SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ W 7 . UJJU મારા ભગવાન કેવા રૂડા છે! અહે, આશ્ચર્ય, પરમ આશ્ચર્ય ! હે પ્રભુ, આપ. પરમ શુદ્ધ છે, પરમ બુદ્ધ છે, પરમ જ્ઞાની છે, પરમ દશી છે; પરમ સુખી છે, પરમ આનંદી છે. પરમ શાંત છે, પરમ કાંત છે, પરમ શીતળ છે, પરમ વિમળ છે; પરમ સૌમ્ય છે, પરમ શીત છે. પરમ પીર છેપરમ વીર છે, પરમ ગંભીર છે, પરમ ઉદાર છે, પરમ ગુરુ છે, પરમ વિદ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy