Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 36
________________ [33] અને તેનું પરિણામ....જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હિર....આવશે.” ખરેખર ! પ્રજ્ઞાવભેાધના પુષ્પ પુષ્પ પરમકૃપાળુદેવ વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. એ સમયની તેમની ચર્યા સબધી તેમની સેવામાં રહેનાર મુમુક્ષુએ જણાવેલું કે પ્રજ્ઞાવમાધ તા માટે ભાગે એ રાત્રે લખતા. મેાડા સુધી રાત્રે જાગતા. કચારેક થોડી વાર સૂઈ જાય, વળી ઊઠીને લખે. વળી પાછા તેના ને તેના વિચારમાં સૂઈ જાય, થોડી વારે પાછા ઊઠીને લખવા માંડે! આમ એક બાજુ એવી એક પ્રકારની ઘેલછા તા બીજી બાજુ એવા જ દઢ સંયમ—ત્રણ વર્ષ સુધી એના સર્જનનું કાર્ય ચાલ્યું, બીજા એકાદ વર્ષો સુધી તેનું ‘રિવિઝન’ ચાલ્યું અને આખાય ગ્રંથ પદ્યમાં, ભલભલા ડાલી ઊઠે એવી એમાં છંદોની વિવિધ હલક; પણ કયારેય કાઈ એ તેમને મુખે તેના એક સ્વર સરખા ય સાંભળ્યા નથી. વૈખરીએ ડાહીડમરી બની જઈ એ અધ્યાત્મયાગીને સનસમયની ધ્યાનાવસ્થામાં લીન જ રહેવા દીધેલા ! સ. ૧૯૯૬ના વૈશાખ વદ નવમીને ગુરુવારે નોંધે છે : આજ ઊગ્યા અનુપમ દિન મારા, તત્ત્વપ્રકાશ વિકાસે રે; સ્વરૂપ અભેદ્ય અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. આજ૦ સન્દૂરુ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60