) શ્રી
... એ તમારા ગુરુનું નામ અને તમારું નામ .... નિત્યારપારગાહોહ...(અહીં જે આચાર્ય આદિ હોય તેનું નામ બોલવું) શિષ્ય - ‘તહત્તિ' (કહે) આમ ત્રણ વાર નામ બોલે. ત્રણ વારે વડીલ તથા તેના ગુરુ વાસક્ષેપ નાંખે. (અહીં કોઈક પર્વણું કરાવે છે. સમુદાયની પરંપરાનુસાર કરાવવું.) નાણ સમક્ષ શિષ્ય ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સજઝાય કરું?ગુરુ- કરેહ.શિષ્ય - “ઇચ્છે' કહી
નૂતન સાધુ ઉભડક પગે અને નૂતન સાધ્વીજી ઊભા રહીને એક નવકાર અને “ધમ્મોમંગલ"ની પાંચ ગાથા બોલે. પછી ઊભા થઈ
બે હાથ જોડી મસ્તક નમાવી ગુમ. પાસે નીચે પ્રમાણે આદેશ માંગે * ઉપાધ્યાયના નામ પછી ત્યાં ઉપસ્થિત મુખ્ય સાધ્વી ચતુર્થવ્રતધારી શ્રાવક-શ્રાવિકાના નામ બોલવાની પરંપરા કોઈ કોઈ સમુદાયમાં છે. સમુદાયની પરંપરા અનુસાર બોલવું. -
Page #37
--------------------------------------------------------------------------
________________
ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપયોગ કરું?” ગુરુ “કરેહ’ શિષ્ય ઇચ્છે' ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું?” ગુરુ કરેહ’ શિષ્ય ઇચ્છે' ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ' અન્નત્થ0 કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. પછી કાઉસ્સગ્ગ પારી પ્રગટ નવકાર બોલે. શિષ્ય કહે ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ?” ગુરુ -લાભ શિષ્ય -કહં લેશું? ગુરુ- “જહાગહિયં પુત્રસૂરિહિં શિષ્ય “આવસ્સિઆએ, ગુરુ - જસ્સજોગો શિષ્ય - સજઝાતરનું ઘર (ગુરુ મહારાજ શાતર શ્રાવકનું નામ કહે) નાણને પડદો કરાવી શિષ્યએ બે ખમાસમણ દઈ ગુરુ વંદન કરવું પછી
ખમાસમણ દઈ, ‘ઇચ્છકારિ ભગવન્...! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી' (બને ત્યાં સુધી ઉપવાસ કરવો) ગુરુ મ. પચ્ચકખાણ કરાવે.
ખમાસમણ દઈ, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બહુવેલ સંદિસાહું?” ગુરુ “સંદિસાહ’ શિષ્ય ઇચ્છ, પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બહુવેલ કરશું?”ગુરુ કરેહ' ખમાસમણ દઈ ઇચ્છકારિ ભગવદ્ પસાય કરી હિતશિક્ષા પ્રસાદે કરાવશોજી.ગુરુ મ. હિતશિક્ષા આપે. પછી દેરાસરે દર્શન કરવા જવું,ચૈત્યવંદન કરવું. મુકામમાં આવી,
Page #38
--------------------------------------------------------------------------
________________
ઈરિયાવહીયા કરી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અચિત્ત રજ ઓહડાવણચૅ કાઉસ્સગ્ન કરું”? “ઇચ્છે', અચિત્ત રજો ઓહડાવણયં કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ચાર લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) કાઉસ્સગ્ન કરી, પારી, પ્રગટ લોગસ્સ કહી, ઈશાનખૂણા સન્મુખ બેસી નવકાર મંત્રની બાંધી એક નવકારવાળી ગણાવવી.
| ઇતિ દીક્ષાવિધિ સંપૂર્ણ ||
દીક્ષા એટલે...
દીક્ષા એટલે... ભવઅટવીમાં ભટકતા ભવ્ય આત્માઓને સ્વસ્થાને પહોંચાડનાર પરમપદ પ્રાપ્ત કરાવનારી પરીક્ષા , શિવપુરમાં લઈ જનારી રીક્ષા , ભોમીયો દુનિયાના દારુણ દુઃખોને દફનાવનારો એક વિશાળ દરિયો
ઉત્તમોત્તમ સંસ્કાર આપનારી શિક્ષા - અધ્યાત્મની ભાવભરી ભીક્ષા • • ભીષણ ભવસમુદ્રને પાર કરાવી શિવનગરમાં પહોંચાડનાર જહાજ
આત્મસત્તા પ્રાપ્તિની પ્રતિક્ષા - સદ્ગુરુના ચરણે સમર્પણભાવની સમીક્ષા , • સાત રાજ ઉપર રહેલ સિદ્ધશીલામાં લઈ જનારી લીફૂટ ૦ શાશ્વત
મુક્તિવધુ વશીકરણ સુદક્ષા • સંયમ એટલે કલ્યાણકારી શુભયોગોનો સમન્વય સુખના ધામસમી મોક્ષનગરીમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર - અનંત આત્મસુખની તીજોરી ખોલવા માટેની મળેલી મુખ્ય ચાવી - કર્મરૂપી
રહરણ એટલે... પર્વતને ભેદનાર વજ, કપાયરૂપી અગ્નિને શાંત કરનાર પાણી છે ચૌદ રાજના અખંડ સામ્રાજ્યનો બાદશાહી તાજ વિશ્વના સર્વ જીવો સાથે આશ્રોરૂપી પાણીનું શોષણ કરનાર વડવાનલ , ભવબંધનના તાળા
| મૈત્રી ભાવનો કરાર પંચમ પરમેષ્ઠી પદનો એપોઈન્ટમેન્ટ ઓર્ડર વિશ્વની ખોલનારી ચાવી જગતના સર્વ જીવોને સુખેથી જીવવા માટે લખેલી
તમામ પાશવી તાકાતનો ભુક્કો બોલાવનારી એન્ટિ મિસાઈલ • સંસારના અહિંસાનું એકરારનામું બધી વૃત્તિ-પ્રવૃત્તિ પર સંયમ
કારાવાસમાંથી મુક્તિ અપાવનાર ઢંઢેરો •છે કાયના જીવોનું અભયદાન વૈરાગ્યપુરીમાં પ્રયાણ વીરવિભૂતિ વીતરાગની વાટે વિચરવા ચારિત્ર એ મુકિતનગરનું પ્રવેશદ્વાર છે.''
Page #39
--------------------------------------------------------------------------
________________
આગમ વિશારદ પૂ. પંન્યાસ ગુરુદેવશ્રી અભયસાગરજી મ. ની વાચના-વ્યાખ્યાન સંગ્રહમાંથી ઉદ્ધત
૦ ૦ ૦ દીક્ષા સંબંધી કેટલીક પ્રશ્નોત્તરી ૦ ૦ ૦. પ્ર. દીક્ષાર્થીના ઉપકરણોના ચઢાવા બોલાય તે દ્રવ્ય શેમાં લઈ જવાય? ૬. દીક્ષાર્થીના ઉપકરણોના ચઢાવા બોલાય તે અત્યારના પ્રવાહથી શરૂ થયા છે. તે શાસ્ત્રીય દૃષ્ટિએ બરાબર નથી લાગતું. દીક્ષાર્થીના
પરિવારવાળા જ વહોરાવે તે યોગ્ય લાગે છે. ઉપધિ સહિત શિષ્ય વહોરાવવાનું વિધાન કલ્પસૂત્રાદિ શાસ્ત્રોમાં છે. આવો લાભ ક્યારેક જ મળતો હોય છે. કુટુંબીજનો વહોરાવે તે વખતે તેઓને યોગ્ય નિયમ આપી શકાય. ચાણસ્મા જેવા જૂના સંઘોમાં આજે પણ ઉપકરણના ચઢાવા નહીં બોલવાની પરંપરા ચાલુ છે. છતાં સંઘમાં આવક અને અન્ય જનોને ઉત્સાહ વૃદ્ધિના હેતુથી પરિવારવાળા બોલીની રજા આપે તો બોલાવી શકાય. તે રકમ જો જ્ઞાનના ઉપકરણ (પોથી-નવકારવાળી)ની હોય તો જ્ઞાન દ્રવ્યમાં અને ચારિત્રોપાસનાના ઉપકરણ (દાંડો
પાતરા-ઉપધિ)ની હોય તો વૈયાવચ્ચ ખાતે ગુરૂદ્રવ્યમાં જાય. પ્ર. દીક્ષા લેતી વખતે કપડાં ઉપર નંદાવર્તની આકૃતિ શા માટે? ઉ. દીક્ષા લેતી વખતે કપડાં ઉપર અષ્ટ મંગળમાંથી માત્ર નંદાવર્તનું આલેખન કરવાની પરંપરા જિતકલ્પ વિહિત છે. દીક્ષાર્થીને સંસારની અટપટી
આંટીઘૂંટીમાંથી નીકળવાનો ઉત્સાહ દર્શાવવા માટે નંદાવર્તનું આલેખન કરવામાં આવે છે. નંદાવર્ત કપડાંમાં પીઠના ભાગે કરવાનો છે. નંદાવર્તનો આકાર મંગળ તો છે જ સાથે સાથે અટપટા સંસારનું પ્રતીક પણ છે. ગમે ત્યાં ફસાવી દે તેવાં સંસારના આંટીઘૂંટીવાળા મોહજન્ય ભાવોને પીઠ બતાવવાની છે. મતલબ તેનાથી વિમુખ રહેવાનું છે. માટે જ પીઠમાં નંદાવર્ત થાય છે. નંદાવર્તમાં આલેખન કરવું. તે સાધુ સાધ્વીજી ભગવંતોની ક્રિયા નથી અને તેઓ કરે તો દોષને પાત્ર થાય. વહોરાવ્યા વગરના વસ્ત્રાદિનો સાધુ-સાધ્વીને શું અધિકાર છે ? હજુ તો ગૃહસ્થની માલિકી છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
નંદાવર્ત આલેખન એ ગૃહસ્થની ક્રિયા છે. કેશર ઘોળતાં, નંદાવર્તાદિ કરતાં પરિવારજનો-સ્વજનો પોતાના ભાવોને ભેળવે છે. સંસારની આંટીઘૂંટીમાં અમે ફસાયા છીએ. બહાર નથી નીકળી શકતા, અભાગીયા છીએ. તમો મહાભિનિષ્ક્રમણ કરી રહ્યા છો. ધન્યવાદને પાત્ર છો. શુદ્ધ સંયમનું પાલન કરજો.. આત્મશુદ્ધિના માર્ગે આગળ વધજો. અમો પણ જલ્દી આમાંથી છૂટીએ.” ઇત્યાદિ શુભ ભાવનાઓથી વસ્ત્રો વાસિત થાય... શુભ ભાવનાઓ ભવાતી હોય, મંગળ ગીતો ગવાતા હોય, ઢોલ-શહનાઈ વાગતી હોય. આથી ગૃહસ્થોને શુભ ભાવોનું નિમિત્ત બને. ચાર ગતિમાંથી છૂટવા માટે દીક્ષાના કામ છે માટે દીક્ષાના બધા જ કામ ગૃહસ્થ કરે. પ્ર. વર્ષીદાનમાં પૈસા અને તેની સાથે બદામ-ચોખા ઉડાડવાનું કારણ શું? ઉ. ચોખા, પૈસા, બદામ સિવાય કોઈપણ વસ્તુનું વર્ષદાન કરાય જ નહીં. પ્રીતિદાન-અનુકંપાદાન વગેરેમાં બધું જ આપી શકે છે. વર્ષીદાનમાં નહીં.
તીર્થંકર પરમાત્માનું અનુકરણ કરવાનું નથી. પરમાત્માનો કલ્પ જુદો છે. આપણે આગમ અનુસારી જિતકલ્પ પ્રમાણે ચાલવાનું છે. વર્ષીદાનમાં કોઈને કાંઈ આપવાની ભાવના નથી. પરંતુ ફેંકી દેવાનો ભાવ છે. પૈસા એટલે સઘળાય સંસારનું મૂળ અર્થ વાસના છે. અર્થ મહાઅનર્થકારી છે. આ વાસનાના કારણે જ આત્માનું દુઃખમય ભવભઋણ ચાલે છે. જગતના જીવોને બતાવવાનું છે કે આ પૈસો - અર્થ રાખવા જેવો નથી. ફેંકી દેવા જેવો છે. જેમ નકામા કચરા જેવી વસ્તુ ફેંકી દીધા પછી શું થાય છે તે વિચારતા નથી તેમ પૈસા ફેંકી દીધા પછી શું થાય છે, કોના હાથમાં આવે છે ? તે મુમુક્ષોએ વિચારવાનું નથી, કોણા હાથમાં આવ્યું, તે વિચારમાત્રથી તે ભાવમાં સહજ ભાવે પરિવર્તન આવે ફોર્મ-જુસ્સો મંદ પડી જાય છે. પ્રાચીન કાળમાં બદામ નાણાં તરીકે વપરાતી હતી. આઠ બદામની એક પાઈનું ચલણ હતું. તે કાળમાં પૈસાના સ્વરૂપે બદામ વર્ષીદાનમાં પ્રવેશી પછી પરંપરામાં વિહિત થઈ. નાણાં-પૈસા અને ચોખા સિવાય અન્ય કોઈ વસ્તુ વર્ષીદાનમાં અપાય નહીં. સંસારના પ્રતીક સ્વરૂપ કંચન-કામિનીના ત્યાગના પ્રતીક રૂપે પૈસાનું વર્ષીદાન આપવાનું છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્ર. ચોખા શા માટે? ૬. ચોખામાં ડાંગરનું છોતરું નીકળી ગયું છે. ડાંગર હોય ત્યાં સુધી ઉગ, પણ ચોખા ઉગે નહીં. તેમ સંયમી, સંસારનું છોતરું કાઢી નાંખી હવે ક્યારેય
જન્મ ધારણ કરવો ન પડે તેવો આ માર્ગ છે. તે જણાવવા પૈસાની સાથે થોડા ચોખા ભેળવે. ચોખાનું પ્રમાણ બહુ જ સામાન્ય હોય. વદાન માત્ર દીક્ષાના પ્રસંગે જ અપાય - ઉછાળાય. દીક્ષા સિવાયના કોઈપણ પ્રસંગે વર્ષીદાન દેવાય નહીંદર્શન-પૂજા કરવા જતાં કે અન્ય પ્રસંગોમાં (વરઘોડા વિગેરેમાં) વર્ષદાન ન અપાય (ઉછાળાય નહીં) અલબત્ત, દાન અપાય. કોઈના હાથમાં આપવું, કામ લાગે તે રીતે આપવું તે દાન છે. પૈસાને ખરાબ માની ફેંકી દેવું, તે વપદાન છે. આ જિતકલ્પના વિવે ક સહુએ સાચવવો. બંનેમાં યોગ્યતા અને અધ્યવસાયો ભિન્ન ભિન્ન છે. મતિભ્રંશ કે શંકા-કુશંકા ન થાય તે ધ્યાન રાખવું...!*
* વળી વર્ષીદાનમાં ચોખા એટલા માટે કે ચાખામાં સહજ રીતે પાકો પારો હોય છે અને પાકા પારાનું તાંત્રિક વિધાનોમાં બહુ મહત્ત્વ હોય છે. અહીં એ મહત્ત્વ છે કે ચોખો ઉછાળવાથી ઉછાળનાર વ્યક્તિને કોઈની દુષ્ટ નજર ન લાગે, કોઈ દુષ્ટ તત્વ હેરાન ન કરે. આવા આશયથી યંત્ર-તંત્રની જેમ અહીં ચોખા ઉછાળવાનું વિધાન છે. એવો જાણકાર વ્યક્તિઓનો અભિમત છે. તા.ક. - પૂ.પંન્યાસશ્રી નયચન્દ્રસાગરજી મ.ની સંપાદિત “દીક્ષાવિધિ"પ્રતમાંથી સાભાર - ઉદ્ભૂત.
શ્રી દીક્ષાવિધિ
Page #42
--------------------------------------------------------------------------
_