________________
જે ચાર પ્રભુજી નાણમાં પધરાવવાના હોય તેમની સોના-ચાંદીના વરખ, બાદલું વિગેરે શુદ્ધ-ઉત્તમ દ્રવ્યોથી અંગરચના કરવી. (અંગરચના પહેલાંથી કરી રાખવી) મુગુટ (હોય તો) ચઢાવવો. ગુલાબના ચાર હાર તથા છૂટા ગુલાબ તૈયાર રાખવા. પ્રભુજીને નાણમાં પધરાવી ફૂલ-હાર ચઢાવવા.
- નાણ માંડવા તથા વિધિ સમયે જરૂરી સામગ્રી નાણ પાટલા-૫ (ગહેલી માટે) ૧/રૂા. નં. ૫
ધૂપદાની-૫ ૪-પ્રભુજી
ચંદન - ૧ વાટકી
ચાંદીના ૪ સિક્કા ધૂપ-અગરબત્તી ૪ - મુગુટ
બાદલું
(ભગવાન નીચે મુકવા માટે વાસક્ષપ ૨ કિલો ત્રિગડું (સ્થાપનાજી માટે)
વરખ - સોના ચાંદીના ચોખા-૨ કિલો(ગહેલી માટે) ખાલી થાળી ૧0-૧૫ જરીનો રૂમાલ
ગુલાબ હાર - ૪
અંગલુછણું – (મોટું) (ચોખા વહેંચવા માટે) (સ્થાપનાચાર્યજી માટે)
ગુલાબ - છુટ્ટા
થાળી ડંકો
પૂજાના વસ્ત્રમાં ૧ શ્રાવક ચંદરવો (નાણ માટે)
ચોખા કિલો-૧૦ (વધાવવા માટે પાંચ દીવા (ફાનસ) જ્ઞાન પૂજા અંગેની છોડ ચંદરવો (ગુરુ મ.પાછળ બાંધવા માટે) શ્રીફળ - ૫
વ્યવસ્થા
૧. યોગ્ય પુરુષ કે સ્ત્રીની જાતિ-કુળ શુદ્ધ જાણી વૈરાગ્યનું કારણ પૂછવું. ૨. શુભ મુહૂર્ત શુભ શુકને વસ્ત્ર-આમરણાદિકે શણગારી મોટા આડંબરપૂર્વક ઘરેથી નીકળવું. ૩. દહેરાસરે આવી હાથમાં શ્રીફળ લઈ પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા (મંગલરૂપે) આપવી. પ્રભુજીને વધાવવા. ૪. પછી દીક્ષા આપવાના સ્થાને ગુરુ મ. સમક્ષ ઉપસ્થિત થાય.