________________
0 0 0 દીક્ષાવિધિ પ્રારંભ ૦ ૦ ૦
(વસતિ શુદ્ધ જોવી)
મુમુક્ષુ પુણ્યાત્મા સચિત્ત-ફૂલની માળા કાઢી નાંખી હાથમાં શ્રીફળ તથા ૧ રૂા. લઈ નાણની ચારે બાજુએ પ્રત્યેક પ્રભુજી સન્મુખ ૧-૧ નવકાર ગણી ત્રણ વાર પ્રદક્ષિણા દેવા પૂર્વક ૧૨ નવકાર પૂર્ણ કરી પ્રભુજી પાસે (નાણ પાસે) પધરાવે.
મહાભિનિષ્ક્રમણની ક્રિયાનો શુભારંભ થાય છે, તેથી વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરાવવી. ગુરુ મ. સ્તોત્ર બોલવાપૂર્વક મુદ્રા કરે તે રીતે
દીક્ષાર્થીએ કરવી.
વજ્ર પંજર સ્તોત્ર
ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારૂં નવપદાત્મક, । આત્મરક્ષાકર વજ-પંજરાભે સ્મરામ્યહં ||૧|| ૐૐ નમો અરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિત, । ૐ નમો સવ્વ સિદ્ધાણં, મુખે મુખપત્રં વરમ્ ॥૨॥ ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુધં હસ્તયો ં IIII ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, એસો પંચનમુક્કારો, શિલા વજ્રમયી તલે II૪ સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિ:, । મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગારખાતિકા પ સ્વાહાન્ત ચ પદ જ્ઞેયં, પઢમં હવઈ મંગલં, । વોપરિ વજ્રમય, પિધાનં દેહરક્ષણે દા મહા-પ્રભાવા રક્ષય, ક્ષુદ્રોપદ્રવનાશિની, । પરમેષ્ટિપદોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ ॥૭॥ યથૈવં કુરુતે રક્ષાં, પરમેષ્ટિપદૈઃ સદા, I તસ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ-રાધિશ્ચાપિ કદાચન II૮॥