________________
ભક્તિમાર્ગનું રહસ્ય
પરમ નિરાગી છે, પરમ નિર્મોહી છે, પરમ નિરીહ છે, પરમ નિમમ છે; પરમ નિમાની છે, પરમ નિમયી છે, પરમ નિર્લોભી છે, પરમ નિર્વિકારી છે.
પરમ ક્ષમાવંત છે, પરમ વિનમ્ર છે, પરમ સરળ છે, પરમ સંતેષી છે; પરમ નિઃસ્પૃહ છે, પરમ નિર્ભય છે.
પરમ પિતા છે, પરમ ભ્રાતા છે, પરમ ત્રાતા છે, પરમ રક્ષાકર્તા છે; પરમ મિત્ર છે, પરમ સખા છે, પરમ બંધવ છે, પરમ સનેહી છો.
પરમ વૈર્યવંત છે, પરમ વીર્યવંત છે; પરમ વૈરાગી છે, પરમ શુક્લધ્યાની છે.
એવા..
જિજ્ઞાસુ જેના પરમ પૂજ્ય, પરમ સેવ્ય, પરમ ઉપાસ્ય, પરમ આરાધ્ય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org