Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 21
________________ [૧૮] દિવસ જણાવેલું “આ ગિરધરભાઈ રોજ પાસ લઈ આવે છે, વાંચન કરે છે તેમાંય પહેલાંના કરતાં કેટલો ફિર છે?.....બધું મૂકી દીધું. એમ આ પ્રમાણે કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે.' I એક મુમુક્ષુને એ વાતની ખૂબ અસર થઈ ગઈ એટલે બીજે દિવસે પ્રભુશ્રીને પૂછયું :–“જી પ્રભુ, કઈ જીવને મૂકવું હોય પણ મુકાતું ન હોય, સમજાતું ન હોય કે કેમ મૂકવું, તેનું કેમ?” પ્રભુશ્રી :–“કંઈક એ જ રહ્યું છે. મૂકવાનું એવું કયાં દેખાય એવું છે કે નખ વધેલ હોય તો તેને કાપી નાખીએ તેમ દૂર થાય ? પણ જે જ્ઞાનીની દષ્ટિએ સાચું નથી તેને સાચું માનવું નહીં. પછી ભલેને બધું પડ્યું રહ્યું. એ તો એને કાળ આવ્યું જશે....મમતા ઓછી થાય તેમ કરવું. ઠાર ઠાર મરી જવા જેવું છે.” ' પણ આમ દરરાજને અવરજવર એ તે દૂધમાં ને દહીંમાં પગ રાખવા જેવું લાગતું, એટલેથી પોતાને સંતોષ ન વળે. એમને તે “મૂળમાગનાં “ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંધ’ એ વચને “ક્યારે છૂટું ક્યારે છૂટુંના ભણુકારા જગવતાં હતાં. એટલે પ્રતિબંધરહિત થવાની અદમ્ય ઇચ્છા દર્શાવતો એક પચ્ચીસેક પાનને પત્ર પોતાના મોટા ભાઈને લખેલો. તેનાં નીચેનાં અવતરણેથી ભાગેડુ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60