Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 25
________________ [૨૨] તે હવે અસહ્ય લાગે છે. તેમાં જીવવુ તે સાક્ષાત્ મરણ દેખાય છે. જેને માટે જીવવું છે તે જે ન બને તેા હાલતાચાલતા મડદા જેવી સ્થિતિમાં જીવવા જેવુ છે.'' બીજી બાજુ પ્રભુશ્રીને પણ વિનતિપત્રોમાં લખે છેઃ - “ગમે તે ક્ષણે જે આપના તરફથી એક સૂચના માત્ર મળે કે મારે સેવામાં આવી ખડા થવું, તેા કાઈ પણ વસ્તુ કદી પણ મેં મારી ન ગણી હોય તેમ તેને છેડી આપની સેવામાં હાજર થવાના ઘણા વખતના મારો નિશ્ચય છે.......કાઈ કોઈ વાર એમ થઈ આવે છે કે કાવિઠાના કલ્યાણજી ડોસા તથા મગનભાઈ સ્ટેશનમાસ્તરને આપ સ્પષ્ટ શબ્દોમાં જ જાળ છેોડી સત્પુરુષને આશરે આવવાનુ` કહેા છે તેમ મને પણ કહેશેા જ એવી આશા રાખીને હું પણ બેઠા છું. અને જ્યારે આજ્ઞા મળશે ત્યારે વિનાવિલખે આપની સેવામાં હાજર થઈ જવું એવા નિશ્ચય કરી રાખ્યા છે; કારણ કે આપની આજ્ઞા થઈ એટલે તેમાં કાઈ પણ જાતનું વિચારવાનું જ રહેતું નથી એવું હું ભણ્યા છુ.. આજ્ઞા ગુરુનાં વિચારળીયા’ ગુરુની આજ્ઞા મળતાં તે યાગ્ય છે કે કેમ તેને વિચાર જ ન આવવા જોઈ એ, માત્ર તેને અમલમાં મૂકવી ઘટે.” પવિત્ર સેવાને કે તે ન બને તેા પરમ સત્સંગના કે જે આજ્ઞા થાય તે ઉઠાવવાના પ્રસંગ મેળવી પ્રયત્ન

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60