Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 29
________________ [૨૬] એમને ‘સમાધિશતક’ સ્વાધ્યાયાર્થે આપ્યું. છ છ વર્ષના સ્વાધ્યાયથી એ ‘સમાધિશતક' તેમણે એવું તેા પચાવ્યું કે પ્રભુશ્રીએ પ્રસન્ન થઈ એવી એક અપૂર્વ વસ્તુ આપી કે જે વસ્તુની માગણી મોટા અગ્રણી ગણાતા મુમુક્ષુઓ ચ કયારેક અધીરજથી ખૂબ આજીજીપૂર્વક કરતા. પણ પ્રભુશ્રી તેા લાગ ોઈ માર્મિક શબ્દોમાં જણાવતા કે “બેટા થઈ ને ખવાય, બાપ થઈ ને ન ખવાય.” “યોગ્યતા વિના વસ્તુ મળે નહીં. જ્ઞાનીએ તેા રસ્તે જનારને યેાગ્યતા હાય તેા મેાલાવીને આપે એવા કરુણાળુ હાય છે.” ઉપમિતિ ભવપ્રપ`ચમાં કેટલી વાત આવે છે! તેમાં ભારે કરી છે. એક સત્પુરુષ ઉપર દૃષ્ટિ રાખવાની જ લાતા આવે છે. એ જ હું તેા ોયા કરું છું કે આ શું લખી ગયા છે! પણ યાગ્યતા વગર કેમ સમજાય ?” આમ ચેાગ્યતા વિના ભલભલાને ય ન મળે તેવી અપૂર્વ વસ્તુ તે *ગુરુગમ’ પ્રભુશ્રીએ શ્રી બ્રહ્મચારીજીને સ. ૧૯૮૮ના જેઠ સુદ નવમીને દિને દઈને જ્ઞાનાંજનથી ખેાલેલાં નયનની પ્રજ્ઞાને પ્રેાવલ કરી, પ્રાવીણ્ય બઢ્યું. પ્રસંગોપાત્ત શ્રી બ્રહ્મચારીજીના સંબંધી પ્રભુશ્રીએ જણાવેલું કે અને સમ્યગ્દર્શન છે તે જ તેને છાપ છે, છાપની જરૂર નથી. તે સમ્યગ્દર્શન ગુરુગમથી સમશિતા બની રહ્યું. ઘણી વાર પાતાની હયાતીમાં પણ પ્રભુશ્રી મુમુક્ષુ . * પૂ. શ્રી બ્રહ્મચારીજીની નાંધના આધારે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60