________________
હે પ્રભુ! આ ૫ ના ઉપકા ૨ અનંત છે. એ ઉપકારનો બદલો કેમ વાળી શકાય? ઉપકાર માટે ફરી ફરી વારંવાર વંદન કરૂં છું.
દુઃખાર્તા અને શોકાર્ત એવા આ સંસારના સ્વરૂપનું પ્રત્ય રવરૂપે દર્શન કરી, સંસારમાં રહીને સંસારરોગ મટાડવાની અદ્વિતીય અને અમોધ ઔષધિની શોધ કરી સંસારનો છેદ કર્યો તથા જીવના કલ્યાણ અર્થે પરમ ઉદારતાથી પરમ ઔષધિ પ્રકાશિત કરી, શાશ્વત સુખને શાશ્વત માર્ગ સર્વ કાળને માટે ખુલ્લું મૂકતા ગયા, એવા ધીર વીર તીર્થકર વીતરાગ પ્રભુજીને અત્યંત ભક્તિથી ત્રિકાળ વંદન હે ! સમય સમયના વંદન હે! .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org