Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
ખમાસમણ દઈ, ઇરિયાવહિયા... તસ્સઉત્તરી... અન્નત્થ... એક લોગસ્સનો ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી કાઉસ્સગ્ન કરે. પારી, સંપૂર્ણ પ્રગટ લોગસ્સ કહી,
ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિપdઉં?' (ગુરુ-પહ.) શિષ્ય “ઇચ્છે' કહી, ખમાસમણ દઈ ‘ભગવદ્ ! સુદ્ધાવસહિ' (ગુરુ તહત્તિ) ખમાસમણ દઈ, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં ?'(ગુરુ-પડિલેહ) શિષ્ય “ઇચ્છે'. કહી મુહપત્તિ પડિલેહે પછી
ખમાસમણ દઈ (ઊભા થઈ આદેશ માંગે) “ઇચ્છકારિ ભગવન્! તુહે અરૂં સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિકદેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદીકરાયણી-વાસનિક્ષેપ કરેહ.”(ગુરૂ કરેમિ)
(શિષ્ય ‘ઇચ્છે' બોલે) (સૂરિમંત્ર અથવા વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઈ ૩ વાર નવકાર ગણવાપૂર્વક ગુરુ આ પ્રમાણે બોલે) “સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદી પવત્તેહ', કહી) ‘નિત્થારગપારગાહોહ' કહેતાં વાસક્ષેપ કરે (શિષ્ય) ‘તહત્તિ' કહે. - ખમાસમણ દઈ “ઇચ્છકારિ, ભગવન્! તુમ્હ અહં સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક - દેશવિરતિ સામાયિકસર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવહ.” (ગુરુ - વંદામિ.) શિષ્ય “ઇચ્છે' કહે, દીક્ષા આપનાર ગુરુ અને દીક્ષા લેનાર આઠ થોયના દેવવંદન કરે.
ખમાસમણ દઈ કહે, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ચૈત્યવંદન કરું?' (ગુરુ-કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન મુદ્રાએ બેસે પછી ગુરુ નીચે પ્રમાણે ચૈત્યવંદન-દેવવંદન કરાવે.

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42