________________
000 સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવવાની વિધિ ૦ ૦ ૦ (બધા અનુમોદના સ્વરૂપ શ્રી નવકારનું સ્મરણ મનમાં કરે) ખમાસમણદઈ,ઉચ્ચ સ્વરે ‘ઇચ્છકારિ ભગવન્ ! પસાય કરી સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવોજી’।
(ગુરુ મ. કરેમિ ભંતે નીચે મુજબ ઉચ્ચરાવે તેમની સાથે શિષ્ય મનમાં બોલે) ગુરુ નવકાર ગણવાપૂર્વક, કરેમિ ભંતે ત્રણ વાર ઉચ્ચરાવે. “કરેમિ ભંતે ! સામાઇયં સર્વાં સાવજ્જે જોગં પચ્ચક્ખામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ કતંપિ અન્ન ન સમણુજ્જાણામિ તસ્સ ભંતે ! પડિક્કમામિ,નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.” ‘નિત્યારગપારગાહોહ.’કહે, ત્રણ વખત વાસક્ષેપ કરે. શિષ્ય ‘તહત્તિ’કહે.
ગુરુ
(૧) ખમાસમણ દઈ ‘ઇચ્છાર ભગવન્ ! તુમ્હે અહં સમ્યક્ત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિકસર્વવિરતિ સામાયિક આરોવેહ.' ‘આરોવેમિ’શિષ્ય -‘ઇચ્છું’
ગુરુ -
(૨) ખમાસમણ દઈ, ‘સંદિસહ કિં ભણામિ ?’ગુરુ - ‘વંદિત્તા પવેહ’શિષ્ય - ‘ઇચ્છ’
(૩) ખમાસમણ દઈ, ‘ઇચ્છકાર ભગવન્ ! તુમ્હે અહં સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક, સર્વવિરતિસામાયિક આરોવિયં ઇચ્છામો અણુસટ્ટિ ?’
આરોવિયં આરોવિયું, ખમાસમણાણું, હત્થેણં, સુત્તેણં, અત્થેણં, તદુભયેણં, સમાં ધારિાહિ અન્નસિંચ પવજ્જાહિ ગુરુગુણહિં વૃદ્ઘિજ્જાહિ નિત્થારગપારગાહોહ, શિષ્ય ‘તહત્તિ’ કહે.
ગુરુવ
૧૪