SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ષ આવૃત્તિના અંશો. तिवरिस परियागस्स उ, आयार पकप्पनाम् अज्झयणं । चउ वरिसस्स य सम्मं, सूयगडं नाम अंगत्ति ॥१॥ दसा कप्पं ववहारा, संवच्छर पणग दीक्खियस्सेव । ठाणं समवाओ विय, अंगे ते अट्ठ वासस्स ॥२ ॥ इत्यादि અર્થ :ત્રણ વરસના દીક્ષા પર્યાયવાળાને આચાર પ્રકલ્પ અધ્યયનની વાચના, ચાર વરસના દીક્ષા પર્યાયવાળાને સૂયગડાંગ સૂત્રની વાચના, પાંચ વરસના દીક્ષા પર્યાયવાળાને દશાકલ્પ - વ્યવહાર સૂત્રની વાચના, આઠ વરસના દીક્ષા પર્યાયવાળાને ઠાણાંગસૂત્ર - સમવાયાંગ સૂત્રની વાચના આપવી ઇત્યાદિ.. પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત દોઢ઼સોગાથાના સ્તવનની (ઢાલ - ૬ઠ્ઠી ગાથા-૧૪ - ૧-૩-૪-૫-૬) ‘વાચના દેતાં રે ગિહિને સાધને પ્રાયશ્ચિત્ત ચઉમાસ કહ્યું નિશીથે રે તો એવડી કરવી હોશ નિરાશ | સમ / ૧૪ / • અર્થ : જે સાધુ ગૃહસ્થને સૂત્રની વાચના આપે તે સાધુને નિશીથ સૂત્રમાં ચઉમાસ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. એટલે શ્રાવકોએ સૂત્ર વાંચવા - ભણવાની હોંશ કરવા જેવું નથી.
SR No.600348
Book TitleBruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages42
LanguageSanskrit
ClassificationManuscript
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy