Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 26
________________ 0 0 0 દેવવંદનની વિધિ ૦ ૦ ૦ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ગુરૂ: ‘કરેહ' શિષ્ય : “ઇચ્છે” વિનયમુદ્રામાં બેસી ગુરૂ - શિષ્ય ચૈત્યવંદન કરે. • સકલકુશલ વલ્લી... ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વ ચિંતામણીયતા હીં ધરણેન્દ્ર વૈરુટ્યા, પદ્માદેવી યુતાયતે ૧ શાન્તિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને ૐ હ્રીં કિડ્યાલવેતાલ, સર્વાધિ વ્યાધિનાશિને રા જયાડજિતાડડખ્યાવિજયાડડખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાંપાર્લરૈહૈયેલૈર્વિદ્યાદેવીભિરન્વિતઃ ૩ 3 અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્યનાથતામ્ ચતુષષ્ટિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તેચ્છત્ર ચામરેઃ જા શ્રી શંખેશ્વર મંડન ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરૂકલ્પ ! ચૂરયે દુષ્ટવ્રત, પૂરય મે વાંછિત નાથ !ાપા જંકિંચિ... નમુત્થણ.. અરિહંત ચેઇઆણં.. અન્નત્થ.. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી થોય કહેવી

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42