________________
W
7
.
UJJU
મારા ભગવાન કેવા રૂડા છે!
અહે, આશ્ચર્ય, પરમ આશ્ચર્ય !
હે પ્રભુ, આપ.
પરમ શુદ્ધ છે, પરમ બુદ્ધ છે, પરમ જ્ઞાની છે, પરમ દશી છે; પરમ સુખી છે, પરમ આનંદી છે.
પરમ શાંત છે, પરમ કાંત છે, પરમ શીતળ છે, પરમ વિમળ છે; પરમ સૌમ્ય છે, પરમ શીત છે.
પરમ પીર છેપરમ વીર છે, પરમ ગંભીર છે, પરમ ઉદાર છે, પરમ ગુરુ છે, પરમ વિદ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org