________________
ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપયોગ કરું?” ગુરુ “કરેહ’ શિષ્ય ઇચ્છે' ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું?” ગુરુ કરેહ’ શિષ્ય ઇચ્છે' ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ' અન્નત્થ0 કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. પછી કાઉસ્સગ્ગ પારી પ્રગટ નવકાર બોલે. શિષ્ય કહે ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ?” ગુરુ -લાભ શિષ્ય -કહં લેશું? ગુરુ- “જહાગહિયં પુત્રસૂરિહિં શિષ્ય “આવસ્સિઆએ, ગુરુ - જસ્સજોગો શિષ્ય - સજઝાતરનું ઘર (ગુરુ મહારાજ શાતર શ્રાવકનું નામ કહે) નાણને પડદો કરાવી શિષ્યએ બે ખમાસમણ દઈ ગુરુ વંદન કરવું પછી
ખમાસમણ દઈ, ‘ઇચ્છકારિ ભગવન્...! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી' (બને ત્યાં સુધી ઉપવાસ કરવો) ગુરુ મ. પચ્ચકખાણ કરાવે.
ખમાસમણ દઈ, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બહુવેલ સંદિસાહું?” ગુરુ “સંદિસાહ’ શિષ્ય ઇચ્છ, પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બહુવેલ કરશું?”ગુરુ કરેહ' ખમાસમણ દઈ ઇચ્છકારિ ભગવદ્ પસાય કરી હિતશિક્ષા પ્રસાદે કરાવશોજી.ગુરુ મ. હિતશિક્ષા આપે. પછી દેરાસરે દર્શન કરવા જવું,ચૈત્યવંદન કરવું. મુકામમાં આવી,