________________
પછી નાણને પડદો કરાવી, ખુલ્લા સ્થાપનાજી સામે બે વાંદણાદેવડાવવા, પછી (પડદો લેવડાવી પ્રભુ સામે) ઊભા થઈ
ગુરૂ - શિષ્ય બંને સાથે ખમાસમણ દઈ. (માત્ર સ્થાપનાજી હોય તો ખમાસમણની જરૂર નથી) ઇચ્છકારિ ભગવન્! તુહે અમ્યું સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વ વિરતિ સામાયિક આરોવાવણી, નંદીકરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ગ કરું? (ગુરુ- કરેહ) (શિષ્ય) ‘ઇચ્છે'
સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી, નંદીકરાવણી વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસગ્ગ (કહી) અન્નત્થ0 બોલે (ગુરુ-શિષ્ય બંને) ‘સાગરવરગંભીરા’ સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી, પ્રગટ લોગસ્સ કહે.
ખમાસમણ દઈ “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી શ્રી નંદીસુત્ર સંભળાવોજી', (શિષ્ય બે હાથ જોડી, બે હાથની બે આંગળી નીચે રહે અને બે આંગળી ઉપર રહે તે રીતે મુહપત્તિ રાખી, ભગવાન સન્મુખ મસ્તક નમાવી ઊભા રહી, નંદીસૂત્ર સાંભળે). (ગુરુ) ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!શ્રી નંદીસૂત્ર કહું ?” “ઇચ્છે' કહી
નવકાર ગણવા પૂર્વક ત્રણ વાર નંદીસૂત્ર સંભળાવે યથાનાણું, પંચવિહં પતં. તંજહા-આભિણિબોતિયનાણું સુયનાણું, ઓહિનાણું, મણપજ્જવનાણું, કેવલનાણું, તત્ય ચરારિ નાણાઈ ઠપ્પાઈ ઠવણિજ્જાઈ નો ઉદિસિર્જાતિ, નો સમદિસિર્જાતિનો અણગ્નવિક્રંતિ. સયનાણસ્સ ઉદેશો સમુદેશો અણુન્ના અણુગો પવન્નઈ, ઇમં પુણપટ્ટવણું પડ઼ચ્ચ ભવ્હાએ સમ્યક્ત સમાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદિ પવહા